Stock Update : શેરબજારના મુખ્ય ઇન્ડેક્સના Top Gainers અને Losers શેરની સ્થિતિ ઉપર કરો એક નજર

BSE પર 2,525 શેરમાં વેપાર થઈ રહ્યો છે જેમાં 1,797 શેર લીલા સાથે અને 615 શેર લાલ નિશાનમાં વેપાર કરતા જોવા મળી રહ્યા છે. આજે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 266 લાખ કરોડ નોંધાઈ છે.

Stock Update : શેરબજારના મુખ્ય ઇન્ડેક્સના  Top Gainers અને Losers શેરની સ્થિતિ ઉપર કરો એક નજર
Dalal Street
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 10:08 AM

Stock Update : સપ્તાહના પહેલા દિવસે બજાર ફ્લેટ ખુલ્યું હતું. સેન્સેક્સ 60,099 અને નિફ્ટી 17,867 પર ખુલ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 24 શેરો લાભ સાથે વેપાર કરી રહ્યા છે અને 6 શેરો નબળાઈ સાથે કારોબાર કરી રહ્યા છે. ઇન્ડેક્સમાં પાવરગ્રીડ, મારુતિ અને કોટક બેંકના શેર 2%થી વધુના વધારા સાથે વેપાર કરી રહ્યા છે તો બીજી બાજુ, ટીસીએસ 6%થી વધુ નીચે છે.

BSE પર 2,525 શેરમાં વેપાર થઈ રહ્યો છે જેમાં 1,797 શેર લીલા સાથે અને 615 શેર લાલ નિશાનમાં વેપાર કરતા જોવા મળી રહ્યા છે. આજે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 266 લાખ કરોડ નોંધાઈ છે. આ અગાઉ શુક્રવારે સેન્સેક્સ 381 પોઈન્ટ અથવા 0.64% વધીને 60,059 અને નિફ્ટી 104 પોઈન્ટ અથવા 0.59% વધીને 17,895 પર બંધ થયો હતો.

બેન્કિંગ, ઑટો, ફાઈનાન્સ સર્વિસ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑયલ એન્ડ ગેસ, એફએમસીજી, મેટલ, ફાર્મા અને હેલ્થકેર શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું જ્યારે આઈટી શેરોમાં વધારો દેખાયો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

શેરબજારના મુખ્ય ઇન્ડેક્સમાં ટોપ ગેઇનર અને ટોપ લોસર્સ શેરની સ્થિતિ ઉપર કરો એક નજર

લાર્જકેપ ઘટાડો : ટીસીએસ, વિપ્રો, ઈન્ફોસિસ, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા અને ભારતી એરટેલ વધારો : ટાટા મોટર્સ, કોલ ઈન્ડિયા, પાવર ગ્રિડ, મારૂતિ સુઝુકી, કોટક મહિન્દ્રા બેન્ક અને ઓએનજીસી

મિડકેપ ઘટાડો : એમફેસિસ, ઓરેકલ ફાઈનાન્સ સર્વિસ, ઝિ એન્ટરટેનમેન્ટ, હનીવેલ ઑટોમોટિવ અને બીએચઈએલ વધારો : બાયર ક્રોપસાઈન્સ, જીએમઆર ઈન્ફ્રા, કંટેનર કૉર્પ, ઓબરૉય રિયલ્ટી અને કેનેરા બેન્ક 1.24-3.09 ટકા સુધી ઉછળો છે.

સ્મોલકેપ ઘટાડો : અફેલ ઈન્ડિયા, વિષ્ણુ કેમિકલ, રાજરતન ગ્લોબલ, અજમેરા રિયલ્ટી અને ચંબલ ફર્ટિલાઈઝર વધારો : સ્ટરલિંગ એન્ડ વિલસન, જીઓસીએલ કૉર્પ, સોલાર ઈન્ડસ્ટ્રીઝ, એમએસટીસી અને એમટીએઆર ટેક

ચાલુ મહિનામાં 5 કંપનીઓ IPO લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે ભારતનું IPO બજાર આ વર્ષે જબરદસ્ત તેજીમાં છે. આ વર્ષના પ્રથમ નવ મહિનામાં કંપનીઓએ IPO માંથી રેકોર્ડ ભંડોળ એકત્ર કર્યું છે. આ આંકડો છેલ્લા 20 વર્ષમાં સૌથી વધુ છે. આ વર્ષે માત્ર ત્રણ મહિના બાકી છે જોકે જો આઈપીઓ માર્કેટની તેજી યથાવત રહેશે તો આ વર્ષ રેકોરોડોનુ વર્ષ બને તો નવાઈ નહિ.

દરેક કંપની ભારતીય શેરબજારના બુલ રનનો લાભ લેવા માંગે છે. કોરોના પછી દરેક કંપની મોટી સંખ્યામાં નવા ડીમેટ ખાતા ખુલવાનો લાભ લેવા માંગે છે. ઓક્ટોબર મહિનામાં પણ ઘણી કંપનીઓ પોતાનો IPO લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. તેમાં Nykaa, Paytm, Policybazaar, Go Fashions અને Sapphire Foods નો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : Share Market : પ્રારંભિક ઉતાર – ચઢાવ વચ્ચે Sensex 60,174 અને Nifty 17,951 સુધી ઉછળ્યા

આ પણ વાંચો : Upcoming IPO in October : Paytmઅને Policybazaar સહીત 5 કંપનીઓ લાવી રહી છે કમાણીની તક, જાણો વિગતવાર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">