Stock Update : શેરબજારમાં નરમાશ વચ્ચે શેર્સમાં કેવો રહ્યો ઉતાર – ચઢાવ? જાણો અહેવાલમાં

શરૂઆતી કારોબારમાં સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં 1 ટકા આસપાસની નબળાઈ દેખાઈ રહી છે, જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ પણ ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે.

Stock Update : શેરબજારમાં નરમાશ વચ્ચે શેર્સમાં કેવો રહ્યો ઉતાર - ચઢાવ? જાણો અહેવાલમાં
Dalal Street
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2021 | 9:54 AM

Stock Update : આજે શેરબજારમાં મજબૂત શરૂઆત થઈ હતી જોકે બાદમાં બજારની ગતિ નીચે તરફ રહી હતી. આજના કારોબારમાં બેન્કો અને નાણાકીય શેરોમાં તેજી જોવા મળી રહી છે. નિફ્ટી પર બેંક ઇન્ડેક્સ 1 ટકાથી વધુ મજબૂત થયો છે. ICICI બેંકના શેર્સમાં ત્રિમાસિક પરિણામો બાદ મજબૂત તેજી જોવા મળી છે.

મેટલ અને ફાર્મા શેરોમાં પણ સારો કારોબાર જોવા મળી રહ્યો છે જ્યારે ઓટો, આઈટી, એફએમસીજી અને રિયલ્ટી શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજના ટોપ ગેનર્સમાં ICICI બેન્ક, AXIS BANK, M&M, LT, BHARTIARTL, BAJAJFINSV અને SBIનો સમાવેશ થાય છે.

શરૂઆતી કારોબારમાં સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં 1 ટકા આસપાસની નબળાઈ દેખાઈ રહી છે, જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ પણ ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી 1.14 ટકા વધારાની સાથે 40,783.55 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ઑટો, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, રિયલ્ટી, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબ્લ્સ નબળાઈની જોવાને મળી રહી છે જ્યારે ફાઈનાન્શિયલ સર્વિસ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં વધારો જોવા મળ્યો છે.

એક નજર પ્રારંભિક કારોબારમાં શેર્સના ઉતાર – ચઢાવ ઉપર કરો

લાર્જકેપ વધારો : આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક, ઓએનજીસી, એમએન્ડએમ, આઈઓસી, એચડીએફસી અને એનટીપીસી ઘટાડો : ઈન્ડસઈન્ડ બેન્ક, ડિવિઝ લેબ, એશિયન પેંટ્સ, ટાટા મોટર્સ, ભારતી એરટેલ અને એચસીએલ ટેક

મિડકેપ વધારો : ઑયલ ઈન્ડિયા, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ, વર્હ્લપુલ, કેનેરા બેન્ક અને યુનિયન બેન્ક ઘટાડો : આઈઆરસીટીસી, અદાણી પાવર, નિપ્પોન, ટીવીએસ મોટર્સ અને ઑબરૉય રિયલ્ટી

સ્મોલકેપ વધારો : ગોકુલ એગ્રો, એનઆઈઆઈટી, અંબિકા કોટન, સુબ્રોસ અને ભાગિરથ કેમિકલ ઘટાડો : સયાદ્રી ઈન્ડસ્ટ્રીઝ, એક્સચેન્જિંગ સોલ્યુશંસ, ડોડલા ડેરી, શ્રીકલાહસ્તી અને રેલ વિકાસ

આ કંપનીઓના આજે પરિણામ જાહેર થશે આજે 25 ઓક્ટોબરે કેટલીક કંપનીઓ તેમના ત્રિમાસિક પરિણામો રજૂ કરવા જઈ રહી છે. તેમાં ટેક મહિન્દ્રા, કોલગેટ-પામોલિવ (ઇન્ડિયા), એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપની, એબીએસએલ એએમસી, સીએટ, કોફોર્જ, સીએસબી બેંક, આઈસીઆરએ, ઈન્ડસ ટાવર્સ, કંસાઈ નેરોલેક પેઈન્ટ્સ, મંગલમ ઓર્ગેનિક, ઓરિએન્ટ સિમેન્ટ, રામકો સિમેન્ટ અને એસઆરએફનો સમાવેશ થાય છે.

F&O હેઠળ NSE પર પ્રતિબંધ F&O અંતર્ગત આજે NSE પર 6 શેરો ટ્રેડિંગ નહીં કરે. આ 6 શેરોમાં Escorts, Indiabulls Housing Finance, Vodafone Idea, Indian Energy Exchange, PNB અને SAILનો સમાવેશ થાય છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">