Share Market Today : શેરબજારમાં સાપ્તાહિક કારોબારની તેજી સાથે શરૂઆત, RIL અને ICICI BANK ના શેરમાં મજબૂતી

Share Market Today : પરિણામોના કારણે ICICI બેંકના શેરમાં લગભગ 2% ની તેજી જોવા મળી રહી છે. આ સાથે વિપ્રો અને RIL પણ 1 ટકા સુધી વધીને ટ્રેડ થઈ રહ્યા છે. આ પહેલા શુક્રવારે સેન્સેક્સ 22 પોઈન્ટના મામૂલી વધારા સાથે 59,655 અને નિફ્ટી 17,624 પર બંધ થયો હતો.

Share Market Today : શેરબજારમાં સાપ્તાહિક કારોબારની તેજી સાથે શરૂઆત, RIL અને ICICI BANK ના શેરમાં મજબૂતી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2023 | 9:57 AM

Share Market Today : કારોબારી  સપ્તાહના પહેલા દિવસે શેરબજારની શરૂઆત સારી થઈ હતી. સેન્સેક્સ 59,873 પર ખુલ્યો તો એ જ રીતે નિફ્ટીપણ  17,707ના સ્તરે મજબૂત ખુલ્યો હતો. બેન્કિંગ અને ફાઇનાન્શિયલ શેરો બજારની તેજીમાં આગળ છે. પરિણામોના કારણે ICICI બેંકના શેરમાં લગભગ 2% ની તેજી જોવા મળી રહી છે. આ સાથે વિપ્રો અને RIL પણ 1 ટકા સુધી વધીને ટ્રેડ થઈ રહ્યા છે. આ પહેલા શુક્રવારે સેન્સેક્સ 22 પોઈન્ટના મામૂલી વધારા સાથે 59,655 અને નિફ્ટી 17,624 પર બંધ થયો હતો.સારા બિઝનેસ રિઝલ્ટ બાદ આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ  સારી સ્થિતિમાં રહેશે તેવી અપેક્ષા હતી.

શેરબજારની છેલ્લી સ્થિતિ  ( 24-04-2023 , 09:47 am )
SENSEX 59,696.29 +41.23 (0.069%)
NIFTY 17,638.05 +14.00 (0.079%)

વૈશ્વિક સંકેત મિશ્ર મળ્યા હતા

કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે વૈશ્વિક શેરબજારના મિશ્ર સંકેત મળ્યા હતા.આ વૈશ્વિક સંકેતોને કારણે બજાર સપાટ શરૂ થવાના અનુમાન લગાવાયા હતા. આજે યુએસ ફ્યુચર્સ માર્કેટમાં ડાઉ, નાસ્ડેક અને એસએન્ડપી લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. તે જ સમયે જાપાનનો નિક્કી એશિયન માર્કેટમાં મામૂલી વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. SGX NIFTYએ પણ પોઝિટિવ શરૂઆત કરી હતી.

Nifty50 ઇન્ડેક્સમાં આ શેર્સમાં તેજી દેખાઈ રહી છે (24 Apr 09:55 AM )

Company Name Last Price Change % Gain
HDFC Life 542.7 29.4 5.73
TATA Cons. Prod 719 18.6 2.66
Hero Motocorp 2,513.05 53.7 2.18
ICICI Bank 898.45 12.8 1.45
Wipro 372.7 4.65 1.26
Apollo Hospital 4,407.50 46.2 1.06
Titan Company 2,592.00 23.7 0.92
SBI 547.7 4.55 0.84
Bajaj Auto 4,343.55 35.25 0.82
UltraTechCement 7,412.00 53.5 0.73
IndusInd Bank 1,123.45 7.1 0.64
Coal India 231.45 1.4 0.61
Adani Ports 665.45 3.85 0.58
Adani Enterpris 1,812.05 9.05 0.5
JSW Steel 713.5 2.85 0.4
NTPC 170.35 0.65 0.38
Axis Bank 867.35 3.15 0.36
HDFC 2,767.75 8.35 0.3
Reliance 2,355.95 6.95 0.3
Tata Steel 106.45 0.3 0.28
Tata Steel 106.45 0.3 0.28
HDFC Bank 1,679.15 4.55 0.27
Hindalco 423.4 1.05 0.25
Grasim 1,666.00 4.05 0.24
HCL Tech 1,051.15 2.2 0.21
Bajaj Finserv 1,320.40 2.5 0.19
Bajaj Finserv 1,320.40 2.5 0.19
ONGC 159.9 0.3 0.19
Tata Motors 472 0.8 0.17
Tata Motors 472 0.8 0.17
Britannia 4,330.00 2.2 0.05

રિલાયન્સ કેપિટલના લેણદારોની આજે બેઠક મળશે

રિલાયન્સ કેપિટલ (RCAP) ને ધિરાણકર્તાઓ આજે 26 એપ્રિલે હરાજીના બીજા રાઉન્ડ પહેલા બિડર્સની ચિંતાઓને દૂર કરવા માટે બેઠક કરશે. હિન્દુજા ગ્રૂપના ટોરેન્ટ ઇન્વેસ્ટમેન્ટ્સ અને ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડ (IIHL) એ સુનિશ્ચિત હરાજી અને તેની શરતો સામે અનેક વાંધો ઉઠાવ્યા છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ પણ વાંચો : Share Market : Sensex ની Top-10 કંપનીઓ પૈકી 8ના માર્કેટ કેપમાં રૂપિયા 1.17 લાખ કરોડનો ઘટાડો થયો, જાણો કોણ રહ્યું Top Loser

આ સપ્તાહે ત્રણ IPO ખુલશે

જો તમે પણ IPO માં રોકાણ કરવા આતુર છો, તો આ અઠવાડિયે તમારી પાસે રોકાણ કરવાની ઘણી તકો મળશે. આ અઠવાડિયે 3 IPO સબસ્ક્રિપ્શન માટે ખુલી રહ્યા છે. આ ત્રણ કંપનીઓ મેનકાઇન્ડ ફાર્મા, ડી નીયર્સ ટૂલ્સ અને રેટિના પેઇન્ટ્સ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">