Global Market : ભારતીય શેરબજારમાં સાપ્તાહિક કારોબારની કેવી રહેશે શરૂઆત? જાણો વૈશ્વિક બજારના સંકેત
Global Market : વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPIs) એ ચાલુ મહિને અત્યાર સુધીમાં ભારતીય શેરબજારોમાં રૂ. 8,643 કરોડનું રોકાણ કર્યું છે. વિશ્લેષકોએ જણાવ્યું છે કે મૂલ્યાંકન વાજબી સ્તરે હોવાને કારણે FPIs ભારતીય બજારમાં નાણાંનું રોકાણ કરી રહ્યા છે. અગાઉ માર્ચમાં FPIsએ શેર્સમાં ચોખ્ખું રૂ. 7,936 કરોડનું રોકાણ કર્યું હતું.
Global Market : કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં સુસ્તી જોવા મળી શકે છે. મિશ્ર વૈશ્વિક સંકેતોને કારણે બજાર સપાટ શરૂ થવાની ધારણા છે. યુએસ ફ્યુચર્સ માર્કેટમાં ડાઉ, નાસ્ડેક અને એસએન્ડપી લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. તે જ સમયે જાપાનનો નિક્કી એશિયન માર્કેટમાં મામૂલી વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. એ જ રીતે SGX NIFTYએ પણ પોઝિટિવ શરૂઆત કરી છે. પરિણામની સિઝનમાં ઇન્ડસઇન્ડ બેંક, ICICI બેંક, RIL જેવા શેરો પર પણ ધ્યાન કેન્દ્રિત રહેશે. આ પહેલા શુક્રવારે સેન્સેક્સ 22 પોઈન્ટના મામૂલી વધારા સાથે 59,655 અને નિફ્ટી 17,624 પર બંધ થયો હતો.
વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (તારીખ 24-04-2023 , સવારે 07.21 વાગે અપડેટ )
Indices | Last | High | Low | Chg% | Chg |
Nifty 50 | 17,624.05 | 17,663.20 | 17,553.95 | -0.02% | -0.4 |
BSE Sensex | 59,655.06 | 59,781.36 | 59,412.81 | 0.04% | 22.71 |
Nifty Bank | 42,118.00 | 42,382.15 | 41,962.35 | -0.36% | -151.5 |
India VIX | 11.63 | 12.04 | 11.52 | -2.60% | -0.31 |
Dow Jones | 33,808.96 | 33,858.83 | 33,688.57 | 0.07% | 22.34 |
S&P 500 | 4,133.52 | 4,138.02 | 4,113.86 | 0.09% | 3.73 |
Nasdaq | 12,072.46 | 12,097.15 | 11,986.82 | 0.11% | 12.9 |
Small Cap 2000 | 1,791.51 | 1,793.31 | 1,777.40 | 0.10% | 1.81 |
S&P 500 VIX | 16.77 | 17.71 | 16.58 | -2.33% | -0.4 |
S&P/TSX | 20,693.15 | 20,696.50 | 20,602.30 | 0.30% | 62.46 |
TR Canada 50 | 343.14 | 343.18 | 341.65 | 0.31% | 1.06 |
Bovespa | 104,367 | 104,615 | 103,087 | 0.44% | 454 |
S&P/BMV IPC | 54,175.28 | 54,468.61 | 53,662.91 | -0.22% | -118.43 |
DAX | 15,881.66 | 15,899.62 | 15,706.83 | 0.54% | 85.69 |
FTSE 100 | 7,914.13 | 7,936.11 | 7,886.46 | 0.15% | 11.52 |
CAC 40 | 7,577.00 | 7,577.00 | 7,518.32 | 0.51% | 38.29 |
Euro Stoxx 50 | 4,408.59 | 4,407.02 | 4,367.56 | 0.54% | 23.73 |
AEX | 762.19 | 763.4 | 758.65 | 0.14% | 1.09 |
IBEX 35 | 9,415.60 | 9,436.60 | 9,366.30 | -0.37% | -35.3 |
FTSE MIB | 27,745.81 | 27,757.12 | 27,482.96 | 0.43% | 118.69 |
SMI | 11,460.58 | 11,460.58 | 11,371.42 | 0.61% | 69.94 |
PSI | 6,200.17 | 6,211.01 | 6,167.68 | 0.65% | 40.21 |
BEL 20 | 3,826.30 | 3,826.76 | 3,810.69 | 0.06% | 2.11 |
ATX | 3,254.00 | 3,269.33 | 3,243.80 | -0.05% | -1.66 |
OMXS30 | 2,246.41 | 2,259.46 | 2,235.96 | -0.11% | -2.41 |
OMXC20 | 2,107.59 | 2,107.59 | 2,065.16 | 2.34% | 48.2 |
MOEX | 2,639.95 | 2,648.21 | 2,626.94 | 0.08% | 2.1 |
RTSI | 1,019.20 | 1,022.96 | 1,012.53 | 0.06% | 0.6 |
WIG20 | 1,900.63 | 1,903.80 | 1,882.76 | -0.55% | -10.56 |
Budapest SE | 44,100.87 | 44,100.87 | 43,353.55 | 1.29% | 561.91 |
BIST 100 | 5,012.34 | 5,037.46 | 4,997.53 | -0.97% | -48.88 |
TA 35 | 1,723.34 | 1,725.78 | 1,709.91 | 0.63% | 10.87 |
Tadawul All Share | 11,163.57 | 11,163.57 | 11,028.00 | 1.19% | 131 |
Nikkei 225 | 28,664.50 | 28,677.50 | 28,562.00 | 0.35% | 100.13 |
S&P/ASX 200 | 7,323.30 | 7,330.40 | 7,307.70 | -0.10% | -7.1 |
DJ New Zealand | 324.36 | 324.65 | 322.96 | -0.02% | -0.08 |
Shanghai | 3,285.76 | 3,303.09 | 3,285.76 | -0.47% | -15.5 |
SZSE Component | 11,450.43 | 11,751.42 | 11,450.13 | 0.00% | 0 |
China A50 | 13,036.15 | 13,064.81 | 12,999.08 | -0.15% | -20.18 |
DJ Shanghai | 465.64 | 468.06 | 465.51 | -0.49% | -2.31 |
Hang Seng | 20,106.00 | 20,148.00 | 20,018.50 | 0.15% | 30.27 |
Taiwan Weighted | 15,603.19 | 15,617.99 | 15,529.39 | 0.00% | 0.2 |
SET | 1,558.36 | 1,572.43 | 1,549.64 | -0.43% | -6.74 |
KOSPI | 2,532.24 | 2,541.89 | 2,529.05 | -0.48% | -12.16 |
IDX Composite | 6,821.81 | 6,839.76 | 6,784.17 | 0.50% | 34.22 |
PSEi Composite | 6,532.92 | 6,536.82 | 6,523.85 | 0.19% | 12.48 |
Karachi 100 | 41,007.82 | 41,086.67 | 40,499.34 | 1.26% | 508.48 |
HNX 30 | 369.09 | 374.6 | 368.68 | -0.52% | -1.92 |
CSE All-Share | 9,260.41 | 9,299.73 | 9,239.22 | -0.20% | -18.78 |
FPI એ 8643 કરોડનું રોકાણ કર્યું
વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPIs) એ ચાલુ મહિને અત્યાર સુધીમાં ભારતીય શેરબજારોમાં રૂ. 8,643 કરોડનું રોકાણ કર્યું છે. વિશ્લેષકોએ જણાવ્યું છે કે મૂલ્યાંકન વાજબી સ્તરે હોવાને કારણે FPIs ભારતીય બજારમાં નાણાંનું રોકાણ કરી રહ્યા છે. અગાઉ માર્ચમાં FPIsએ શેર્સમાં ચોખ્ખું રૂ. 7,936 કરોડનું રોકાણ કર્યું હતું. અદાણી ગ્રૂપની કંપનીઓમાં આ મોટા ભાગનું રોકાણ અમેરિકાના GQG પાર્ટનર્સ દ્વારા કરવામાં આવ્યું હતું.FPIએ ચાલુ નાણાકીય વર્ષની શરૂઆત સકારાત્મક વલણ સાથે કરી છે. ડિપોઝિટરી ડેટા અનુસાર, 3 એપ્રિલથી, FPIsએ શેર્સમાં રૂ. 8,643 કરોડ જમા કરાવી છે.
વૈશ્વિક કોમોડિટી બજારની સ્થિતિ
- 5 અઠવાડિયા પછી કાચા તેલમાં સાપ્તાહિક નબળાઈ, 6% ઘટ્યું
- છેલ્લા 4 અઠવાડિયામાં બ્રેન્ટ 18%, WTI 24% મજબૂત થયું હતું.
- મંદીની આશંકાથી અમેરિકી વ્યાજદર સતત વધી રહ્યા છે.
- સોના અને ચાંદીમાં સાપ્તાહિક સમયગાળામાં 1%નો ઘટાડો
- LME કોપરમાં સાપ્તાહિક 2.7% ની નબળાઈ, 2.5 અઠવાડિયાના સૌથી નીચા સ્તરે
- ઝિંક 6 મહિનાની નીચી સપાટીએ, સાપ્તાહિક 4.5% ની નબળાઈ
- કોટન સાપ્તાહિક સ્તરે 3.25% ઘટ્યું
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…