Share Market Today : શેરબજારની તેજી સાથે શરૂઆત, આ સ્ટોક્સમાં ઉછાળો નોંધાયો

Share Market Today : આજની શરૂઆતની વાત કરીએ તો બીએસઈનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ 174.36 પોઈન્ટ અથવા 0.30 ટકાના વધારા સાથે 59,136.48 પર ખુલ્યોતો બીજી તરફ એનએસઈનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 56.15 અંક એટલે કે 0.32 ટકાના વધારા સાથે 17,360.10 ના સ્તર પર ખુલવામાં સફળ રહ્યો છે.

Share Market Today : શેરબજારની તેજી સાથે શરૂઆત, આ સ્ટોક્સમાં ઉછાળો નોંધાયો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2023 | 10:05 AM

Share Market Today : સ્થાનિક શેરબજારની મુવમેન્ટ આજે થોડી સ્થિર જોવા મળી રહી છે. આજે ભારતીય શેરબજારની શરૂઆત સારી વૃદ્ધિ સાથે લીલા નિશાનમાં થઈ છે. સેન્સેક્સ અને નિફ્ટી શેરોમાં જોરદાર કારોબાર થઈ રહ્યો છે. આજે બેંક શેરોમાં ઉછાળાને કારણે ભારતીય શેરબજારને પણ થોડો સપોર્ટ મળી રહ્યો છે.શેરબજારની આજની શરૂઆતની વાત કરીએ તો બીએસઈનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ 174.36 પોઈન્ટ અથવા 0.30 ટકાના વધારા સાથે 59,136.48 પર ખુલ્યોતો બીજી તરફ એનએસઈનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 56.15 અંક એટલે કે 0.32 ટકાના વધારા સાથે 17,360.10 ના સ્તર પર ખુલવામાં સફળ રહ્યો છે.

Nifty 50 ઇન્ડેક્સમાં અદાણી એન્ટરપ્રાઇઝ સહીત આ શેરમાં વધારો નોંધાયો( 01-03-2023 , 10:00 am update)

Company Name High Low Last Price Prev Close Change % Gain
Adani Enterpris 1,489.00 1,411.00 1,488.00 1,363.85 124.15 9.1
Hindalco 412.45 401.65 411.1 399.2 11.9 2.98
M&M 1,305.55 1,275.60 1,300.75 1,269.60 31.15 2.45
Adani Ports 608.9 594.6 608.65 592.45 16.2 2.73
Axis Bank 860.85 845.05 859.85 844.1 15.75 1.87
Tata Steel 107.1 104.5 105.55 103.95 1.6 1.54
UPL 707.4 694.55 705.65 694.2 11.45 1.65
JSW Steel 678.8 668 676.65 667.2 9.45 1.42
Bajaj Finserv 1,355.95 1,334.90 1,351.90 1,334.90 17 1.27
Tata Motors 426.6 421.5 425.7 420.7 5 1.19
Bajaj Finance 6,195.00 6,100.10 6,184.75 6,112.10 72.65 1.19
HCL Tech 1,094.00 1,077.35 1,086.00 1,077.60 8.4 0.78
SBI 528.7 523.1 528.2 522.8 5.4 1.03
TCS 3,371.75 3,315.00 3,338.80 3,312.85 25.95 0.78
Tech Mahindra 1,115.95 1,097.00 1,108.45 1,100.25 8.2 0.75
UltraTechCement 7,333.55 7,220.00 7,324.00 7,261.30 62.7 0.86
ITC 380.4 373.6 380.2 376.7 3.5 0.93
Bajaj Auto 3,695.65 3,636.90 3,693.55 3,661.20 32.35 0.88
Titan Company 2,396.05 2,366.35 2,387.00 2,372.80 14.2 0.6
IndusInd Bank 1,086.00 1,070.10 1,085.25 1,077.70 7.55 0.7
BPCL 319.75 316.05 319.6 317.35 2.25 0.71
Maruti Suzuki 8,731.95 8,620.00 8,689.00 8,624.35 64.65 0.75
Larsen 2,130.00 2,100.00 2,127.65 2,109.15 18.5 0.88
Sun Pharma 966.05 951 962.15 956.6 5.55 0.58
Reliance 2,344.00 2,325.00 2,334.00 2,322.55 11.45 0.49
ICICI Bank 864 855.2 858 854.85 3.15 0.37
Hero Motocorp 2,436.60 2,415.00 2,432.10 2,419.10 13 0.54
Wipro 390.3 387.3 387.85 387.05 0.8 0.21
ONGC 153.3 151.85 152.55 152.05 0.5 0.33
Coal India 216.2 214.5 216 215.4 0.6 0.28
Divis Labs 2,857.00 2,826.65 2,835.95 2,825.60 10.35 0.37
NTPC 171.4 169.95 170.85 170.5 0.35 0.21
Bharti Airtel 748.2 741 746.05 742.25 3.8 0.51
Kotak Mahindra 1,739.30 1,726.00 1,733.70 1,729.25 4.45 0.26
Apollo Hospital 4,413.55 4,337.25 4,408.15 4,401.65 6.5 0.15
Grasim 1,586.55 1,568.00 1,581.45 1,578.55 2.9 0.18
HDFC 2,627.85 2,610.30 2,616.20 2,609.45 6.75 0.26
Dr Reddys Labs 4,336.40 4,297.00 4,320.65 4,316.60 4.05 0.09
Infosys 1,497.55 1,481.50 1,483.80 1,487.55 -3.75 -0.25
HDFC Bank 1,613.00 1,598.00 1,600.90 1,599.60 1.3 0.08
Nestle 18,757.65 18,575.15 18,698.00 18,670.00 28 0.15

ભારતીય શેરબજારે બુધવારે જોરદાર શરૂઆત કરી છે. બજારના મુખ્ય સૂચકાંક નિફ્ટી અને સેન્સેક્સ અડધા ટકાથી વધુ વધ્યા છે. માર્કેટની તેજીમાં આઈટી અને મેટલ શેર આગળ છે. અદાણી એન્ટરપ્રાઈઝનો શેર નિફ્ટીમાં 6% વધીને ટ્રેડ થઈ રહ્યો છે. હિન્દાલ્કો અને M&Mના શેરમાં પણ 2-2%ની મજબૂતી છે. અગાઉ સ્થાનિક બજારો મંગળવારે સતત 8માં દિવસે ઘટાડા સાથે બંધ થયા હતા.

વૈશ્વિક બજારના સંકેત કેવા મળ્યા હતા?

ભારતીય શેરબજારમાં બુધવારે નબળી શરૂઆતના સંકેત દેખાઈ રહ્યા છે. આજે વિશ્વભરના બજારોમાંથી નબળા સંકેતો મળી રહ્યા છે. અમેરિકન બજારોથી લઈને એશિયન બજારો સુધી તમામ ઈન્ડેક્સમાં હળવી વેચવાલી જોવા મળી રહી છે. જોકે કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ મામૂલી વધારા સાથે લીલા નિશાનમાં કારોબાર કરી રહ્યો છે. પરંતુ એકંદર સંકેતો નકારાત્મક દેખાઈ રહ્યા છે. આ સિવાય ત્રીજા ક્વાર્ટરના જીડીપીના આંકડામાં પણ ઘટાડો નોંધવામાં આવ્યો છે. અગાઉ સ્થાનિક બજારો મંગળવારે સતત 8માં દિવસે ઘટાડા સાથે બંધ થયા હતા.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

Latest News Updates

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">