Share Market : રેપો રેટમાં વધારાની જાહેરાત બાદ બજારમાં તેજીનો પવન ફુંકાયો, Sensex 950 અંક ઉછળ્યો

અગાઉ વૈશ્વિક બજારના નકારાત્મક સંકેતોને કારણે સ્થાનિક શેરબજારની શરૂઆત નબળી રહી હતી. સેન્સેક્સ 170 પોઈન્ટ ઘટીને 56,240ની સપાટીએ ખુલ્યો હતો. બીજી તરફ નિફ્ટીએ 20 પોઈન્ટના ઘટાડા સાથે 16,798ના સ્તરે શરૂઆત કરી હતી.

Share Market  : રેપો રેટમાં વધારાની જાહેરાત બાદ બજારમાં તેજીનો પવન ફુંકાયો, Sensex 950 અંક ઉછળ્યો
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2022 | 12:56 PM

આરબીઆઈની નાણાકીય નીતિ(RBI’s monetary policy) જાહેર કરવામાં આવી છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે(Shaktikanta Das) રેપો રેટ(Repo Rate)માં 0.50%નો વધારો કર્યો છે. રેપો રેટ 5.40 ટકાથી વધીને 5.90 ટકા થયો છે. રેપો રેટમાં સતત ચોથી વખત વધારો કરવામાં આવ્યો છે. આરબીઆઈની નાણાકીય નીતિની જાહેરાત બાદ બજારમાં નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી છે. સેન્સેક્સ 900 થી વધુ પોઈન્ટ મજબૂત થયો જ્યારે નિફ્ટી 17000 ને પાર પહોંચી ગયો હતો. અગાઉ વૈશ્વિક બજારના નકારાત્મક સંકેતોને કારણે સ્થાનિક શેરબજારની શરૂઆત નબળી રહી હતી. સેન્સેક્સ 170 પોઈન્ટ ઘટીને 56,240ની સપાટીએ ખુલ્યો હતો. બીજી તરફ નિફ્ટીએ 20 પોઈન્ટના ઘટાડા સાથે 16,798ના સ્તરે શરૂઆત કરી હતી.

શેરબજારની છેલ્લી  સ્થિતિ(12:48 pm )
SENSEX 57,346.99     +937.03 (1.66%)
NIFTY 17,084.20    +266.10 (1.58%)

શરૂઆતના વેપારમાં રેટ સેન્સિટિવ શેરોમાં નબળાઈ છે. બેન્કિંગ, ઓટો, રિયલ્ટી શેરોમાં નબળાઈ જોવા મળી રહી છે. જોકે મેટલ અને ફાર્મા શેરોમાં તેજીનું વલણ છે. FII એ ગુરુવારે રૂ. 3599 કરોડનું રોકડ વેચાણ કર્યું હતું જ્યારે DII એ રૂ. 3161 કરોડની રોકડમાં ખરીદી કરી હતી.

આ બે સ્ટોક્સમાં સતત પાંચમા દિવસે અપર સર્કિટ નોંધાઈ હતી

Company Name Bid Qty Last Price Diff % Chg
Oil Country 222,468 16.85 0.8 4.98
Poojawestern Me 128,032 38.45 1.8 4.91

સવારે 9:30 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 129 પોઈન્ટ ઘટીને 56,214 પર પહોંચી ગયો હતો. તે જ સમયે, નિફ્ટી પણ તે જ સમયે 36 પોઇન્ટ ઘટીને 16,778 પર પહોંચી ગયો હતો. આજે બધાની નજર આરબીઆઈની પોલિસી પર છે. આજે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા રેપો રેટમાં વધારો કરી શકે છે. RBIની મોનેટરી પોલિસી કમિટી આજે આ નિર્ણય લેશે. બીજી તરફ, ભારતીય રૂપિયો આજે 24 પૈસા મજબૂત થયો હતો, જે 81.86 પ્રતિ ડૉલરની સામે 81.62 પ્રતિ ડૉલર પર ખુલ્યો હતો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

શેરબજારમાં લાંબા સમયથી ઉથલપાથલ ચાલી રહી છે. વર્ષ 2022માં સેન્સેક્સ લગભગ 5 ટકા ઘટ્યો છે. માર્કેટમાં ચાલી રહેલી આ મંદીનો શિકાર એલઆઈસીનો આઈપીઓ થયો છે. સ્મોલ કેપ કંપની EP બાયોકોમ્પોઝીટ્સના IPO હિટ રહ્યો હતો. BSE પર લિસ્ટિંગના દિવસથી જ કંપનીના શેરમાં તેજી જોવા મળી રહી છે.

કંપનીએ 15 દિવસ પહેલા જ શેરબજારમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી કંપનીના શેરના ભાવમાં ઉછાળો આવ્યો છે. કંપનીના શેર સતત 13 સેશન અપર સર્કિટમાં રહ્યા હતા. કંપનીની ઇશ્યૂ પ્રસિસ126 રૂપિયા પ્રતિ શેર હતી. 13 સપ્ટેમ્બરે કંપનીનો સ્ટોક 27 ટકાના પ્રીમિયમ સાથે રૂ. 160.25 પર લિસ્ટ થયો હતો. હવે શેરની કિંમત 346.95 રૂપિયા થઈ ગઈ છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">