Share Market : શેરબજારમાં બે દિવસના ઘટાડા ઉપર લાગી બ્રેક, Sensex 400 અંક ઉછળ્યો

Share Market : શેરબજારના રોકાણકારો માટે સારા સમાચાર છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ છેતરપિંડી અને ગેરરીતિઓ અંગે રોકાણકારો સાથે કન્સલ્ટેશન પેપર જાહેર કર્યું છે. તમને જણાવી દઈએ કે 22 ડિસેમ્બરે કહ્યું હતું કે સેબી રોકાણકારો અને માર્કેટમાં અનિયમિતતાઓને રોકવા માટે બ્રોકર્સની જવાબદારી વધારવા પર વિચાર કરી રહી છે.

Share Market  : શેરબજારમાં બે દિવસના ઘટાડા ઉપર લાગી બ્રેક, Sensex 400 અંક ઉછળ્યો
share market high
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2023 | 9:48 AM

શેરબજારમાં સતત બે દિવસથી ચાલી રહેલી વેચવાલી થંભી ગઈ છે. આજે બુધવારે શેરબજારના મુખ્ય સૂચકાંકો નિફ્ટી અને સેન્સેક્સ લીલા નિશાનમાં ખુલ્યા હતા. આઈટી, બેન્કિંગ અને મેટલ્સ શેર બજારની તેજીમાં સૌથી આગળ છે.આ  અગાઉ સતત બે ટ્રેડિંગ સેશનમાં બજાર લગભગ 1.5 ટકા તૂટ્યું હતું. RBI MPCની બેઠકનો આજે છેલ્લો દિવસ હોવાથી રેપો રેટ પર નિર્ણય આવશે. આ સિવાય એસ્કોર્ટ્સ કુબોટા, શ્રી સિમેન્ટ, અદાણી પાવર, અદાણી વિલ્મર, કમિન્સ ઈન્ડિયા જેવી કંપનીઓ ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો રજૂ કરશે. 6 ફેબ્રુઆરીથી ચાલી રહેલી RBI MPCની બેઠકનો આજે છેલ્લો દિવસ છે.

Nifty 50 Top Gainers

Company Name High Low Last Price Prev Close Change % Gain
Adani Enterpris 1,983.20 1,840.85 1,983.20 1,802.95 180.25 10
Adani Ports 597.45 563 595.7 553.15 42.55 7.69
UltraTechCement 7,293.75 7,114.00 7,280.60 7,071.80 208.8 2.95
Hindalco 439.8 432 438.75 429.55 9.2 2.14
SBI Life Insura 1,157.35 1,135.15 1,150.15 1,131.75 18.4 1.63
Bajaj Finance 6,267.00 6,162.80 6,259.95 6,160.55 99.4 1.61
TCS 3,524.00 3,478.05 3,521.00 3,472.55 48.45 1.4
Infosys 1,584.60 1,565.50 1,581.60 1,562.40 19.2 1.23
HCL Tech 1,145.60 1,132.70 1,142.05 1,128.25 13.8 1.22
JSW Steel 722.8 712.55 722.35 714.1 8.25 1.16
Wipro 404.95 401 404.95 400.5 4.45 1.11
Reliance 2,330.00 2,307.00 2,329.50 2,305.90 23.6 1.02
Grasim 1,634.80 1,616.30 1,631.90 1,616.30 15.6 0.97
Tech Mahindra 1,012.75 1,004.35 1,012.05 1,002.45 9.6 0.96
SBI 553 548 552.2 547.1 5.1 0.93
Bajaj Finserv 1,364.00 1,351.80 1,361.05 1,350.40 10.65 0.79
Bajaj Finserv 1,364.00 1,351.80 1,361.05 1,350.40 10.65 0.79
HDFC Life 489.6 483.5 486.6 482.95 3.65 0.76
Divis Labs 2,784.40 2,757.00 2,769.95 2,750.85 19.1 0.69
Tata Steel 112.3 111.35 112.2 111.45 0.75 0.67
Tata Steel 112.3 111.35 112.2 111.45 0.75 0.67
ITC 377 371.55 375.6 373.25 2.35 0.63
Dr Reddys Labs 4,471.85 4,432.65 4,464.05 4,440.25 23.8 0.54
HDFC 2,693.00 2,675.00 2,693.00 2,679.20 13.8 0.52
ICICI Bank 857.05 851.9 857 852.75 4.25 0.5
Titan Company 2,463.95 2,447.00 2,458.90 2,446.90 12 0.49
HDFC Bank 1,662.35 1,652.60 1,662.10 1,654.20 7.9 0.48
ONGC 145.9 144.1 145.3 144.65 0.65 0.45
Asian Paints 2,771.25 2,744.30 2,769.90 2,758.05 11.85 0.43
Apollo Hospital 4,340.85 4,302.55 4,333.60 4,315.60 18 0.42
UPL 714.6 710 712.25 709.25 3 0.42
Axis Bank 886.45 881.15 882.4 879.1 3.3 0.38
Larsen 2,174.65 2,156.00 2,172.10 2,165.30 6.8 0.31
Britannia 4,626.30 4,578.00 4,619.30 4,606.85 12.45 0.27
Nestle 19,059.95 18,890.15 19,019.70 18,978.00 41.7 0.22
IndusInd Bank 1,149.85 1,141.00 1,145.20 1,142.90 2.3 0.2
Kotak Mahindra 1,780.00 1,768.00 1,776.05 1,775.40 0.65 0.04
HUL 2,607.50 2,578.35 2,601.55 2,601.20 0.35 0.01

શું ફરી લોન મોંઘી થશે?

આજે રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ બુધવારે વ્યાજદર અંગે મહત્વનો નિર્ણય લેશે. 6 ફેબ્રુઆરીથી ચાલી રહેલી RBI MPCની બેઠકનો આજે છેલ્લો દિવસ છે. RBI ગવર્નર શક્તિકાંત દાસના નેતૃત્વમાં 6 સભ્યોની ટીમ રેપો રેટ અંગે નિર્ણય કરશે.  ડિસેમ્બર 2022ની MPC મીટિંગમાં RBIએ કી પોલિસી રેટ રેપોમાં 0.35% નો વધારો કર્યો છે. અગાઉ, સેન્ટ્રલ બેંકે સતત ત્રણ વખત રેપો રેટમાં 0.50%નો વધારો કર્યો હતો. તમને જણાવી દઈએ કે મોંઘવારી પર અંકુશ લાવવા માટે આરબીઆઈએ મે 2022 થી દરોમાં અઢી ટકાનો વધારો કર્યો છે.

SEBI એ મહત્વનો નિર્ણય લીધો

શેરબજારના રોકાણકારો માટે સારા સમાચાર છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ છેતરપિંડી અને ગેરરીતિઓ અંગે રોકાણકારો સાથે કન્સલ્ટેશન પેપર જાહેર કર્યું છે. તમને જણાવી દઈએ કે 22 ડિસેમ્બરે કહ્યું હતું કે સેબી રોકાણકારો અને માર્કેટમાં અનિયમિતતાઓને રોકવા માટે બ્રોકર્સની જવાબદારી વધારવા પર વિચાર કરી રહી છે. સેબીએ હવે તમામ હિતધારકોના અભિપ્રાય માટે આ જ બાબત પર એક કન્સલ્ટેશન પેપર બહાર પાડ્યું છે જેમાં બ્રોકિંગ ફર્મ્સના મેનેજમેન્ટ પર દેખરેખ વધારવાની અને ગેરરીતિઓને રોકવા માટે આંતરિક નિયંત્રણોને મજબૂત કરવાની જવાબદારી રહેશે. આ સાથે નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તે જોવાની જવાબદારી બ્રોકિંગ કંપનીઓના બોર્ડ અને ઓડિટ સમિતિની રહેશે.  21 ફેબ્રુઆરી સુધીમાં તમામ પક્ષકારોના અભિપ્રાય સામેલ કર્યા બાદ અંતિમ નીતિ બનાવવા અંગે નિર્ણય લેવામાં આવશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

અદાણીના શેરની સ્થિતિ

Company BSE PRICE(Rs) NSE PRICE(Rs)
ACC 2,037.60 2.11% 2,025.50 1.58%
ADANI ENTERPRISES 1,982.75 10.00% 1,983.20 10.00%
ADANI GREEN ENERGY 868.80 3.04% 863.35 2.21%
ADANI PORTS & SEZ 592.50 7.08% 592.65 7.14%
ADANI POWER 180.80 4.30% 181.60 4.82%
ADANI TOTAL GAS 1,394.15 -5.00% 1,391.00 -5.00%
ADANI TRANSMISSION 1,314.25 5.00% 1,311.85 4.76%
ADANI WILMAR 419.35 4.99% 418.80 4.99%
AMBUJA CEMENT 396.30 3.28% 392.95 2.32%

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">