Reliance AGM 2021: 44 મી AGM પૂર્વે RIL ના શેરમાં ઘટાડો , સાધારણ સભા LIVE જોવા આ સ્ટેપ્સ અનુસરો

Reliance AGM 2021: સાધારણ સાબુ પેહલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ઘટાડો નોંધાયો છે. બપોરે 1.36 વાગે આ સ્ટોક 1.46 ટકા નીચે ટ્રેડ કરતો નજરે પડયો હતો.

Reliance AGM 2021: 44 મી AGM પૂર્વે RIL ના શેરમાં ઘટાડો , સાધારણ સભા LIVE જોવા આ સ્ટેપ્સ અનુસરો
Mukesh Ambani - CHAIRMAN RIL
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2021 | 1:59 PM

Reliance AGM 2021: આજે બપોરે ૨ વાગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એજીએમ શરૂ થવા જઈ રહી છે. આજે બીજી વખત રિલાયન્સ વર્ચુઅલ એજીએમ કર જઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે પેહલી વર્ચ્યુઅલ એજીએમમાં 41 દેશના 461 શહેરોમાંથી 3 લાખથી વધુ લોકો જોડાયા હતા. આજે પણ કંપની આ પ્રકારની જ અપેક્ષા રાખી રહી છે.

AGM પેહલા RIL ના શેરમાં ઘટાડો રિલાયન્સના શેરમાં આજે એજીએમ પહેલા ઘટાડો દેખાયો છે. સ્ટોક હાલમાં 1.5% નીચે ટ્રેડ કરી રહ્યો છે.બપોરે ૧.૩૪ વાગે તે 2,176 રૂપિયા પર કારોબાર કરી રહ્યો હતો. ગયા વર્ષે 2020 માં પણ કંપનીનો શેર ૩.8% ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો હતો. 2019 માં એજીએમના દિવસે શેરમાં 9.7% ની વૃદ્ધિ જોવા મળી હતી જ્યારે 2018 માં એજીએમના દિવસે તે 2.6% સુધી નીચે હતો. જો તમે 2016 થી આજ સુધી એજીએમ પર નજર નાખો તો એક વર્ષે શેરમાં વધારો તો બીજા વર્ષે ઘટાડો થયો છે.

RIL ના શેરની સ્થિતિ (બપોરે ૧.૩૬ વાગે)   2,173.10 INR −32.25 (1.46%)

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Open               2,206.85 High                2,214.60 Low                 2,161.35 Mkt cap         14.43LCr P/E ratio       28.89 Div yield       0.32% Prev close     2,205.35 52-wk high  2,369.35 52-wk low    1,695.55

AGM ને આ રીતે LIVE જોઈ શકાશે રિલાયન્સની 44 મી એજીએમ લાઇવ જોવા માટે તમારે JioMeet https://jiomeet.jio.com/rilagm/joinmeeting ની લિંક પર ક્લિક કરવું પડશે. તે પછી OTHERS નો વિકલ્પ પસંદ કરો. હવે તમારું પૂરું નામ અને કંપનીનું નામ દાખલ કરો. આ પછી તમારી સ્ક્રીન પર બતાવેલ કેપ્ચા કોડ દાખલ કરો. પછી તમે એજીએમમાં ​​જોડાઇ શકો છો. નીચે આપેલ  લિંક  ઉપર પણ ક્લિક કરી જોડાઈ શકો છો

ચેટબોટનો વિકલ્પ ઉપલબ્ધ શેરહોલ્ડરો અથવા કોઈપણ સામાન્ય પ્રેક્ષકો રિલાયન્સ એજીએમમાં ભાગ લેવાની કંપનીની યોજનાઓને સમજવા માટે લાઇવમાં લોગીન કરી શકે છે. દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓ ખૂબ જ જલ્દી ગ્રાહકોને 5G સેવાઓ પૂરી પાડવાની તૈયારી કરી રહી છે. આવી સ્થિતિમાં રિલાયન્સના 44 મા એજીએમ પર કરવામાં આવનારી ઘોષણાઓ પર આખા દેશની નજર છે. જાણો રિલાયન્સના એજીએમ વોટ્સએપ ચેટબોટ આસિસ્ટન્સનો ઉપયોગ કેવી રીતે થઈ કરવો

>> સૌ પ્રથમ મોબાઇલમાં +917977111111 સેવ કરો >> મેસેજ બોક્સમાં ‘Hi’ લખીને આ નંબર મોકલો. પછી ચેટબોટ સહાયકને પ્રશ્ન મોકલો. >> જ્યારે તમે તેને પ્રશ્ન મોકલો છો ત્યારે મેસેજ તમને વિકલ્પોનું મેનૂ આપશે. >> આગળ વધવા માટે સંબંધિત વિકલ્પ પસંદ કરો જે બાદ આગળની કાર્યવાહી થશે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">