AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Multibagger Stock : 10 વર્ષ પહેલા આ સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કરનારને આજે મળી રહ્યા છે 80 લાખ, જાણો વિગતવાર

આરતી ઇન્ડસ્ટ્રીઝ(Aarti Industries)નો શેર છેલ્લા છ મહિનામાં 658.73 રૂપિયાથી વધીને 945 રૂપિયા થયો છે. તેણે આ સમયગાળામાં લગભગ 42 ટકા વળતર આપ્યું છે.

Multibagger Stock : 10 વર્ષ પહેલા આ સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કરનારને આજે મળી રહ્યા છે 80 લાખ, જાણો વિગતવાર
Multibagger Stock
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 5:58 PM
Share

Multibagger Stock : ચાલુ વર્ષે શેરબજાર (Share Market)માં અત્યાર સુધી ઘણા શેર મલ્ટીબેગર સાબિત થયા છે. આ વર્ષે અત્યાર સુધી ઘણા નાના, મધ્યમ અને મોટા શેરોએ રોકાણકારોને મોટું વળતર આપ્યું છે. આજે અમે તમને આવા મલ્ટીબેગર સ્ટોક(Multibagger stock) વિશે જણાવી રહ્યા છીએ જેણે રોકાણકારોને ટૂંકા સમયમાં માલામાલ બનાવ્યા છે . અમે વાત કરી રહ્યા છીએ આરતી ઇન્ડસ્ટ્રીઝ (Aarti Industries) ની જેણે જબરદસ્ત વૃદ્ધિ નોંધાવી છે.

આરતી ઇન્ડસ્ટ્રીઝ(Aarti Industries)નો શેર છેલ્લા છ મહિનામાં 658.73 રૂપિયાથી વધીને 945 રૂપિયા થયો છે. તેણે આ સમયગાળામાં લગભગ 42 ટકા વળતર આપ્યું છે. ચાલો જાણીએ આરતી ઇન્ડસ્ટ્રીઝના શેરમાં આવેલી તેજી અને તેના કારણે રોકાણકારોને થયેલા લાભ વિશે

5 વર્ષમાં 461% વળતર મળ્યું  જો આપણે આરતી ઇન્ડસ્ટ્રીઝના છેલ્લા 5 વર્ષના સ્ટોકનું પ્રદર્શન જોઈએ તો તેણે આ સમયગાળામાં લગભગ 461 ટકા વળતર આપ્યું છે. તેવી જ રીતે જો આપણે તેના છેલ્લા 1 દાયકાના પ્રદર્શન પર નજર કરીએ તો 30 સપ્ટેમ્બર 2011 ના રોજ આ સ્ટોક 11.90 રૂપિયા પર બંધ થયો હતો.આનો અર્થ એ છે કે છેલ્લા 10 વર્ષમાં શેર લગભગ 80 ગણો વધ્યો છે. રોકાણકાર આ શેરમાં જેટલો લાંબો સમય રહ્યા તેટલો જ તેને ફાયદો થયો છે.

1 વર્ષમાં 10 લાખ બન્યા 80 લાખ જો કોઈ વ્યક્તિએ 6 મહિના પહેલા આ સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય, તો હાલમાં તેને 1.42 લાખ રૂપિયા મળ્યા હશે. તેવી જ રીતે, જો કોઈએ 1 વર્ષ પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તેને 1.85 લાખ રૂપિયા મળ્યા હશે.

આ ઉપરાંત જો કોઈએ 5 વર્ષ પહેલા આ સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે, તો તે આજે 6 લાખ રૂપિયા થઈ ગયું હશે, જ્યારે કોઈએ 10 વર્ષ પહેલા આ સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય અને આજે તેના 1 લાખ રૂપિયા 80 લાખ રૂપિયા બની ગયા છે.

આ પણ વાંચો :  મોંઘી થઇ શકે છે લોન! 8 ઓક્ટોબરે મોનિટરી પોલિસી હેઠળ RBI કરી શકે છે જાહેરાત, ધ્યાન આપો આ સંકેત તરફ

આ પણ વાંચો : High Return Stock : આ શેરે રોકાણકારોના 1 લાખ રૂપિયાને 6 મહિનામાં 16 લાખ બનાવ્યા, શું છે આ મલ્ટીબેગર સ્ટોક તમારી પાસે?

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">