શેરબજારનો ઘટાડો ગભરાવાનો સામાન્ય નહિ પણ સમજણ સાથે ખરીદી પણ કરી શકાય!!! જાણો શું કહે છે નિષ્ણાંત

બજાર નિષ્ણાત અજય બગ્ગાને એક કાર્યક્રમમાં પૂછવામાં આવ્યું કે શું શેરબજારમાં ખરીદી વધારવાની આ યોગ્ય તક છે તો તેમણે કહ્યું કે શેર ખરીદવાનો નિર્ણય વ્યક્તિગત છે. શેર ખરીદવાનો શ્રેષ્ઠ સમય હંમેશા 'ગઈકાલ' છે. જ્યારે બીજી શ્રેષ્ઠ તક 'આજે' છે.

શેરબજારનો ઘટાડો ગભરાવાનો સામાન્ય નહિ પણ સમજણ સાથે ખરીદી પણ કરી શકાય!!! જાણો શું કહે છે નિષ્ણાંત
Dalal Street Mumbai
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2022 | 8:10 AM

વર્ષ 2022માં શેરબજાર રોકાણકારોને રડાવશે કે માલામાલ બનાવશે? સમજવું મુશ્કેલ જણાઈ રહ્યું છે. રોકાણકારો તેમના રોકાણ પર કેવી રીતે સારો નફો કમાઈ શકે છે? બજારની વધઘટથી ડરવાની શું જરૂર છે? આ મુદ્દાઓ ઉપર તાજેતરમાં ઘણા નિષ્ણાતો દ્વારા ચર્ચા કરવામાં આવી હતી.

આ શેર્સ એક મહિનામાં 50 ટકાથી વધુ તૂટયા

Comapny Loss (%)
Superior Finlease -93.14
Shree Ganesh Bio-Tec -90.9
Kretto Syscon -88.68
Bhatia Communication -85.34
Sindhu Trade Links -82.73
Greenlam Industries -82.28
Schaeffler India -79.9
Danube Industries L -76.72
Sword-Edge Commer -61.95
Starlite Compone -61.84
Anand Rayons -60.6
TTI Enterprise Ltd. -58.9
Asit C Mehta Financi -56.47
Tinna Trade -56.31
Panafic Industrials -54.93
Millennium Online So -54.83
Neeraj Paper Market -53.55
LCC Infotech -52.67
M K Exim (India) L -52.39
Amraworld Agrico Ltd -52.2
Rajasthan Gases -51.18
Indian Infotech -51.09
Ushakiran Financ -51
SE Power -51
Mahavir Industries -50.95
Sharp Investments -50.83
Alka India Ltd. -50.27
Automotive Stampings -50.21

બજાર નિષ્ણાત અજય બગ્ગાને એક કાર્યક્રમમાં પૂછવામાં આવ્યું કે શું શેરબજારમાં ખરીદી વધારવાની આ યોગ્ય તક છે તો તેમણે કહ્યું કે શેર ખરીદવાનો નિર્ણય વ્યક્તિગત છે. શેર ખરીદવાનો શ્રેષ્ઠ સમય હંમેશા ‘ગઈકાલ’ છે. જ્યારે બીજી શ્રેષ્ઠ તક ‘આજે’ છે. આવા કિસ્સામાં કોઈપણ રોકાણકારે તેના નાણાકીય લક્ષ્યોને ધ્યાનમાં રાખીને એસેટ ફાળવણી પર ધ્યાન આપવું જોઈએ.

તેમણે કહ્યું કે SIP દ્વારા દેશમાં રોકાણ વધ્યું છે. આપણે 5 કરોડ SIP ના આંકડા સુધી પહોંચી ગયા છીએ અને તેઓ આશા રાખે છે કે ખૂબ જ ટૂંક સમયમાં અમે 20 કરોડ SIP નો આંકડો પણ જોઈશું. સ્થાનિક અને છૂટક રોકાણકારો દ્વારા શેરબજારમાં રોકાણ કરવાથી ભારતીય શેરબજારોની FII પરની નિર્ભરતા ઘટી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

SENSEX ની TOP 10 કંપનીઓની છેલ્લી સ્થિતિ

Company  Last Price 52 wk High 52 wk Low
Reliance 2,424.15 2,750.00 1,877.60
TCS 3,794.80 4,045.50 2,701.00
HDFC Bank 1,512.65 1,724.30 1,353.10
Infosys 1,707.10 1,953.70 1,230.00
HUL 2,312.00 2,859.10 2,104.25
ICICI Bank 749.55 859.7 531
SBI 515.45 549.05 321.15
HDFC 2,440.85 3,021.10 2,286.45
Bajaj Finance 7,032.15 8,043.50 4,361.60
Bharti Airtel 712.7 781.9 490.15

આનંદ રાઠી વેલ્થ મેનેજમેન્ટના ડેપ્યુટી સીઈઓ ફિરોઝ અઝીઝે પણ સમાન અભિપ્રાય આપ્યો હતો. તેમણે કહ્યું કે કોઈ પણ રોકાણકારે શેરબજારના સમાચારોથી પરેશાન થવું જોઈએ નહીં કારણ કે સમાચાર રોકાણકારો માટે નથી પરંતુ શેરબજારના ટ્રેડર્સ માટે છે. રોકાણકારે તેના ભાવિ લક્ષ્યોને ધ્યાનમાં રાખવા જોઈએ તેના માટે જે મહત્વનું છે તે છે છેલ્લા 10 વર્ષનું કંપનીનું પ્રદર્શન હોય છે.

તેમણે એમ પણ કહ્યું કે સ્થાનિક શેરબજાર પર FIIની ખરીદ-વેચાણની અસર પહેલા કરતાં ઓછી રહેશે. સ્થાનિક શેરબજારમાં જો FII ખરીદી વધે છે તો બજાર વધે છે. 2011માં આખા વર્ષમાં માત્ર 38 દિવસ એવા હતા જ્યારે બજારે FIIની આ એક્શનથી ઓપોઝીટ રિએક્શન આપ્યું હતું. જ્યારે 2021માં માર્કેટ ઓપનિંગના કુલ 241 દિવસમાંથી બજારે 109 દિવસ વિરુદ્ધ પ્રતિક્રિયા મળી હતી.

નોંધ : અહેવાલનો હેતુ સ્ટોક્સ અંગે આપણે માહિતી આપવાનો છે. જો તમે આ શેર્સમાં રોકાણ કરવા માંગતા હોય તો પહેલા અધિકૃત આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી. રોકાણથી નફા કે નુકસાન માટે અહેવાલની કોઈ જવાબદારી રહેશે નહીં.

આ પણ વાંચો : Aadhaar PAN Link: તમને આધાર અને પાનકાર્ડ લિંક કરવામાં સમસ્યા આવી રહી છે? જાણો કારણ અને હલ કરવાની રીત

આ પણ વાંચો :  આ રીતે શેરબજારમાં સોનાનું ઈલેક્ટ્રોનિક ટ્રેડિંગ થશે, જાણો કઈ રીતે કરાશે રોકાણ અને શું છે નિયમ?

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">