High Demang Stock : સેન્સેક્સ 750 અંક ઉછળ્યો, આ સ્ટોકમાં જોરદાર ખરીદી જોવા મળી, વાંચો વિગતવાર

સવારે 10.32 વાગે સેન્સેક્સ હાલમાં 765 પોઈન્ટના વધારા સાથે 59,906.84 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. Sensex 59,945 સુધી ઉપલા સ્તરે દેખાયો હતો. તે જ સમયે, નિફ્ટી 235.70 પોઇન્ટના વધારા સાથે 17,857.95 પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.

High Demang Stock : સેન્સેક્સ 750 અંક ઉછળ્યો, આ સ્ટોકમાં જોરદાર ખરીદી જોવા મળી, વાંચો વિગતવાર
Stock Market symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2022 | 10:55 AM

વૈશ્વિક બજારના સકારાત્મક સંકેતોને કારણે મંગળવારે સ્થાનિક શેરબજાર(Share Market) જોરદાર સ્થિતિમાં ખુલ્યું હતું. સેન્સેક્સ 582 પોઈન્ટ વધીને 59,723ની સપાટીએ ખુલ્યો હતો. નિફ્ટી 176 અંકના ઉછાળા સાથે 17800 ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો. આઈટી, મેટલ, બેન્કિંગ સહિત તમામ સેક્ટરમાં સારી ખરીદી જોવા મળી રહી છે. નિફ્ટી આઇટી ઇન્ડેક્સમાં સૌથી વધુ 1.75% નો વધારો નોંધાયો હતો. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 1.63%, નિફ્ટી ઑટો 1.58%ની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. FIIએ સોમવારે રોકડમાં રૂ. 312 કરોડની ખરીદી કરી હતી જ્યારે ડીઆઇઆઇએ સોમવારે રૂ. 95 કરોડની રોકડમાં વેચાણ કરી હતી.

આજે આ કંપનીઓમાં શરૂઆતી કારોબારમાં અપર સર્કિટ નોંધાઈ

Company Name Bid Qty Last Price % Chg
Mcleod 2,504,497 37.4 10
Vibrant Global 990 55.4 9.92
Poddar Housing 11,051 222.7 5
VIDLI Rest. 49,037 42 5
Ankit Metal 110,714 6.3 5
Adani Wilmar 336,939 770.05 5
Ashapuri Gold 739 67.25 5
Sterling Tools 252 231.1 5

તેજી સાથે ખુલ્યું બજાર

સોમવારે નબળી શરૂઆત છતાં મજબૂત સ્થિતિમાં ભારતીય શેરબજારબંધ થયું હતું. ભારતીય શેરબજાર(Share Market) આજે બીજા કારોબારી દિવસે તેજીના મૂડમાં જણાઈ રહ્યું છે. આજે બંને મુખ ઇન્ડેક્સ લીલા નિશાનમાં ખુલ્યા છે. સેન્સેક્સ 59,556.91 ઉપર ખુલ્યો હતો જે ગઈકાલના બંધ સ્તર કરતા 415.68 અંક અથવા 0.70% ઉપર છે. નિફટી પણ મજબૂત સ્થિતિમાં ખુલ્યો છે. નિફટી 148.15 પોઇન્ટ મુજબ 0.84% વધારા સાથે 17,770.40 ઉપર કારોબારનો પ્રારંભ કર્યો હતો. આજે વૈશ્વિક સંકેત સારા મળ્યા હતા જેની અસર ભારતીય બજાર ઉપર પણ દેખાઈ છે.

આજે આ સ્ટોક્સની ખુબ માંગ રહી

Company Name CMP Volume Value (Rs. Lakhs)
Krishna Inst.Medi 1,282.40 1,306,270 16,027.28
Polyplex Corporation 2,123.15 81,680 1,649.73
TVS Motor 1,078.70 334,458 3,444.92
Adani Wilmar 770.05 277,205 2,033.02

Sensex 59,945 સુધી ઉપલા સ્તરે દેખાયો

સવારે 10.32 વાગે સેન્સેક્સ હાલમાં 765 પોઈન્ટના વધારા સાથે 59,906.84 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. Sensex 59,945 સુધી ઉપલા સ્તરે દેખાયો હતો. તે જ સમયે, નિફ્ટી 235.70 પોઇન્ટના વધારા સાથે 17,857.95 પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. અમેરિકામાં આજથી ફેડરલ રિઝર્વની બેઠક શરૂ થવા જઈ રહી છે. ફેડની બેઠક પહેલા અમેરિકી બજારો બે દિવસથી ઘટતા અટકી ગયા છે અને તે જોરદાર બંધ થયા છે. આ દરમિયાન ડાઉ જોન્સ 197 પોઈન્ટ વધીને 31,020 અને નાસ્ડેક 87 પોઈન્ટ વધીને 11,535ની સપાટીએ બંધ રહ્યો હતો. અમેરિકી બજારોમાં આવેલી તેજીની અસર એશિયન બજારોમાં જોવા મળી રહી છે. SGX નિફ્ટી 130 પોઈન્ટ વધીને 17,750ની નજીક ટ્રેડ થઈ રહ્યો છે. બીજી તરફ ડાઉ ફ્યુચર્સ 50 પોઈન્ટની મજબૂતી સાથે કારોબાર કરી રહ્યો છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

AIML ના શેરે 1 વર્ષમાં 2280 ટકા રિટર્ન આપ્યું

એલાયન્સ ઈન્ટીગ્રેટેડ મેટાલિક્સ આયર્ન અને સ્ટીલ પ્રોડક્ટ્સ ક્ષેત્રની કંપની છે. કંપનીનું કુલ મૂલ્યાંકન (બજાર મૂલ્ય) 563.79 કરોડ રૂપિયા છે. કંપનીના એક શેરની કિંમત આજે BSE માર્કેટમાં 48.55 રૂપિયા છે.આ શેર NSE માર્કેટમાં લિસ્ટેડ નથી. કંપનીની સ્થાપના વર્ષ 1989માં થઈ હતી.કંપની દ્વારા આપવામાં આવેલા અહેવાલ મુજબ ગયા વર્ષની કુલ આવક રૂ.99.083 કરોડ હતી અને કુલ વેચાણ રૂ.98.58 કરોડ હતું. કંપનીનો ચોખ્ખો નફો રૂ.176.034 કરોડ હતો. એલાયન્સ ઈન્ટીગ્રેટેડ મેટલિક્સે ચાલુ વર્ષમાં -1.309 કરોડનો ટેક્સ ચૂકવ્યો છે. કંપનીના પ્રમોટર્સ 71.35 ટકા , FII 1.55 ટકા અને રિટેઇલ ઇન્વેસ્ટર્સ 27.10 ટકા હિસ્સો ધરાવે છે.

AIML એ કેટલા સમયના રોકાણમાં કેટલું રિટર્ન આપ્યું ?

  • 5 વર્ષમાં         – 48.55 +30.75 (172.75%)
  • 1 વર્ષમાં         – 48.55 +46.51 (2,279.90%)
  • YTD            – 48.55 +45.71 (1,609.51%)
  • 6 મહિનામાં – 48.55 +35.45 (270.61%)
  • 1 મહિનામાં – 48.55 +17.30 (55.36%)
  • 5 દિવસમાં – 48.55 +6.55 (15.60%)

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">