Global Market : ભારતીય શેરબજારનો સાપ્તાહિક કારોબાર લીલા નિશાનમાં ખુલવાના સંકેત, જાણો વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ

Global Market : સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી પાંચ કંપનીઓની માર્કેટ કેપિટલાઇઝેશન ગયા અઠવાડિયે સામૂહિક રીતે રૂ. 86,447.12 કરોડ ઘટી હતી.ઇન્ફોસિસ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) સૌથી વધુ નુકસાનમાં રહ્યા હતા.

Global Market : ભારતીય શેરબજારનો સાપ્તાહિક કારોબાર લીલા નિશાનમાં ખુલવાના સંકેત, જાણો વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2023 | 7:53 AM

Global Market : ભારતીય શેરબજાર સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે તેજી સાથે શરૂઆત કરી શકે છે. SGX નિફ્ટીમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. ઈન્ડેક્સ 17050ની આસપાસખુલ્યો  હતો. તે જ સમયે અમેરિકન વાયદા બજારોમાં પણ મામૂલી મજબૂતી જોવા મળી રહી છે. આ પહેલા 24 માર્ચે ભારતીય શેરો ઘટાડા સાથે બંધ થયા હતા. જેમાં સેન્સેક્સ 398 પોઈન્ટ ઘટીને 57,527 પર અને નિફ્ટી 131 પોઈન્ટ ઘટીને 16,945 પર બંધ થયા છે. બાહ્ય પરિબળોની વાત કરીએ તો અમેરિકામાં આ અઠવાડિયે મેક્રો ઈકોનોમિક ડેટા જાહેર થવા જઈ રહ્યો છે. આ સપ્તાહે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં ઘરનું વેચાણ, જીડીપી વૃદ્ધિ દર, બેરોજગારી, ઉપભોક્તાનો વિશ્વાસ જેવા મહત્વના આંકડાઓ આવશે. આ આંકડાઓ બતાવશે કે દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા કઈ દિશામાં આગળ વધવાની છે.

વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (તારીખ 27-03-2023 , સવારે 07.43 વાગે અપડેટ )

Indices Last High Low Chg% Chg
Nifty 50 16,945.05 17,109.45 16,917.35 -0.77% -131.85
BSE Sensex 57,527.10 58,066.40 57,422.98 -0.69% -398.18
Nifty Bank 39,395.35 39,767.90 39,294.90 -0.56% -221.55
India VIX 15.24 15.43 14.2025 5.18% 0.75
Dow Jones 32,237.53 32,257.24 31,805.18 0.41% 132.28
S&P 500 3,970.99 3,972.74 3,909.16 0.56% 22.27
Nasdaq 11,823.96 11,826.23 11,670.67 0.31% 36.56
Small Cap 2000 1,734.92 1,735.76 1,695.23 0.85% 14.63
S&P 500 VIX 21.74 25.21 21.6 -3.85% -0.87
S&P/TSX 19,501.49 19,506.56 19,278.62 0.21% 41.57
TR Canada 50 322.57 322.66 318.81 0.00% 0
Bovespa 98,829 99,258 97,688 0.92% 903
S&P/BMV IPC 52,771.12 52,938.25 52,415.19 -0.11% -56.81
DAX 14,957.23 15,135.65 14,809.82 -1.66% -253.16
FTSE 100 7,405.45 7,499.60 7,335.71 -1.26% -94.15
CAC 40 7,015.10 7,108.66 6,953.58 -1.74% -124.15
Euro Stoxx 50 4,130.62 4,193.16 4,093.16 -1.82% -76.52
AEX 731.81 742.03 727.93 -1.58% -11.78
IBEX 35 8,792.50 8,933.00 8,703.30 -1.98% -177.5
FTSE MIB 25,892.18 26,310.73 25,708.62 -2.23% -590.03
SMI 10,634.04 10,669.04 10,561.63 -0.79% -84.5
PSI 5,733.84 5,757.34 5,665.66 -1.18% -68.53
BEL 20 3,626.44 3,644.63 3,589.32 -0.86% -31.28
ATX 3,024.58 3,162.97 3,016.51 -4.37% -138.22
OMXS30 2,087.81 2,122.74 2,083.53 -2.26% -48.19
OMXC20 1,950.45 1,950.45 1,927.53 0.15% 2.84
MOEX 2,391.53 2,394.03 2,384.29 0.13% 3.18
RTSI 977.75 990.1 976.27 -1.18% -11.68
WIG20 1,670.18 1,700.07 1,661.51 -2.09% -35.73
Budapest SE 41,818.92 43,037.26 41,811.10 -2.53% -1087.14
BIST 100 5,031.98 5,117.37 5,000.23 -0.59% -30
TA 35 1,740.87 1,769.75 1,739.50 -2.17% -38.56
Tadawul All Share 10,459.36 10,476.42 10,426.40 0.12% 12.97
Nikkei 225 27,465.00 27,482.50 27,352.50 0.29% 79.75
S&P/ASX 200 6,972.70 6,989.30 6,955.20 0.25% 17.5
DJ New Zealand 315.19 315.75 314.15 0.40% 1.27
Shanghai 3,246.43 3,261.82 3,242.40 -0.59% -19.23
SZSE Component 11,628.19 11,632.05 11,591.07 -0.05% -6.03
China A50 12,981.19 13,104.84 12,980.45 -0.94% -123.65
DJ Shanghai 464.12 465.74 463.85 -0.35% -1.62
Hang Seng 19,592.50 19,829.00 19,535.00 -1.62% -323.18
Taiwan Weighted 15,848.99 15,902.06 15,821.63 -0.41% -65.71
SET 1,591.85 1,599.78 1,588.25 -0.11% -1.8
KOSPI 2,402.19 2,423.94 2,395.97 -0.53% -12.77
IDX Composite 6,739.99 6,772.60 6,737.80 -0.33% -22.27
PSEi Composite 6,578.79 6,598.73 6,576.39 -0.35% -23.38
Karachi 100 39,942.05 40,440.70 39,922.89 -1.08% -434.05
HNX 30 364.25 366.75 360.01 0.00% 0
CSE All-Share 9,419.35 9,474.21 9,371.62 0.27% 24.94

વૈશ્વિક કોમોડિટી બજારની સ્થિતિ

  • બુલિયન ટ્રેડ્સ રેન્જ બાઉન્ડ, સોનું $2000 ની નજીક
  • ક્રૂડ તેલમાં સાધારણ રિકવરી, બ્રેન્ટ $75ની નજીક
  • ગયા અઠવાડિયે મોટાભાગની કોમોડિટીઝ સાપ્તાહિક લાભ પર બંધ થઈ હતી
  • ડૉલર ઇન્ડેક્સમાં સુસ્તી, સતત ચોથા સપ્તાહમાં નબળો
  •  કાચા તેલમાં સાપ્તાહિક આશરે 3.4% નો વધારો
  • શુક્રવારે યુએસ ક્રૂડ વાયદો $70 ની નીચે ગયો હતો
  • યુરોપિયન બેન્કોમાં નબળાઈ, યુએસ એસપીઆર રિફિલિંગમાં વિલંબનો ભય
  • નેચરલ ગેસ ફ્યુચર્સ સતત ત્રીજા સપ્તાહમાં 3.7% ઘટ્યા
  • બુલિયનમાં ચમક યથાવત , સોનામાં સતત ચોથા સપ્તાહે ઉછાળો
  • એલએમઈ ઝિંક સિવાયની તમામ ધાતુઓ સાપ્તાહિક વધારા સાથે બંધ રહી હતી

સેન્સેક્સમાં Top 10 પૈકી પાંચ કંપનીઓના માર્કેટ કેપમાં રૂપિયા 86447 કરોડનો ઘટાડો

સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી પાંચ કંપનીઓની માર્કેટ કેપિટલાઇઝેશન ગયા અઠવાડિયે સામૂહિક રીતે રૂ. 86,447.12 કરોડ ઘટી હતી.ઇન્ફોસિસ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) સૌથી વધુ નુકસાનમાં રહ્યા હતા. ગયા અઠવાડિયે બીએસઈના 30 શેરોવાળા સેન્સેક્સમાં 462.8 પોઈન્ટ અથવા 0.79 ટકાનો ઘટાડો થયો હતો.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">