Global Market : સપ્તાહના છેલ્લા સત્રમાં કેવો રહેશે ભારતીય શેરબજારમાં કારોબાર? જાણો વૈશ્વિક બજારના સંકેત

Global Market : અમેરિકન ફ્યુચર્સ માર્કેટમાં પણ વેચવાલી જોવા મળી રહી છે. ગઈકાલે નબળા વૈશ્વિક સંકેતોને કારણે સેન્સેક્સ 289 પોઈન્ટ ઘટીને 57,925 પર અને નિફ્ટી 75 પોઈન્ટ ઘટીને 17,076 પર બંધ થયો હતો. બેન્કિંગ અને આઈટી શેરો માર્કેટ સેલિંગમાં મોખરે હતા.

Global Market : સપ્તાહના છેલ્લા સત્રમાં કેવો રહેશે ભારતીય શેરબજારમાં કારોબાર? જાણો વૈશ્વિક બજારના સંકેત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2023 | 7:46 AM

Global Market : સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારની શરૂઆત નબળી રહી શકે છે. SGX નિફ્ટી  લાલ નિશાનમાં 17100 ની નીચે ટ્રેડ કરી રહ્યો છે. બીજી તરફ એશિયન બજારોમાં જાપાનના નિક્કી અને કોરિયા કોસ્પી લગભગ અડધા ટકાની નબળાઈ સાથે કારોબાર કરી રહ્યા છે. અમેરિકન ફ્યુચર્સ માર્કેટમાં પણ વેચવાલી જોવા મળી રહી છે. ગઈકાલે નબળા વૈશ્વિક સંકેતોને કારણે સેન્સેક્સ 289 પોઈન્ટ ઘટીને 57,925 પર અને નિફ્ટી 75 પોઈન્ટ ઘટીને 17,076 પર બંધ થયો હતો. બેન્કિંગ અને આઈટી શેરો માર્કેટ સેલિંગમાં મોખરે હતા. ગુરુવારે યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં એક ક્વાર્ટર ટકાનો વધારો કર્યા બાદ અને યુએસ શેરબજારમાં ભારે ઘટાડા છતાં ભારતીય બજારો સવારે તેજી સાથે ખુલ્યા હતા પરંતુ યુરોપિયન માર્કેટમાં ઘટાડાની અસર બપોર બાદ ભારતીય બજારો પર પણ જોવા મળી હતી.

વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (તારીખ 24-03-2023 , સવારે 07.15 વાગે અપડેટ )

Indices Last High Low Chg% Chg
Nifty 50 17,076.90 17,205.40 17,045.30 -0.44% -75
BSE Sensex 57,925.28 58,396.17 57,838.85 -0.50% -289.31
Nifty Bank 39,616.90 40,201.60 39,552.50 -0.96% -382.15
India VIX 14.49 15.0575 13.9025 -2.14% -0.3175
Dow Jones 32,105.25 32,511.49 31,864.74 0.23% 75.14
S&P 500 3,948.72 4,007.66 3,919.05 0.30% 11.75
Nasdaq 11,787.40 11,962.69 11,684.52 1.01% 117.44
Small Cap 2000 1,720.29 1,758.91 1,706.34 -0.41% -7.07
S&P 500 VIX 22.61 24.91 20.16 1.57% 0.35
S&P/TSX 19,459.92 19,681.84 19,393.13 -0.37% -72.86
TR Canada 50 323.15 327.75 323.14 -0.69% -2.23
Bovespa 97,926 101,126 96,997 -2.29% -2294
S&P/BMV IPC 52,827.93 53,089.11 52,556.18 0.53% 277.53
DAX 15,210.39 15,244.32 15,078.72 -0.04% -5.8
FTSE 100 7,499.60 7,566.84 7,476.13 -0.89% -67.24
CAC 40 7,139.25 7,149.92 7,073.50 0.11% 8.13
Euro Stoxx 50 4,207.14 4,215.20 4,166.00 0.27% 11.44
AEX 743.59 745.63 736.45 0.24% 1.79
IBEX 35 8,970.00 9,027.70 8,921.60 -0.44% -39.3
FTSE MIB 26,482.21 26,606.75 26,248.24 -0.16% -41.12
SMI 10,718.54 10,729.21 10,653.96 -0.59% -63.74
PSI 5,802.37 5,819.91 5,772.69 -0.54% -31.51
BEL 20 3,657.72 3,661.14 3,620.24 -0.23% -8.35
ATX 3,162.80 3,186.42 3,149.37 -0.65% -20.54
OMXS30 2,136.00 2,140.54 2,111.74 -0.50% -10.83
OMXC20 1,947.61 1,950.30 1,917.67 0.73% 14.02
MOEX 2,388.35 2,396.50 2,379.88 -0.23% -5.53
RTSI 989.43 991.85 979.72 0.96% 9.41
WIG20 1,705.91 1,714.42 1,680.90 -0.08% -1.38
Budapest SE 41,962.45 42,658.97 41,839.46 -0.45% -188.13
BIST 100 5,061.99 5,061.99 4,983.70 1.22% 60.92
TA 35 1,779.43 1,788.38 1,732.18 1.77% 30.88
Tadawul All Share 10,446.39 10,446.39 10,302.20 0.93% 95.88
Nikkei 225 27,304.50 27,376.50 27,257.50 -0.42% -115.11
S&P/ASX 200 6,938.30 6,968.60 6,923.20 -0.43% -30.3
DJ New Zealand 313.92 316.48 312.64 -0.23% -0.72
Shanghai 3,271.27 3,282.74 3,267.52 -0.47% -15.38
SZSE Component 11,605.29 11,605.29 11,442.95 0.00% 0
China A50 13,165.18 13,165.18 13,165.18 0.00% 0
DJ Shanghai 466.13 468.18 465.74 -0.44% -2.05
Hang Seng 19,893.00 19,930.00 19,836.00 -0.78% -156.64
Taiwan Weighted 15,864.14 15,911.66 15,845.99 0.00% 0.19
SET 1,593.65 1,598.59 1,577.70 0.54% 8.57
KOSPI 2,408.45 2,423.76 2,399.49 -0.66% -16.03
IDX Composite 6,691.61 6,691.61 6,609.22 1.20% 79.12
PSEi Composite 6,523.73 6,523.73 6,523.73 -0.19% -12.63
Karachi 100 40,376.10 40,996.72 40,352.71 -1.23% -501.88
HNX 30 359.44 362.78 358.09 0.46% 1.66
CSE All-Share 9,527.05 9,619.06 9,501.39 -0.81% -77.38
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

 વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેતો

  • ડાઉ દિવસની ટોચથી 400 પોઈન્ટ સરકયા બાદ 75 પોઈન્ટ વધારા સાથે બંધ થયો
  • આઇટીમાં મજબૂત એક્શન બાદ  નાસ્ડેકમાં 1%નો ઉછાળો
  • મેટા, એપલ, આલ્ફાબેટ, માઇક્રોસોફ્ટમાં સારી ખરીદી
  • બ્લોક ઈન્કનો સ્ટોક 15% તૂટ્યો
  • બોન્ડ યીલ્ડમાં ઘટાડાએ બજારને ટેકો આપ્યો હતો
  • બેંક શેરોમાં ફરીથી વેચાણ

 વૈશ્વિક કોમોડિટી માર્કેટની સ્થિતિ

  • સોનું ફ્લેટ 2000 ડોલરની નજીક અને ચાંદી 23 ડોલર  ઉપર 7-સપ્તાહની ઊંચી સપાટીએ દેખાયું
  • ડૉલર ઇન્ડેક્સ 8-સપ્તાહની નીચી સપાટીથી રિકવરી બાદ  102 ઉપર
  • ક્રૂડ ઓઈલની ત્રણ દિવસની તેજી પર બ્રેક, બ્રેન્ટ 1% ઘટીને બંધ થયું
  • ડૉલર ઇન્ડેક્સમાં ઘટાડો, ગેસોલિન સાપ્તાહિક અનામતમાં 6 મિલિયન બેરલના ઘટાડાને કારણે તેલ વધ્યું
  • યુએસ ક્રૂડ $70ની નીચે, બ્રેન્ટ $85ની નજીક
  • ફેડ અન્ય દરમાં વધારાનો સંકેત આપે છે
  • LME કોપર $9000 ની નજીક, આ અઠવાડિયે 5%  વધારો
  • ચીનની માંગ સુધરતા કોપરમાં રેકોર્ડ તેજી  જોવા મળી રહી છે
  • એલ્યુમિનિયમ ઝીંક ઝીન ઝોનમાં રહ્યું

Latest News Updates

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
g clip-path="url(#clip0_868_265)">