AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Global Market : વૈશ્વિક બજાર તરફથી તેજીના સંકેત, આજે ભારતીય શેરબજારમાં કેવો રહેશે કારોબાર? જાણો નિષ્ણાંતનો અભિપ્રાય

સોમવારે સ્થાનિક શેરબજારોમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 235 પોઈન્ટ વધીને 61185ના સ્તરે અને નિફ્ટી 85 પોઈન્ટના ઉછાળા સાથે 18202ના સ્તરે બંધ થયા છે. ભારતીય શેરબજાર બુધવારે પાછલા સત્રની પ્રગતિ આગળ વધારી શકે છે. વૈશ્વિક બજારમાંથી મળી રહેલા સકારાત્મક સંકેતોની અસર આજે સ્થાનિક રોકાણકારો પર પણ જોવા મળશે.

Global Market : વૈશ્વિક બજાર તરફથી તેજીના સંકેત, આજે ભારતીય શેરબજારમાં કેવો રહેશે કારોબાર? જાણો નિષ્ણાંતનો અભિપ્રાય
Global Market Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2022 | 7:46 AM
Share

વૈશ્વિક બજારોમાંથી મજબૂત સેન્ટિમેન્ટ્સ પ્રાપ્ત થયા છે. મધ્યસત્ર ચૂંટણી વચ્ચે અમેરિકી બજારોમાં જોરદાર તેજી જોવા મળી હતી. 2 દિવસમાં ડાઉ 750 પોઈન્ટ અને નાસ્ડેક લગભગ 150 પોઈન્ટ્સ વધારા સાથે આગળ ચાલી હતી. તે જ સમયે SGX નિફ્ટી ઉછળીને 18400 ની નજીક છે. ડાઉ ફ્યુચર લગભગ 50 પોઈન્ટ નીચે છે. આ પહેલા સોમવારે સ્થાનિક શેરબજારોમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 235 પોઈન્ટ વધીને 61185ના સ્તરે અને નિફ્ટી 85 પોઈન્ટના ઉછાળા સાથે 18202ના સ્તરે બંધ થયા છે. ભારતીય શેરબજાર બુધવારે પાછલા સત્રની પ્રગતિ આગળ વધારી શકે છે. વૈશ્વિક બજારમાંથી મળી રહેલા સકારાત્મક સંકેતોની અસર આજે સ્થાનિક રોકાણકારો પર પણ જોવા મળશે. નિષ્ણાતો માને છે કે રોકાણકારોનું સકારાત્મક સેન્ટિમેન્ટ આજના કારોબારમાં રહેવાની અપેક્ષા છે અને રોકાણકારો પ્રોફિટ-બુકિંગ છોડીને આજે સારી ખરીદી કરી શકે છે.

વૈશ્વિક બજારની સ્થિતિ (સવારે 7.45 વાગે )

Name Last Chg% Chg
Nifty 50 18,202.80 0.47% 85.65
BSE Sensex 61,185.15 0.39% 234.79
Nifty Bank 41,686.70 1.04% 428.25
India VIX 15.585 -0.45% -0.07
Dow Jones 33,160.83 1.02% 333.83
S&P 500 3,828.11 0.56% 21.31
Nasdaq 10,616.20 0.49% 51.68
Small Cap 2000 1,813.04 0.18% 3.23
S&P 500 VIX 25.54 4.89% 1.19
S&P/TSX 19,660.31 0.59% 114.4
TR Canada 50 327.85 0.59% 1.93
Bovespa 116,160 0.71% 818
S&P/BMV IPC 50,888.47 0.25% 128.3
DAX 13,688.75 1.15% 155.23
FTSE 100 7,306.14 0.08% 6.15
CAC 40 6,441.50 0.39% 24.89
Euro Stoxx 50 3,739.28 0.82% 30.48
AEX 683.96 1.17% 7.9
IBEX 35 7,998.90 0.46% 36.6
FTSE MIB 23,694.17 0.86% 201.17
SMI 10,827.04 0.71% 76.65
PSI 5,770.42 0.09% 4.95
BEL 20 3,630.72 0.40% 14.54
ATX 3,158.71 0.61% 19.03
OMXS30 2,035.99 1.36% 27.36
OMXC20 1,726.42 1.08% 18.49
MOEX 2,207.20 -0.07% -1.58
RTSI 1,143.05 0.20% 2.27
WIG20 1,644.75 1.64% 26.61
Budapest SE 43,812.28 2.77% 1182.6
BIST 100 4,360.28 0.66% 28.63
TA 35 1,937.36 1.16% 22.18
Tadawul All Share 11,486.53 -0.97% -112.23
Nikkei 225 27,789.00 -0.30% -83.11
S&P/ASX 200 6,997.70 0.56% 38.8
DJ New Zealand 296.12 0.27% 0.8
Shanghai 3,057.75 -0.22% -6.74
SZSE Component 11,103.32 -0.35% -39.61
China A50 12,041.73 -0.03% -3.31
DJ Shanghai 439.84 -0.28% -1.23
Hang Seng 16,461.00 -0.58% -96.31
Taiwan Weighted 13,522.34 1.31% 174.58
SET 1,632.61 0.56% 9.04
KOSPI 2,421.69 0.94% 22.65
IDX Composite 7,056.85 0.10% 6.72
PSEi Composite 6,262.88 -0.42% -26.22
Karachi 100 42,265.36 0.52% 218
HNX 30 325.65 0.00% 0
CSE All-Share 8,267.77 -2.64% -224.03

અમેરિકા અને યુરોપમાં તેજી

યુએસ શેરબજાર પણ આજે તેજી સાથે બંધ થયું છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં અમેરિકાના મુખ્ય શેરબજારોમાં સામેલ નાસ્ડેકમાં અડધા ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. અમેરિકાની જેમ યુરોપિયન શેરબજારોમાં પણ છેલ્લા ટ્રેડિંગ સેશનમાં વધારો જોવા મળ્યો હતો અને મોટાભાગના એક્સચેન્જો તેજી સાથે બંધ થયા હતા. યુરોપના મુખ્ય શેરબજારોમાં સમાવિષ્ટ જર્મનીના સ્ટોક એક્સચેન્જમાં પાછલા સત્રમાં 0.08 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો જ્યારે ફ્રેન્ચ શેરબજાર 0.39 ટકા તેજી નોંધાવી બંધ થયું હતું. આ ઉપરાંત લંડન સ્ટોક એક્સચેન્જમાં પાછલા સત્રમાં 1 ટકા કરતા વધુનો વધારો જોવા મળ્યો હતો.

એશિયન બજારોમાં તેજી

એશિયાના મોટાભાગના શેરબજારો આજે સવારે સારી સ્થિતિમાં ખુલ્યા હતા અને લીલા નિશાન પર કારોબાર  આગળ વધારી રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ 0.26 ટકા ઉપર છે જોકે, જાપાનનો નિક્કી 0.11 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. તાઈવાનના શેરબજારમાં પણ 0.92 ટકા અને દક્ષિણ કોરિયાના કોસ્પી પર 0.84 ટકાનો વધારો નોંધાયો છે. જો કે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ આજે ફ્લેટ કારોબાર થઇ રહ્યો છે.

વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">