STOCK UPDATE: શેરબજારની તેજી વચ્ચે ક્યાં શેર દોડયા અને ક્યા શેર ગબડયાં? જાણો અહેવાલમાં

STOCK UPDATE :આજના કારોબાર દરમિયાન સેન્સેક્સ 51,523.38 ના રેકોર્ડ સ્તરને સ્પર્શ્યો હતો જે ઈન્ડેક્સનું ઓલ ટાઈમ હાઈ સ્તર છે. મહિન્દ્રા અને મહિન્દ્રાના શેરમાં 7.23% નો વધારો થયો છે. નિફ્ટીએ આજે 15,159.90 નું ઉપલું સ્તર દર્જ કર્યું હતું. બંને ઇન્ડેક્સ 1.2% વૃદ્ધિ નોંધાવી બંધ થયા છે.

STOCK UPDATE: શેરબજારની તેજી વચ્ચે ક્યાં શેર દોડયા અને ક્યા શેર ગબડયાં? જાણો અહેવાલમાં
STOCK UPDATE
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 08, 2021 | 4:34 PM

STOCK UPDATE :આજના કારોબાર દરમિયાન સેન્સેક્સ 51,523.38 ના રેકોર્ડ સ્તરને સ્પર્શ્યો હતો જે ઈન્ડેક્સનું ઓલ ટાઈમ હાઈ સ્તર છે. મહિન્દ્રા અને મહિન્દ્રાના શેરમાં 7.23% નો વધારો થયો છે. નિફ્ટીએ આજે 15,159.90 નું ઉપલું સ્તર દર્જ કર્યું હતું. બંને ઇન્ડેક્સ 1.2% વૃદ્ધિ નોંધાવી બંધ થયા છે.

આજના કારોબારની હાઈલાઈટસ આ મુજબ રહી હતી >>> એક્સચેન્જમાં 3,227 શેરોનો વેપાર થયો હતો. >>> 1,727 શેરમાં વૃદ્ધિ દર્જ થઇ છે >>> 1,306 શેર ઘટાડા સાથે બંધ થયા છે. >>> આજે 53% શેરની વેલ્યુ વધી છે. >>> લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પણ વધીને 202.89 લાખ કરોડ રૂપિયા થઈ છે.

આજના કારોબારમાં વૃદ્ધિ અને ઘટાડો દર્જ કરનાર સ્ટોક્સ ઉપર કરો એક નજર દિગ્ગજ શેર વૃદ્ધિ : એમએન્ડએમ, ટાટા મોટર્સ, હિંડાલ્કો, શ્રી સિમેન્ટ, જેએસડબ્લ્યુ સ્ટીલ અને બજાજ ફિનસર્વ ઘટાડો : બ્રિટાનિયા, એચયુએલ, કોટક મહિન્દ્રા બેન્ક, ડિવિઝ લેબ, બજાજ ફાઈનાન્સ અને એસબીઆઈ લાઈફ

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

મિડકેપ શેર વૃદ્ધિ : કંટેનર કૉર્પ, રેમ્કો સિમેન્ટ્સ, અદાણી ટ્રાન્સફર, અદાણી એન્ટરપ્રાઈઝ અને એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ ઘટાડો : બીએચઈએલ, યુનિયન બેન્ક, વર્હ્લપુલ, કેનેરા બેન્ક અને ઓરેકલ ફાઈનાન્સ સર્વિસ

સ્મૉલકેપ શેર વૃદ્ધિ : એમએસટીસી, એસકેએફ ઈન્ડિયા, ગ્રેફાઈટ ઈન્ડિયા, એનસીસી અને મેગ્મા ફિનકૉર્પ ઘટાડો : પ્રકાશ ઈન્ડસ્ટ્રીઝ, પેસલો ડિજિટલ, ઈન્ડિયામાર્ટ ઈન્ટર, ટ્રાન્સપોર્ટ કૉર્પ અને ઓનમોબાઈલ ગ્લોબલ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">