STOCK UPDATE : પ્રારંભિક સત્રમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

STOCK UPDATE : પ્રારંભિક કારોબારમાં ભારતીય શેરબજાર સારી સ્થિતિ સૂચવી રહ્યું છે. સેન્સેક્સ અને નિફટી બંને મુખ્ય ઇન્ડેક્સ 0.7% વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યા છે.

STOCK UPDATE : પ્રારંભિક સત્રમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર
STOCK UPDATE
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 03, 2021 | 10:36 AM

STOCK UPDATE : પ્રારંભિક કારોબારમાં ભારતીય શેરબજાર સારી સ્થિતિ સૂચવી રહ્યું છે. સેન્સેક્સ અને નિફટી બંને મુખ્ય ઇન્ડેક્સ 0.7% વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યા છે. સવારે 10:00 વાગ્યાના અરસામાં સેન્સેક્સ 366 અને નિફટી 116 અંક વૃદ્ધિ દર્શાવી રહ્યા છે.

આજે બેન્કિંગ, રિયલ્ટી, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, એફએમસીજી, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ અને મેટલ શેરોમાં સારી જોવા મળી રહી છે, જ્યારે ઑટો શેરોમાં નબળાઈ દેખાઈ છે. પ્રારંભિક સત્રમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર.

દિગ્ગજ શેર વધ્યા : જેએસડબ્લ્યુ સ્ટીલ, હિંડાલ્કો, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, એચડીએફસી અને એસબીઆઈ લાઈફ ઘટ્યા : હિરો મોટોકૉર્પ, બજાજ ઑટો, મારૂતિ સુઝુકી, સન ફાર્મા, વિપ્રો, એચસીએલ ટેક અને આઈશર મોટર્સ

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

મિડકેપ શેર વધ્યા : અદાણી પાવર, ક્યુમિન્સ, જિંદાલ સ્ટીલ, રાજેશ એક્સપોર્ટ્સ અને ટાટા પાવર ઘટ્યા : ઓબરોય રિયલ્ટી, કેસ્ટ્રોલ, અપોલો હોસ્પિટલ, બીએચઈએલ અને જીએમઆર ઈન્ફ્રા

સ્મૉલકેપ શેર વધ્યા : ગુજરાત સ્ટેટ પેટ્રો, જૈન ઈરીગેશન, ગુજરાત હેવી કેમિકલ્સ, નિઓજેન અને નાલ્કો ઘટ્યા : ઈરકોન ઈન્ટરનેશનલ, મેજેસ્કો, એનબીસીસી(ઈન્ડિયા), એમએમટીસી અને ગ્રેવિટા ઈન્ડિયા

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">