STOCK UPDATE: પ્રારંભિક કારોબારમાં ક્યા શેર ઘટયા અને કયા શેર વધ્યા, કરો એક નજર

ભારતીય શેરબજાર(STOCK MARKET) આજે નરમાશ સાથે કારોબાર કરી રહ્યા છે. આજે બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, ઑટો, મેટલ, ફાર્મા, રિયલ્ટી, પીએસયુ બેન્ક અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે, જ્યારે આઈટી શેરોમાં ખરીદારીનું વલણ છે.

STOCK UPDATE: પ્રારંભિક કારોબારમાં ક્યા શેર ઘટયા અને કયા શેર વધ્યા, કરો એક નજર
STOCK UPDATE
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 27, 2021 | 9:50 AM

ભારતીય શેરબજાર(STOCK MARKET) આજે નરમાશ સાથે કારોબાર કરી રહ્યા છે. આજે બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, ઑટો, મેટલ, ફાર્મા, રિયલ્ટી, પીએસયુ બેન્ક અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે, જ્યારે આઈટી શેરોમાં ખરીદારીનું વલણ છે. પ્રારંભિક કારોબારમાં ક્યા શેર ઘટયા અને કયા શેર વધ્યા તે ઉપર કરો એક નજર.

દિગ્ગજ શેર ઘટયા : ટાટા મોટર્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, હિરો મોટોકૉર્પ, આઈઓસી, ટાટા સ્ટીલ અને રિલાયન્સ વધ્યા : અદાણી પોર્ટ્સ, યુપીએલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, વિપ્રો અને ટેક મહિન્દ્રા

મિડકેપ શેર ઘટયા : અશોક લેલેન્ડ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, ભારત ફોર્જ, શ્રીરામ ટ્રાન્સફર અને ફ્યુચર રિટેલ વધ્યા : કંટેનર કૉર્પ, એલએન્ડટી ઈન્ફોટેક, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ, ભારત ઈલેક્ટ્રોનિક અને ઈન્ફો એજ

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

સ્મૉલકેપ શેર ઘટ્યા : ચેન્નઈ પેટ્રો, એસટેક લાઈફ, ગેટવે ડિસ્ટ્રિક્ટ, જેકે ટાયર એન્ડ ઈન્ડસ્ટ્રીઝ અને ડેટામેટિક્સ ગ્લોબલ વધ્યા : એમએમટીસી, એલએન્ડટી ટેકનોલૉજી, મેજેસ્કો, સારદા કૉર્પ અને અપાર ઈન્ડસ્ટ્રીઝ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">