STOCK UPDATE : કરો એક નજર આજના GAINER અને LOSER STOCKS ઉપર

STOCK UPDATE : આજે સતત બીજા દિવસે શેરબજાર(STOCK MARKET) નરમાશ સાથે બંધ થયા છે. આજના કારોબારી સત્રના અંતે નિફ્ટી(NIFTY) 15700 ની નીચે બંધ થયો છે અને સેન્સેક્સ(SENSEX)એ 52323.33 પર આજનો કારોબાર સમાપ્ત કર્યો છે.

STOCK UPDATE : કરો એક નજર આજના GAINER અને LOSER STOCKS ઉપર
Symbolic Image
Follow Us:
| Updated on: Jun 17, 2021 | 4:49 PM

STOCK UPDATE : આજે સતત બીજા દિવસે શેરબજાર(STOCK MARKET) નરમાશ સાથે બંધ થયા છે. આજના કારોબારી સત્રના અંતે નિફ્ટી(NIFTY) 15700 ની નીચે બંધ થયો છે અને સેન્સેક્સ(SENSEX)એ 52323.33 પર આજનો કારોબાર સમાપ્ત કર્યો છે. દિવસના ઉપલા સ્તરથી સેન્સેક્સે 178 અંકો સુધીના ગોથા લગાવ્યા છે જ્યારે નિફ્ટીએ 76 અંકો સુધી લપસ્યો છે.

આજે બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક, ફાર્મા, રિયલ્ટી અને મેટલ શેરોમાં વેચવાલીનું દબાણ રહ્યું હતું જ્યારે એફએમસીજી અને આઈટી શેરોમાં વધારો જોવા મળ્યો છે. એક નજર આજના GAINER અને LOSER STOCKS ઉપર

દિગ્ગજ શેર ઘટાડો : અદાણી પોર્ટ્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, હિંડાલ્કો, આઈશર મોટર્સ, એનટીપીસી, મારૂતિ સુઝુકી વધારો : અલ્ટ્રાટેક સિમેન્ટ, ટીસીએસ, ઈન્ફોસિસ, એશિયન પેંટ્સ, ટેક મહિન્દ્રા અને ટાટા કંઝ્યુમર

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

મિડકેપ શેર ઘટાડો : અદાણી એન્ટરપ્રાઈઝ, ફ્યુચર રિટેલ, અદાણી ગ્રીન, અદાણી ટ્રાન્સફર અને અદાણી પાવર વધારો : યુનાઈટેડ બ્રુવરિઝ, રેમ્કો સિમેન્ટ, બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ, ટોરેન્ટ ફાર્મા અને હનીવેલ ઑટોમોટિવ

સ્મૉલોકપ શેર ઘટાડો : ગ્રેફાઈટ ઈન્ડિયા, જય કૉર્પ, આઈઆરબી ઈન્ફ્રા, સાગર સિમેન્ટ અને વિશ્વરાજ શુગર વધારો : ગ્લોબસ સ્પિરિટ્સ, ઈન્ડિયા ટુરિઝમ, હોન્ડા ઈન્ડિયા, ફેરકેમિકલ્સ અને એચ એચ કેલકર

Latest News Updates

આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
g clip-path="url(#clip0_868_265)">