AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Update : કરો એક નજર આજના Gainer અને Loser Stocks ઉપર

Stock Update  : આજે શેરબજારમાં બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક, ફાર્મા, રિયલ્ટી અને મેટલ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે.

Stock Update : કરો એક નજર આજના Gainer અને Loser Stocks ઉપર
SYMBOLIC IMAGE
| Updated on: Jun 09, 2021 | 5:00 PM
Share

Stock Update  : આજે શેરબજારમાં બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક, ફાર્મા, રિયલ્ટી અને મેટલ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે. બજારમાં આજે મોટા ઉતાર ચઢાવ નજરે પડ્યા હતા. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 333 અંકો સુધીના ગોથા લગાવ્યા છે જ્યારે નિફ્ટીએ 104 અંકો સુધી લપસ્યો હતો.

આ કંપનીઓએ ૫૨ અઠવાડિયાની સર્વોચ્ચ સપાટી નોંધાવી આજે બજાર લાલ નિશાન નીચે બંધ થયું છે છતાં ઘણા સ્ટોક્સ એવા હતા જેમણે મજબૂત કારોબાર દર્જ કર્યો છે. આજના સત્ર દરમ્યાન ટીસીઆઈ એક્સપ્રેસ, ક્રિસિલ, પોલિપ્લેક્સ, જેકે પેપર, બિરલાસોફ્ટ, સુદર્શન કેમિકલ, વેલસ્પન કોર્પ, આરતી ઇન્ડસ્ટ્રીઝ, એફએસએલ અને સુંદરમ ફાસ્ટનર્સ એ પોતાની ૫૨ અઠવાડિયાની સર્વોચ્ચ સપાટી દર્જ કરી છે.

એક નજર આજના Gainer અને Loser Stocks ઉપર

દિગ્ગજ શેર ઘટાડો : ટાટા મોટર્સ, અદાણી પોર્ટ્સ, શ્રી સિમેન્ટ, એલએન્ડટી, રિલાયન્સ, બજાજ ફિનસર્વ, આઈઓસી અને બજાજ ફાઈનાન્સ વધારો : પાવર ગ્રિડ, એસબીઆઈ લાઈફ, એનટીપીસી, ટાઈટન અને કોલ ઈન્ડિયા

મિડકેપ શેર ઘટાડો : ન્યુ ઈન્ડિયા એસ્યોર, શ્રીરામ ટ્રાન્સફર, આઈઆરસીટીસી, અદાણી અન્ટરપ્રાઈઝ અને પેજ ઈન્ડસ્ટ્રી વધારો : ટાટા પાવર, ક્રિસિલ, સીજી કંઝ્યુમર, આરઈસી અને પાવર ફાઈનાન્સ

સ્મૉલોકપ શેર ઘટાડો : ડીબી કૉર્પ, રેલિગર એન્ટરપ્રાઈઝ, કાયા, એનઆઈઆઈટી અને ટ્રેક વધારો : આયર્ન એક્સચેન્જ, ફેરકેમિકલ્સ, ગતિ, વોલ્ટામપ ટ્રાન્સફર અને પોલિપ્લેક્સ કૉર્પ

મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
g clip-path="url(#clip0_868_265)">