AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Update : પ્રારંભિક કારોબારમાં શેરના ઉતાર – ચઢાવ ઉપર કરો એક નજર

આજના કારોબારમાં એફએમસીજી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક અને ઑયલ એન્ડ ગેસ વધારા સાથે જોવા મળી રહ્યા છે જ્યારે આઈટી શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે.

Stock Update : પ્રારંભિક કારોબારમાં શેરના ઉતાર - ચઢાવ ઉપર કરો એક નજર
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2021 | 10:05 AM
Share

ભારતીય શેરબજાર(Share Market)માં આજે બંને મુખ્ય ઇન્ડેકસે નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી છે. આજે સેન્સેક્સ(Sensex) અને નિફ્ટી(Nifty)વૃદ્ધિ સાથે ખુલ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 58,115.69 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 17,311.95 ની સપાટીએ પહોંચ્યો છે. શેરબજારના આ બંને મુખ્ય ઇન્ડેકસે આ નવી સપાટી સાથે સર્વોચ્ચ સપાટીનું નવું સ્તર છે.

આજના કારોબારમાં એફએમસીજી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક અને ઑયલ એન્ડ ગેસ વધારા સાથે જોવા મળી રહ્યા છે જ્યારે આઈટી શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે.

પ્રારંભિક કારોબારમાં શેરના ઉતાર – ચઢાવ ઉપર કરો એક નજર

લાર્જકેપ વધારો : આઈશર મોટર્સ, ટાઈટન, ઓએનજીસી, કોટક મહિન્દ્રા બેન્ક, રિલાયન્સ, આઈઓસી, ઈન્ડુસઈન્ડ બેન્ક અને એસબીઆઈ ઘટાડો : એચડીએફસી લાઈફ, એચસીએલ ટેક, એચયુએલ, સિપ્લા, ટેક મહિન્દ્રા, ટીસીએસ, એમએન્ડએમ અને ટાટા કંઝ્યુમર

મિડકેપ વધારો : એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, હિંદુસ્તાન એરોન, ભારત ફોર્જ, અદાણી ટ્રાન્સફર અને આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ ઘટાડો : જેએસડબ્લ્યુ એનર્જી, ઈન્ફો એજ, અદાણી પાવર, એબીબી ઈન્ડિયા અને સીજી કંઝ્યુમર

સ્મૉલકેપ વધારો : પિલાની ઈનવેસ્ટ, કિટેક્સ ગાર્મેન્ટ્સ, ઝેન ટેક, એસ એચ કેલકર અને સોરિલ ઈન્ફ્રા ઘટાડો : ઈન્ડિયા મેટલ્સ, બ્રાઈટકોમ ગ્રુપ, એલમ્બિક, અફેલ ઈન્ડિયા અને ફિલાટેક્સ ઈન્ડિયા

10 નવી કામનીઓ લિસ્ટ થઈ શેરબજારમાં ઓગસ્ટ દરમિયાન 10 કંપનીઓએ પ્રથમ વખત બજારમાં પ્રવેશ કર્યો અને આમાંથી અડધી કંપનીઓએ પ્રદર્શન એવરેજ કર્યું છે. નિષ્ણાતોના મતે વર્ષ 2020 દરમિયાન અને આ વર્ષના પ્રથમ આઠ મહિનામાં IPO ના શાનદાર પ્રદર્શનની પણ બજાર પર અસર પડી હતી.

ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 20 થી વધુ કંપનીઓએ IPO મારફતે 45,000 કરોડ રૂપિયાથી વધુનું ભંડોળ એકત્ર કર્યું છે અને તાજેતરમાં IPO બજારમાં ભારે હલચલ ચાલી રહી છે. ગ્લેનમાર્ક લાઇફ સાયન્સ, રોલેક્સ રિંગ્સ, એક્ઝારો ટાઇલ્સ, વિન્ડલેસ બાયોટેક, ક્રિષ્ના ડાયગ્નોસ્ટિક્સ, દેવયાની ઇન્ટરનેશનલ, કાર્ટ્રેડ ટેક, નુવોકો વિસ્તાસ કોર્પોરેશન, ચેમ્પલાસ્ટ સનમર અને એપ્ટસ વેલ્યુ હાઉસિંગ ફાઇનાન્સ ઇન્ડિયા જેવી કંપનીઓએ ઓગસ્ટ દરમિયાન બજારમાં પ્રવેશ કર્યો હતો.

આ પણ વાંચો : Share Market : શરૂઆતી કારોબારમાં શેરબજારે નવી સર્વોચ્ચ સપાટી દર્જ કરી , SENSEX 58000 ને પાર પહોંચ્યો

આ પણ વાંચો : Sovereign Gold Bond : આજે છેલ્લો દિવસ! સોનામાં સસ્તી કિંમતે રોકાણ સાથે વ્યાજનો લાભ આપતી યોજના આજે બંધ થશે

Follow Us
સોનાને બદલે હીરાની ખરીદી વધતા વિસનગરનો ડાયમંડ ઉદ્યોગ ચમક્યો
સોનાને બદલે હીરાની ખરીદી વધતા વિસનગરનો ડાયમંડ ઉદ્યોગ ચમક્યો
વ્યારા સુગરના 850+ ખેડૂતોને મળશે ₹7.14 કરોડનું બાકી ચૂકવણું
વ્યારા સુગરના 850+ ખેડૂતોને મળશે ₹7.14 કરોડનું બાકી ચૂકવણું
કોડીનાર જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત,73 ગામની પાણીની સમસ્યા ઉકેલાશે
કોડીનાર જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત,73 ગામની પાણીની સમસ્યા ઉકેલાશે
બનાસકાંઠા ફૂડ સેફ્ટી રેડ, 11.79 લાખનું 1845 કિલો શંકાસ્પદ ઘી જપ્ત
બનાસકાંઠા ફૂડ સેફ્ટી રેડ, 11.79 લાખનું 1845 કિલો શંકાસ્પદ ઘી જપ્ત
રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ફટાકડા વેચાણને લઈને જારી કરાયુ ઍલર્ટ
રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ફટાકડા વેચાણને લઈને જારી કરાયુ ઍલર્ટ
સોના-ચાંદી નહીં પણ આ પરિવાર માટે ગૌમાતા જ છે અસલી ધન ! Video
સોના-ચાંદી નહીં પણ આ પરિવાર માટે ગૌમાતા જ છે અસલી ધન ! Video
દિવાળી ટાણે સાવધાન, સુરેન્દ્રનગરમાં વાસી ખોરાકનો નાશ ! Video
દિવાળી ટાણે સાવધાન, સુરેન્દ્રનગરમાં વાસી ખોરાકનો નાશ ! Video
ધનતેરસે સુરતના જ્વેલર્સમાં ગ્રાહકોનો ધસારો ! Video
ધનતેરસે સુરતના જ્વેલર્સમાં ગ્રાહકોનો ધસારો ! Video
શરદ પવાર અને અજિત પવાર જૂથ ભેગા થવાની અટકળોથી ગરમાયું રાજકારણ
શરદ પવાર અને અજિત પવાર જૂથ ભેગા થવાની અટકળોથી ગરમાયું રાજકારણ
ધનતેરસે કોને મળશે ધનવંતરિના આશીર્વાદ? રાશિફળ
ધનતેરસે કોને મળશે ધનવંતરિના આશીર્વાદ? રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">