STOCK UPDATE : કરો એક નજર પ્રારંભિક કારોબારમાં શેર્સના ઉતાર – ચઢાવ ઉપર

ભારતીય શેરબજાર (STOCK MARKET)માં ફ્લેટ કારોબાર થી રહ્યો છે. આજે બજાર ખુલ્યા બાદ સતત ઉતાર- ચઢાવ નજરે પડી રહ્યો છે. પ્રારંભિક સત્રમાં બેન્કિંગ, મેટલ, પીએસયુ બેન્ક, ઑટો, ફાઈનાન્સ સર્વિસિઝ, ફાર્મા અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 0.11 ટકા ઘટાડાની સાથે 31,269.05 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. આજે શરૂઆતી કારોબારમાં […]

STOCK UPDATE : કરો એક નજર પ્રારંભિક કારોબારમાં શેર્સના ઉતાર - ચઢાવ ઉપર
Stock Update
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Dec 31, 2020 | 10:22 AM

ભારતીય શેરબજાર (STOCK MARKET)માં ફ્લેટ કારોબાર થી રહ્યો છે. આજે બજાર ખુલ્યા બાદ સતત ઉતાર- ચઢાવ નજરે પડી રહ્યો છે. પ્રારંભિક સત્રમાં બેન્કિંગ, મેટલ, પીએસયુ બેન્ક, ઑટો, ફાઈનાન્સ સર્વિસિઝ, ફાર્મા અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 0.11 ટકા ઘટાડાની સાથે 31,269.05 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. આજે શરૂઆતી કારોબારમાં આઈટી, એફએમસીજી અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં ખરીદારીનું વલણ દેખાયું છે.

એક નજર પ્રારંભિક કારોબારમાં શેરના ઉતાર – ચઢાવ ઉપર …

દિગ્ગજ શેર ઘટ્યા : શ્રી સિમેન્ટ, ટીસીએસ, અલ્ટ્રા સિમેન્ટ, એસબીઆઈ, ઈન્ફોસિસ અને યુપીએલ વધ્યા : ઓએનજીસી, ટાટા મોટર્સ, હિંડાલ્કો, ટાટા સ્ટીલ, બજાજ ફાઈનાન્સ અને ટાઈટન

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

મિડકેપ શેર ઘટ્યા : અદાણી એન્ટરપ્રાઈઝ, જીએમઆર ઈન્ફ્રા, પેજ ઈન્ડસ્ટ્રીઝ, કેનેરા બેન્ક અને ઓરેકલ ફાઈનાન્સ સર્વિસ વધ્યા : અદાણી ગ્રીન, ગોદરેજ પ્રોપર્ટીઝ, રાજેશ એક્સપોર્ટ્સ, ભારત ઈલેક્ટ્રિક અને વર્હ્લપૂલ

સ્મૉલકેપ શેર ઘટ્યા : તેનલા પ્લેટફોર્મસ, ઈન્ડિયા સિમેન્ટ, ગોવા કાર્બન, એમએમટીસી અને સફારી ઈન્ડસ્ટ્રીઝ વધ્યા : પિલાની ઈનવેસ્ટ, વાલચંદનગર, યારી ડિજિટલ, તેજસ નેટવર્ક્સ અને ઓનમોબાઈલ ગ્લોબલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">