-
Gujarati News Business Stock updat Samvardhana Motherson arm signs multiple agreements with Singapores BIEL Crystal share
તમારી પાસે પણ સંવર્ધન મધરસનના શેર હોય તો ખુશ થઇ જાવ, શેરમાં આવી શકે છે બમ્પર ઉછાળો
ઓટો કમ્પોનન્ટ અગ્રણી સંવર્ધન મધરસન ઇન્ટરનેશનલ લિમિટેડે સોમવારે જણાવ્યું હતું કે તે ઇઝરાયેલની REE ઓટોમોટિવ લિમિટેડમાં 15 મિલિયન યુએસ ડોલર સુધીનો 11 ટકા હિસ્સો હસ્તગત કરશે.