AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

STOCK MARKET : સતત ત્રીજા દિવસે બજારમાં તેજી, SENSEX 458 અંક વધીને 50,255 પર બંધ થયો

શેરબજાર(STOCK MARKET) આજે સતત ત્રીજા દિવસે સારી સ્થિતિ દર્જ કરાવી બંધ થયું હતું. સેન્સેક્સ(SENSEX) 458 અંક વધીને પ્રથમ વખત 50,255.75 ની સપાટીએ બંધ રહ્યો છે. આજનાં  કારોબાર દરમ્યાન ઇન્ડેક્સ 50,526.39 ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. નિફ્ટી(NIFTY) ઈન્ડેક્સ પણ 142 અંક વધીને 14,789.95 પર બંધ રહ્યો છે.

STOCK MARKET : સતત ત્રીજા દિવસે બજારમાં તેજી, SENSEX 458 અંક વધીને 50,255 પર બંધ થયો
શેર બજાર 458 પોઈન્ટ વધીને 50,255 અંકે થયુ બંધ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 03, 2021 | 4:30 PM

શેરબજાર (STOCK MARKET) આજે સતત ત્રીજા દિવસે સારી સ્થિતિ દર્જ કરાવી બંધ થયું હતું. સેન્સેક્સ(SENSEX) 458 અંક વધીને પ્રથમ વખત 50,255.75 ની સપાટીએ બંધ રહ્યો છે. આજનાં  કારોબાર દરમ્યાન ઇન્ડેક્સ 50,526.39 ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. નિફ્ટી(NIFTY) ઈન્ડેક્સ પણ 142 અંક વધીને 14,789.95 પર બંધ રહ્યો છે. બંને ઇન્ડેક્સ આજે 0.9% વૃદ્ધિ દર્જ કરાવી બંધ થયા છે.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ  બજાર         સૂચકઆંક               વૃદ્ધિ સેન્સેક્સ    50,255.75    +458.03  નિફટી      14,789.95     +142.10 

Plant In Pot : કુંડાની માટી ક્યારે અને કેવી રીતે બદલવી જોઈએ ? જાણો
Mango: પાણીમાં તરતી કે ડૂબતી, કઈ કેરી કાર્બનથી પકવેલી છે, આ રીતે ચકાસો
મિસ વર્લ્ડ માનુષી છિલ્લરના પરિવાર વિશે જાણો
ઘરમાં બિલાડી બચ્ચાને જન્મ આપે તો શુભ કે અશુભ? કઈ વાતનો મળે છે સંકેત
સારા તેંડુલકરે પોતાની લાગણીઓ ખુલ્લેઆમ વ્યક્ત કરી !
વિરાટ અને રોહિતનું ગજબ કનેક્શન, એકસમાન રેકોર્ડ અને નિર્ણયનો વિચિત્ર સંયોગ

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.38 ટકા વધીને 19,314.24 ના સ્તર પર બંધ થયા છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.47 ટકાની મજબૂતીની સાથે 18,919.47 પર બંધ થયા છે. બેન્ક નિફ્ટી 1.43 ટકાના વધારાની સાથે 34,758.45 ના સ્તર પર બંધ થયા છે. જાહેર ક્ષેત્રની બેંકો અને ફાર્મા સેક્ટરના શેર સૌથી વધુ તેજીમાં રહ્યા હતા. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 2.79% અને પીએસયુ ઇન્ડેક્સ 2.61% સુધી વધારા બાદ બંધ થયા હતા.

આજે બજારમાં વૃદ્ધિનું મુખ્ય કારણ આ રહ્યા હતા  >> Budget 2021-22 માટે મોટાભાગના બજાર વિશ્લેષકો એવું માની રહ્યા છે કે એકંદર બજેટ શેર બજાર માટે સકારાત્મક છે. >> વૈશ્વિક બજારોમાં વૃદ્ધિએ સ્થાનિક બજારને ટેકો આપ્યો છે. જાપાન, કોરિયા સહિત યુરોપિયન અને અમેરિકન માર્કેટ શેરબજારનો સમાવેશ થાય છે. >> મજબૂત ઘરેલું સંકેતોના કારણે દિગ્ગ્જ શેર સારા ફાયદા સાથે વેપાર કરે છે. જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેન્ક, એચડીએફસી, એસબીઆઈ, ઇન્ડસઇન્ડ બેન્ક, ભારતી એરટેલ અને કોટક મહિન્દ્રાના શેરો શામેલ છે.

ભારતીય શેરબજારમાં આજે આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડયો હતો.

SENSEX Open       50,231.06 High        50,526.39 Low         49,515.88 Closing  50,255.75

NIFTY Open       14,754.90 High       14,868.85 Low        14,574.15 Closing  14,789.95

g clip-path="url(#clip0_868_265)">