Share Market Today : શેરબજારની સપાટ શરૂઆત, Sensex ઉપલા સ્તરે 63,002 સુધી દેખાયો

Share Market Today : ગ્લોબલ માર્કેટમાંથી અમેરિકા અને એશિયામાં સારી ખરીદીના અહેવાલો વચ્ચે આજે ભારતીય બજારમા કારોબારની શરૂઆત લગભગ સપાટ સ્તરે થઈ છે. શરૂઆતના કારોબારમાં બજારમાં 1000 શેર વધારા સાથે અને 400 શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા પરંતુ શરૂઆતની ગણતરીની પળોમાં ફેરફાર પણ જોવા મળ્યો હતો.

Share Market Today : શેરબજારની સપાટ શરૂઆત, Sensex ઉપલા સ્તરે 63,002 સુધી દેખાયો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2023 | 9:47 AM

Share Market Today : ગ્લોબલ માર્કેટમાંથી અમેરિકા અને એશિયામાં સારી ખરીદીના અહેવાલો વચ્ચે આજે ભારતીય શેરબજારમા કારોબારની શરૂઆત લગભગ સપાટ સ્તરે થઈ છે. શરૂઆતના કારોબારમાં બજારમાં 1000 શેર વધારા સાથે અને 400 શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા પરંતુ શરૂઆતની ગણતરીની પળોમાં ફેરફાર પણ જોવા મળ્યો હતો. એકંદરે બજારમાં અડધા શેરમાં તેજી છે અને અડધા શેરમાં ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. આજના કારોબારમાં BSE સેન્સેક્સ 6.53 પોઈન્ટના ઘટાડા સાથે 62,839.85 પર ખુલ્યો હતો અને NSE નિફ્ટી 8 પોઈન્ટના વધારા સાથે 18,606.65 પર ખુલ્યો હતો. આ દૃષ્ટિકોણથી બજારની શરૂઆત સપાટ થઈ છે અને સેન્સેક્સ-નિફ્ટીના કારોબારમાં કોઈ નોંધપાત્ર વધારો કે ઘટાડો થયો ન હતો. સવારે 9.30 વાગે સેન્સેક્સ 100 અંક તેજી દર્શાવી રહ્યો હતો

શેરબજારની સ્થિતિ  ( 30-05-2023 , 09:36am )
SENSEX 62,940.84 +94.46 (0.15%)
NIFTY 18,628.30 +29.65 (0.16%)

આજે આ કંપનીઓના પરિણામો આવશે

આજે Adani Ports and Special Economic Zone, Mankind Pharma, Torrent Pharmaceuticals, Action Construction Equipment, Aegis Logistics, Apollo Hospitals Enterprise, Astrazeneca Pharma India, Bajaj Healthcare, Birla Tyres, Gujarat Mineral Development Corporation, Graphite India, Greenply Industries, Heranba Industries, Indiabulls Real Estate, Insecticides (India), KRBL, Lemon Tree Hotels, Lumax Auto Technologies, Lux Industries, Marksans Pharma, Mazagon Dock Shipbuilders, Panacea Biotec, Patanjali Foods, PC Jeweller, Peninsula Land, Prestige Estates Projects, Rashtriya Chemicals & Fertilizers, Reliance Infrastructure, Suzlon Energy, Uflex, Vakrangee, V-Guard Industries, Vivimed Labs અને  Welspun Corp તેમના ત્રિમાસિક પરિણામો જાહેર કરશે.

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : આજે પેટ્રોલ – ડીઝલની કિંમતમાં ફેરફાર ન કરાયો, જાણો તમારા શહેરમાં 1 લીટર ઇંધણની કિંમત શું છે?

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

NIFTY SECTOR INDEX  ( 30-May-2023 09:45:18 AM )

INDEX CURRENT %CHNG
NIFTY BANK 44,381.40 0.16
NIFTY AUTO 14,266.90 0.33
NIFTY FINANCIAL SERVICES 19,546.95 0.07
NIFTY FINANCIAL SERVICES 25/50 19,088.90 0
NIFTY FMCG 50,835.45 0.41
NIFTY IT 29,286.00 0.16
NIFTY MEDIA 1,743.70 0.3
NIFTY METAL 5,987.30 -0.07
NIFTY PHARMA 12,621.45 -0.02
NIFTY PSU BANK 4,048.15 0.19
NIFTY PRIVATE BANK 22,518.75 0.3
NIFTY REALTY 476.4 0.04
NIFTY HEALTHCARE INDEX 8,173.70 0.09
NIFTY CONSUMER DURABLES 26,037.45 0.32
NIFTY OIL & GAS 7,567.20 0.36

આ પણ વાંચો : 1 વર્ષમાં 275% રિટર્ન આપનાર રેલવેની કંપનીનો સ્ટોક બુલેટ ટ્રેની ગતિએ દોડી રહ્યો છે, હવે કંપનીએ ડિવિડન્ડની જાહેરાત કરી

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">