AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market Today : શેરબજારમાં સારી શરૂઆત પછી ઘટાડો નોંધાયો, મજબૂત વૈશ્વિક સંકેતની કારોબાર પર અસર ન પડી

Share Market Today : સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર તેજી સાથે ખુલ્યું હતું. વૈશ્વિક સંકેતોને કારણે બજારમાં આ તેજી દેખાઈ હતી. BSE સેન્સેક્સ 125 પોઈન્ટના ઉછાળા સાથે 61,556 પર ખુલ્યો અને નિફ્ટી 56 પોઈન્ટના ઉછાળા સાથે 18,186 પોઈન્ટ પર ખુલ્યો હતો.

Share Market Today : શેરબજારમાં સારી શરૂઆત પછી ઘટાડો નોંધાયો, મજબૂત વૈશ્વિક સંકેતની કારોબાર પર અસર  ન પડી
TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2023 | 10:15 AM
Share

Share Market Today : સાંજે સપ્તાહના છેલ્લા કારોબાદી દિવસ શુક્રવારે શેરબજાર(Share Market)માં સકારાત્મક શરૂઆત થઈ  હતી. BSE સેન્સેક્સ 150 પોઈન્ટની મજબૂતાઈ સાથે 61600 ની પાર જયારે નિફ્ટી પણ 40 પોઈન્ટ વધીને 18150 ઉપર ચઢ્યો હતો જોકે બાદમાં વેચાણ  શરૂ થતા બન્ને ઇન્ડેક્સ લાલ નિશાન નીચે સરકી ગયા હતા. સવારે બજારમાં ઉછાળા સાથે શરૂઆતનું કારણ મજબૂત વૈશ્વિક સંકેતો હતા. બેન્કિંગ શેરોમાં જોરદાર ખરીદારીએ સવારે તેજો પણ આપ્યો હતો. આ પહેલા ગુરુવારે સતત ત્રીજા દિવસે બજારમાં વેચાણ નોંધાયું હતું. BSE સેન્સેક્સ 128 પોઈન્ટ ઘટીને 61,431 પર અને નિફ્ટી 52 પોઈન્ટ ઘટીને 18,129 પર બંધ થયા છે.

IT અને Media  સિવાય તમામ સેક્ટરમાં ઘટાડો (19-May-2023 10:10:50)

INDEX CURRENT %CHNG HIGH LOW
NIFTY BANK 43,623.65 -0.29 43,961.60 43,531.90
NIFTY AUTO 13,661.65 -0.77 13,804.20 13,647.60
NIFTY FINANCIAL SERVICES 19,299.40 -0.33 19,446.10 19,268.70
NIFTY FINANCIAL SERVICES 25/50 18,660.85 -0.51 18,830.10 18,635.75
NIFTY FMCG 48,502.70 -0.79 48,965.80 48,426.60
NIFTY IT 28,212.70 1.15 28,220.60 28,007.05
NIFTY MEDIA 1,664.50 0.1 1,680.85 1,662.20
NIFTY METAL 5,555.80 -0.82 5,623.20 5,548.85
NIFTY PHARMA 12,145.65 -0.78 12,250.50 12,130.35
NIFTY PSU BANK 3,928.35 -0.78 3,994.75 3,912.90
NIFTY PRIVATE BANK 22,138.25 -0.34 22,298.45 22,087.20
NIFTY REALTY 451.05 -0.81 455.6 449.25
NIFTY HEALTHCARE INDEX 7,867.00 -0.06 7,916.75 7,854.85
NIFTY CONSUMER DURABLES 24,681.05 -0.6 24,868.75 24,666.25
NIFTY OIL & GAS 7,352.40 -1.12 7,426.75 7,347.70

આ પણ વાંચો : ભાગેડુ મેહુલ ચોક્સીને SEBIએ 5.35 કરોડનો દંડ ભરપાઈ કરવા નોટિસ મોકલી, ચૂકવણી નહીં થાય તો મિલકત જપ્ત કરવામાં આવશે

લીલા નિશાન ઉપર શરૂઆત થઈ હતી

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર તેજી સાથે ખુલ્યું હતું. વૈશ્વિક સંકેતોને કારણે બજારમાં આ તેજી દેખાઈ હતી. BSE સેન્સેક્સ 125 પોઈન્ટના ઉછાળા સાથે 61,556 પર ખુલ્યો અને નિફ્ટી 56 પોઈન્ટના ઉછાળા સાથે 18,186 પોઈન્ટ પર ખુલ્યો હતો.

આ પણ વાંચો : Unclaimed Money : RBI આ ખાતેદારોને 48 હજાર કરોડ રૂપિયા પરત કરશે, યાદીમાં તમારું નામ છે કે નહીં? આ રીતે જાણો

વૈશ્વિક સંકેત સારા મળ્યા હતા

એશિયન બજારોમાં જાપાનનો નિક્કી અને કોરિયાનો કોસ્પી અડધા ટકાના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા છે. અમેરિકન વાયદા બજાર પણ સકારાત્મક છે. ડાઉ, નાસ્ડેક અને એસએન્ડપી તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. SGX NIFTY લીલા નિશાન ઉપર કારોબાર કરી રહ્યો છે. આ ઇન્ડેક્સ 18266 ઉપર ઉપલા સ્તરે જોવા મળ્યો હતો. આ પહેલા ગુરુવારે સતત ત્રીજા દિવસે બજારમાં વેચાણ નોંધાયું હતું.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">