Share Market : પ્રારંભિક તેજી સાથે SENSEX 48,997 સુધી ઉછળ્યો

ભારતીય શેરબજાર(Share Market)માં આજે પ્રારંભિક સારો કારોબાર નજરે પડી રહ્યો છે. આજે સેન્સેક્સ અને નિફ્ટી આજે વધારાની સાથે ખુલ્યા છે.

Share Market : પ્રારંભિક તેજી સાથે SENSEX 48,997 સુધી ઉછળ્યો
Bombay Stock Exchange - BSE
Follow Us:
| Updated on: Apr 16, 2021 | 9:51 AM

ભારતીય શેરબજાર(Share Market)માં આજે પ્રારંભિક સારો કારોબાર નજરે પડી રહ્યો છે. આજે સેન્સેક્સ અને નિફ્ટી આજે વધારાની સાથે ખુલ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 48,997.81 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 14,640.85 સુધી ઉપલા સ્તરે દેખાયો. સેન્સેક્સ 0.34 અને નિફ્ટીમાં 0.53 ટકાની ઊપર મજબૂતી સાથે જોવામાં આવી રહ્યા છે.

ભારતીય શેરબજારની સ્થિતિ – સવારે ૯.૪૭ વાગે

Market SENSEX NIFTY
Index 48,971.45 14,658.20
Gain +167.77 (0.34%) +76.75 (0.53%)

આજે સેન્સેક્સ 48,935.74 ખુલ્યો હતો જયારે નિફટીએ 14,599.60 ઉપર કારોબારની શરૂઆત કરી હતી. આજે સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે. BSEના મિડકેપ ઈન્ડેક્સ 0.17 ટકાની મજબૂતીની સાથે દેખાઈ રહી છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.35 ટકાનો વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.34 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ અગાઉના સ્તરમાં ગુરુવારે સેન્સેક્સ 260 પોઇન્ટના ઉછાળા સાથે 48,803 ની સપાટીએ બંધ રહ્યો હતો. એ જ રીતે નિફ્ટી પણ 76 અંક વધીને 14,581 પર કારોબાર સમાપ્ત કર્યો હતો.

આજના પ્રારંભિક કારોબારમાં આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડયો હતો.

SENSEX Open   48,935.74 High    48,997.81 Low     48,694.49

NIFTY Open   14,599.60 High   14,665.35 Low     14,559.00

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">