Share Market : સતત પાંચમા દિવસે શેરબજાર તેજીમાં બંધ થયું, આ શેર્સ 20 ટકા સુધી ઉછળ્યા

Share Market : આજે ગુરુવારે શરૂઆત છતાં સારી ખરીદારીના પગલે  શેરબજાર(Share Market)માં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સવારે સપાટ શરૂઆત હોવા છતાં મુખ્ય સૂચકાંકો મજબૂત નોંધ પર બંધ થયા છે. શેરબજારમાં આજે સતત 5માં દિવસે ખરીદી નોંધાઈ હતી.

Share Market : સતત પાંચમા દિવસે શેરબજાર તેજીમાં બંધ થયું, આ શેર્સ 20 ટકા સુધી ઉછળ્યા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2023 | 4:09 PM

Share Market : આજે ગુરુવારે શરૂઆત છતાં સારી ખરીદારીના પગલે  શેરબજાર(Share Market)માં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સવારે સપાટ શરૂઆત હોવા છતાં મુખ્ય સૂચકાંકો મજબૂત નોંધ પર બંધ થયા છે. શેરબજારમાં આજે સતત 5માં દિવસે ખરીદી નોંધાઈ હતી.

ગુરુવારે 7 સપ્ટેમ્બરના કારોબારના અંતે BSE સેન્સેક્સ 385 પોઈન્ટ વધીને 66,265 પર બંધ રહ્યો હતો. એ જ રીતે નિફ્ટી પણ 112 પોઈન્ટના ઉછાળા સાથે 19,723 પર પહોંચી ગયો છે. આ પહેલા બુધવારે ભારતીય બજારો લીલા નિશાનમાં બંધ થયા હતા. BSE સેન્સેક્સ 100 પોઈન્ટ વધીને 65880 પર બંધ રહ્યો હતો.

બેંકિંગ શેરોમાં ઉત્સાહ જોવા મળ્યો

શેરબજારમાં આજે ઉત્સાહ ભરવાનું કામ બેન્કિંગ સેક્ટરે કર્યું હતું. નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ એક ટકા વધ્યો હતો. નિફ્ટીમાં ઇન્ડસઇન્ડ બેન્કનો શેર પણ 2 ટકાના વધારા સાથે ટોપ ગેનરમાં સામેલ હતો. જ્યારે હલ્દીરામ સાથેના સોદા અંગે સ્પષ્ટતા બાદ ટાટા કન્ઝ્યુમરનો શેર 2.25 ટકા ઘટીને બંધ થયો હતો.

બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?

આ પણ વાંચો : Cochin Shipyard Share Price: કોચીન શિપયાર્ડમાં શેરના ભાવમાં 20 ટકાનો ઉછાળો, ભાવ 52 વીકના ઉંચા સ્તરે પહોંચ્યા, જાણો કારણ

બજારમાં તેજીનું કારણ?

  • યુરોપિયન બજારો માટે મજબૂત ઓપનિંગ
  • બોન્ડ યીલ્ડ અને ડોલર ઈન્ડેક્સમાં નરમાશ
  • લાર્જકેપ શેરોમાં ખરીદી

આ પણ વાંચો : G20 Summit: અદાણી-અંબાણી સહિત દેશના લગભગ 500 મોટા ઉદ્યોગપતિઓ અમેરિકી રાષ્ટ્રપતિ સાથે કરશે ડિનર, જાણો શું છે પ્લાન

આ શેર્સ 10 થી 20% સુધી ઉછળ્યા હતા (07 Sep – 15:59)

Company Prev Close (Rs) Current Price (Rs) % Change
Cochin Shipyard 955.15 1,146.15 20
Aryaman Capital Mark 50 60 20
Laxmipati Engineer 36 43.2 20
Maral Overseas 60.93 73.11 19.99
Expo Gas Contain 10.96 13.15 19.98
Dipna Pharmachem 23.87 28.64 19.98
Ansal Housing L 5.21 6.25 19.96
Usha Martin Educatio 5.52 6.62 19.93
Adishakti Loha 9.24 11.08 19.91
Shree Karthik Pa 8.79 10.54 19.91
UTL Industries 2.5 2.99 19.6
GTL Infrastructure 0.72 0.86 19.44
Sadhana Nitro 75.31 88.71 17.79
GTL Ltd. 8.43 9.87 17.08
VMS Industries Ltd. 21.29 24.89 16.91
Responsive Industrie 255.85 298.05 16.49
Morarjee Textiles Li 19.85 22.96 15.67
Everest Organics 115.8 133.5 15.28
Garnet Construct 17.05 19.57 14.78
B N Rathi Securities 46.62 53.35 14.44
Indian Terrain Fashi 56.86 64.92 14.18
Bhagyanagar India Lt 78.86 89.89 13.99
East West Holdings 4.73 5.39 13.95
Landmark Property De 6.7 7.62 13.73
Donear Industrie 102.7 116.65 13.58
Sundaram Multi P 2.62 2.96 12.98
Shreyas Shipping & L 338 381.2 12.78
Jammu & Kashmir Bank 89.82 101.2 12.67
Virat Crane Indu 45.04 50.38 11.86
Jaiprakash Power Ven 8.75 9.76 11.54
Manaksia Coated Meta 23.19 25.81 11.3
Gravity (India) 3.93 4.37 11.2
Maris Spinners L 38.62 42.9 11.08
AksharChem (India) 271 300.85 11.01
Garden Reach Ship 820.8 906.55 10.45
Fiberweb (India) 30.15 33.29 10.41
The Byke Hospitality 39.94 44.05 10.29
S R G Securities Fin 20.2 22.22 10
Nexus Surgical 9.5 10.45 10

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
દર વર્ષની જેમ અમિત શાહે અમદાવાદમાં મન મુકીને માણી ઉતરાયણ- જુઓ Video
દર વર્ષની જેમ અમિત શાહે અમદાવાદમાં મન મુકીને માણી ઉતરાયણ- જુઓ Video
ઉત્તરાયણ પર ઊંધિયાની જયાફત માણવા દુકાનો બહાર લાગી લાંબી કતાર
ઉત્તરાયણ પર ઊંધિયાની જયાફત માણવા દુકાનો બહાર લાગી લાંબી કતાર
g clip-path="url(#clip0_868_265)">