Share Market : તેજી સાથે કારોબારની થઈ શરૂઆત, SENSEX 48,620 સુધી ઉપલા સ્તરે નોંધાયો

મેં મહિનામાં પ્રારંભથી નરમાશનો સામનો કરનાર શેરબજાર(Share Market) સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે આજે વૃદ્ધિ સાથે ખુલ્યા છે.

Share Market : તેજી સાથે કારોબારની થઈ શરૂઆત, SENSEX 48,620 સુધી ઉપલા સ્તરે નોંધાયો
શેરબજાર આજે પ્રારંભિક તેજી દર્શાવી રહ્યું છે
Follow Us:
| Updated on: May 05, 2021 | 10:08 AM

મેં મહિનામાં પ્રારંભથી નરમાશનો સામનો કરનાર શેરબજાર(Share Market) સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે આજે વૃદ્ધિ સાથે ખુલ્યા છે. આજે સેન્સેક્સે 315.61 પોઇન્ટ ઉછળીને કારોબારની શરૂઆત કરી છે અને નિફ્ટી 107.65 પોઇન્ટ વધારો દર્જ કરીને ખુલ્યા હતા. આજે બેંકિંગ ક્ષેત્રના શેર સારી સ્થિતિ દેખાડી રહ્યા છે. IDBI બેંકનો શેર 6% વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યો છે.

ભારતીય શેરબજારની સ્થિતિ સવારે ૧૦ :૦૫ વાગે બજાર             સૂચકાંક             વૃદ્ધિ સેન્સેક્સ      48,518.72      +265.21 (0.55%) નિફટી        14,584.55       +88.05 (0.61%)

છેલ્લા સત્રમાં મંગળવારે બજાર મોટા ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 465.01 પોઇન્ટ ઘટીને 48,253.51 પર બંધ રહ્યો હતો અને નિફ્ટીએ 137.65 પોઇન્ટના ઘટાડા સાથે 14,496.50 ની સપાટીએ કારોબાર સમાપ્ત કર્યો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સેન્સેક્સ અને નિફ્ટી આજે વધારાની સાથે ખુલ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 48,620.51 સુધી વધ્યો છે જ્યારે નિફ્ટીએ 14,608.20 સુધી ઉપલા સ્તરે નોંધાયો છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.3 ટકાની મજબૂતી જોવા મળી રહી છે.

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ દેખાઈ રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.72 ટકાની મજબૂતીન પર છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.96 ટકાનો વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.83 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી 0.83 ટકા ઉછાળાની સાથે 32,537.65 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

પ્રારંભિક કારોબારમાં આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડ્યો હતો. SENSEX Open 48,569.12 High 48,620.51 Low 48,362.16

NIFTY Open 14,604.15 High 14,608.20 Low 14,533.60

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">