શેરબજારમાં ઓટો સેક્ટરમાં તેજી વચ્ચે ક્યાં સ્ટોક્સે આપ્યો લાભ અને કોને કર્યા નિરાશ, જાણો આ પોસ્ટમાં

ભારતીય શેરબજાર આજે વૃદ્ધિ સાથે કારોબાર પૂર્ણ કર્યો હતો. સેન્સેક્સ ૧૨૭ અને નિફટી ૩૩ અંક ઉપર ઉઠ્યા છે. નિફ્ટીમાં મારુતિના શેર 4% સુધી ઉપર ઉઠ્યા છે. શેરના ભવમાં આજે 290.૪૫ રૂપિયાનો વધારો નોંધાયો છે. ઓટો ઇન્ડેક્સમાં ભારત ફોર્જના શેર 6% સુધી વધીને બંધ થયા છે. આ સિવાય ટાટા સ્ટીલના શેરમાં 3% અને પાવર ગ્રીડના શેરમાં […]

શેરબજારમાં ઓટો સેક્ટરમાં તેજી વચ્ચે ક્યાં સ્ટોક્સે આપ્યો લાભ અને કોને કર્યા નિરાશ, જાણો આ પોસ્ટમાં
Ankit Modi

| Edited By: Pinak Shukla

Oct 23, 2020 | 4:35 PM

ભારતીય શેરબજાર આજે વૃદ્ધિ સાથે કારોબાર પૂર્ણ કર્યો હતો. સેન્સેક્સ ૧૨૭ અને નિફટી ૩૩ અંક ઉપર ઉઠ્યા છે. નિફ્ટીમાં મારુતિના શેર 4% સુધી ઉપર ઉઠ્યા છે. શેરના ભવમાં આજે 290.૪૫ રૂપિયાનો વધારો નોંધાયો છે. ઓટો ઇન્ડેક્સમાં ભારત ફોર્જના શેર 6% સુધી વધીને બંધ થયા છે. આ સિવાય ટાટા સ્ટીલના શેરમાં 3% અને પાવર ગ્રીડના શેરમાં પણ 2 ટકાનો વધારો થયો છે. નુક્શાનની વાત કરીએતો હિન્દુસ્તાન યુનિલિવર અને એચસીએલ ટેકના શેરમાં પણ 1-1% ઘટાડો થયો છે.

આજના શેરબજારના નફા અને નુક્શનની શ્રેણીમાં અવ્વ્લ રહેલા શેરોની વિગત આ મુજબ છે

TOP GAINERS

COMPANY LAST PRICE PROFIT (%)
MARUTO 7,102.00 4.26
MAHINDRA & MAHINDRA 624.30 3.30
TATA STEEL 423.05 3.27
POWER GRID 169.90 2.91
BAJAJ AUTO 3,090.00 2.79

TOP LOSERS

COMPANY LAST PRICE lOSS (%)
ULTRATECH CEMENT 4,502.00 2.44
HCL TECH. 852.50 1.59
HUL 2,145.40 1.56
GAIL 87.45 1.35
HINDALCO 182.05 1.30

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati