AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સબકા સપના મની મની: નવા મ્યુચ્યુઅલ ફંડમાં ઓછા રિસ્ક સાથે મળશે વધારે રિટર્ન, માત્ર 100 રૂપિયાથી શરૂ કરો રોકાણ

જે લોકો ઓછા જોખમ સાથે રોકાણ કરવા માંગે છે તેમના માટે મ્યુચ્યુઅલ ફંડ એક સારો વિકલ્પ છે. તેમાં રોકવામાં આવેલા નાણાં લોન્ગ ટર્મમા વધારે રિટર્ન આપે છે. જો તમે પણ રોકાણ કરવાનું વિચારો છો તો તમને નવા NFO વિશે જાણકારી આપીશું, જેમાં તમે ઈન્વેસ્ટમેન્ટ કરી શકો છો. આ ફંડ્સ બજારના ઉતાર-ચઢાવ દરમિયાન પણ અન્ય રોકાણની તુલનામાં સ્થિર રહે છે.

સબકા સપના મની મની: નવા મ્યુચ્યુઅલ ફંડમાં ઓછા રિસ્ક સાથે મળશે વધારે રિટર્ન, માત્ર 100 રૂપિયાથી શરૂ કરો રોકાણ
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે કોઈ મોટી રકમની જરૂર નથી. તમે દર મહિને 100 કે 500 રૂપિયાથી પણ શરૂઆત કરી શકો છો. આજે દરેક વ્યક્તિ માટે દર મહિને 1000-2000 રૂપિયાની બચત શક્ય છે. મહિનાના 20 થી 25 હજાર રૂપિયા કમાતા લોકો લાંબા સમય સુધી રોકાણ કરીને સરળતાથી કરોડપતિ બની શકે છે. તેના માટે તમારે ફક્ત દર મહિને SIP ચાલુ રાખવાની જરૂર છે,. જેમ જેમ પગાર વધે તેમ રોકાણ વધારવું. શરૂઆતમાં તમારી આવકના 10મા ભાગનું રોકાણ કરવું.
| Updated on: Nov 01, 2023 | 7:51 PM
Share

જે લોકો ઓછા જોખમ સાથે રોકાણ કરવા માંગે છે તેમના માટે મ્યુચ્યુઅલ ફંડ એક સારો વિકલ્પ છે. તેમાં રોકવામાં આવેલા નાણાં લોન્ગ ટર્મમા વધારે રિટર્ન આપે છે. જો તમે પણ રોકાણ કરવાનું વિચારો છો તો તમને નવા NFO વિશે જાણકારી આપીશું, જેમાં તમે ઈન્વેસ્ટમેન્ટ કરી શકો છો. આ ફંડ્સ બજારના ઉતાર-ચઢાવ દરમિયાન પણ અન્ય રોકાણની તુલનામાં સ્થિર રહે છે.

હેલિઓસ મ્યુચ્યુઅલ ફંડ

હેલિઓસ ફ્લેક્સી કેપ ફંડ લોન્ચ થયું છે. તેમાં સબસ્ક્રિપ્શન 23 ઓક્ટોબરથી શરૂ થયું છે અને 6 નવેમ્બર સુધી રોકાણ કરી શકાય છે. હેલીઓસ ફ્લેક્સી કેપ ફંડમાં મિનિમમ ઈન્વેસ્ટમેન્ટ 5000 રૂપિયા છે. SIP દ્વારા 500 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકાય છે.

બંધન મ્યુચ્યુઅલ ફંડ

બંધન નિફ્ટી આલ્ફા 50 ઇન્ડેક્સ ફંડ લોન્ચ થયું છે. તે 25 ઓક્ટોબરથી ઈન્વેસ્ટર માટે રોકાણની તક લાવ્યું છે. છેલ્લી તારીખ 6 નવેમ્બર નક્કી કરવામાં આવી છે. આ એક પ્રકારની ઓપન એન્ડેડ સ્કીમ છે. તમે ઓછામાં ઓછા રૂ. 1000 થી રોકાણ શરૂ કરી શકો.

બજાજ ફિનસર્વ મ્યુચ્યુઅલ ફંડ

બજાજ ફિનસર્વ મ્યુચ્યુઅલ ફંડે બેન્કિંગ અને PSU ફંડ લોન્ચ કર્યું છે. 25 ઓક્ટોબરથી તેમા રોકાણ ચાલુ થયું છે. 6 નવેમ્બર રોકાણ માટે છેલ્લી તારીખ છે. આ સ્કીમમાં ઓછામાં ઓછા રૂ. 1,000 થી ઈન્વેસ્ટમેન્ટ શરૂ કરી શકાય છે.

એસેટ મેનેજમેન્ટ કંપની ક્વોન્ટમ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ઈક્વિટીમાં નવું ફંડ લોન્ચ કરવામાં આવ્યું છે. તેનું સબસ્ક્રિપ્શન 16 ઓક્ટોબરથી ખોલવામાં આવ્યું છે. તમે આ ફંડમાં ઓછામાં ઓછા રૂ. 500 થી રોકાણ શરૂ કરી શકો છો. છેલ્લી તારીખ 13 નવેમ્બર છે.

આ પણ વાંચો : વીડિયો: જિઓએ ટેલિકોમ ક્ષેત્રમાં કરી કમાલ, તેવી જ રીતે ઝેરોધા મ્યુચ્યુઅલ ફંડ સેક્ટરમાં કરશે ધમાલ, જાણો તેના ઈન્ડેક્સ ફંડ્સ વિશે વિગતવાર માહિતી

ઝેરોધા નિફ્ટી લાર્જ મિડકેપ 250 ઇન્ડેક્સ ફંડ

ઝેરોધા ફંડ હાઉસ દ્વારા બે ઇન્ડેક્સ ફંડ્સ લોન્ચ કરવામાં આવ્યા છે. આ બંને ફંડમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 3 નવેમ્બર 2023 છે. ફંડના નામ ઝેરોધા નિફ્ટી લાર્જ મિડકેપ 250 ઇન્ડેક્સ ફંડ અને ઝેરોધા ELSS ટેક્સ સેવર નિફ્ટી લાર્જ મિડકેપ 250 ઇન્ડેક્સ ફંડ છે. મિનિમમ ઈન્વેસ્ટમેન્ટ અનુક્રમે રૂ. 100 અને રૂ. 500 છે.

(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
અમરેલી: સિંહોના સંવર્ધન કેન્દ્રમાં માઈનિંગનો વિરોધ
અમરેલી: સિંહોના સંવર્ધન કેન્દ્રમાં માઈનિંગનો વિરોધ
રાજકોટમાં બુલડોઝર એક્શન: ભીમનગરમાં 33 ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત
રાજકોટમાં બુલડોઝર એક્શન: ભીમનગરમાં 33 ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત
ગુજરાતમાં ચોમાસુ 8 દિવસ મોડું, સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેશે
ગુજરાતમાં ચોમાસુ 8 દિવસ મોડું, સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેશે
ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના સંકેત: હાર બાદ પ્રદેશ નેતાઓ દિલ્હી...
ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના સંકેત: હાર બાદ પ્રદેશ નેતાઓ દિલ્હી...
હજુ ત્રણ દિવસ રહેશે તાપનુ ટોર્ચર, 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની વકી
હજુ ત્રણ દિવસ રહેશે તાપનુ ટોર્ચર, 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની વકી
વેરાવળ ડમ્પિંગ સાઈટ પર ત્રણ દિવસથી લાગેલી આગને કારણે ચારે તરફ ધુમાડો
વેરાવળ ડમ્પિંગ સાઈટ પર ત્રણ દિવસથી લાગેલી આગને કારણે ચારે તરફ ધુમાડો
PM મોદીની અપીલ બાદ મુંબઈના પરિવારે છોડી લક્ઝરી કાર! જુઓ Video
PM મોદીની અપીલ બાદ મુંબઈના પરિવારે છોડી લક્ઝરી કાર! જુઓ Video
Breaking News: કાકરાપાર ડેમમાં દુર્ઘટના, 4 યુવકો પાણીમાં ગરકાવ
Breaking News: કાકરાપાર ડેમમાં દુર્ઘટના, 4 યુવકો પાણીમાં ગરકાવ
NEET 2026 પરીક્ષા રદ 23 લાખ વિદ્યાર્થીઓને ફરી આપવી પડશે એક્ઝામ
NEET 2026 પરીક્ષા રદ 23 લાખ વિદ્યાર્થીઓને ફરી આપવી પડશે એક્ઝામ
બહેન દીકરીઓની સુરક્ષા માટે DJ બંધ કરવું ખૂબ જરૂરી છે
બહેન દીકરીઓની સુરક્ષા માટે DJ બંધ કરવું ખૂબ જરૂરી છે
g clip-path="url(#clip0_868_265)">