Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HDFC બેંક ક્રેડિટ કાર્ડમાં આજથી મોટા ફેરફાર, હવે તમારે વધુ ચાર્જ ચૂકવવા પડશે

જો તમારી પાસે HDFC બેંકનું ક્રેડિટ કાર્ડ છે, તો આ મહિનાથી તેનાથી સંબંધિત નિયમોમાં ફેરફાર થયા છે, જે તમારા માસિક ખર્ચને અસર કરી શકે છે. આ ઉપરાંત તમારે વધુ ચાર્જ ચૂકવવો પડી શકે છે.

HDFC બેંક ક્રેડિટ કાર્ડમાં આજથી મોટા ફેરફાર, હવે તમારે વધુ ચાર્જ ચૂકવવા પડશે
HDFC Bank
Follow Us:
| Updated on: Aug 01, 2024 | 8:46 PM

ઓગસ્ટ મહિનો શરૂ થયો છે અને આજથી ઘણા મુખ્ય નિયમો બદલાયા છે. ક્રેડિટ કાર્ડથી લઈને એલપીજીના ભાવમાં દરેક વસ્તુમાં ફેરફાર થયો છે. આ ફેરફાર તમારા ખિસ્સા પર અસર કરશે. જો તમારી પાસે HDFC બેંકનું ક્રેડિટ કાર્ડ છે, તો આ મહિનાથી તેનાથી સંબંધિત નિયમોમાં ફેરફાર થયા છે, જે તમારા માસિક ખર્ચને અસર કરી શકે છે. આ ઉપરાંત તમારે વધુ ચાર્જ ચૂકવવો પડી શકે છે.

રેન્ટની ચુકવણી પર 1 ટકા વધારાનો ચાર્જ

જો તમે CRED, PayTM, Cheq, MobiKwik અને Freecharge જેવી થર્ડ પાર્ટી એપ્સ દ્વારા રેન્ટની ચુકવણી માટે HDFC બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમારે 1 ટકા વધારાની ફી ચૂકવવી પડશે. આ માટે બેંક દ્વારા પ્રતિ ટ્રાન્ઝેક્શન 3,000 રૂપિયાની મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે.

યુટિલિટી ટ્રાન્ઝેક્શન પર આટલો ચાર્જ

મીડિયા રિપોર્ટ અનુસાર, યુટિલિટી ટ્રાન્ઝેક્શન પર વધારાના ચાર્જ પણ લગાવવામાં આવી રહ્યા છે. જો કે, રૂ. 50,000થી નીચેના વ્યવહારો પર કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં, પરંતુ જો ચુકવણીની કિંમત રૂ. 50,000થી વધુ હોય તો 1 ટકાનો ચાર્જ વસૂલવામાં આવશે, અહીં પણ પ્રતિ ટ્રાન્ઝેક્શન મર્યાદા રૂ. 3,000 નક્કી કરવામાં આવી છે

આજનું રાશિફળ તારીખ : 22-03-2025
IPL 2025ના એક દિવસ પહેલા દેશ છોડીને ચાલ્યો ગયો ગૌતમ ગંભીર
હાઈકોર્ટના જજ નો પગાર કેટલો હોય છે? જસ્ટિસ યશવંત વર્માના કેસ બાદ ઉઠી ચર્ચા
IPLમાં શ્રેયસની કેપ્ટનશીપનો કોઈ જવાબ નથી, રોહિત-વિરાટ રહી ગયા પાછળ
AC Tips : ઉનાળામાં નવું AC ખરીદો તો આટલી વાતનું રાખજો ધ્યાન
IPL 2025માં આ 8 માનુનીઓ લગાવશે 'તડકો'

પેટ્રોલ અને ડીઝલ પર ડ્યુટી

જો તમે HDFC બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા ફ્યુઅલ પેમેન્ટ કરો છો, તો હવે તમારે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. જો કાર્ડ ધારક રૂ. 15,000થી ઓછું તેલનું પેમેન્ટ કરે છે તો કોઇ ચાર્જ વસૂલવામાં આવશે નહીં, પરંતુ આનાથી વધુ ટ્રાન્ઝેક્શન માટે 1 ટકાનો ચાર્જ ચૂકવવો પડશે. વીમા પ્રીમિયમની ચુકવણી વિશે વાત કરીએ તો, વીમા ચુકવણીઓ પર કોઈ વધારાના શુલ્ક ચૂકવવા પડશે નહીં.

શૈક્ષણિક ચુકવણીમાં આ નવો નિયમ

થર્ડ પાર્ટી એપ્સ દ્વારા કરવામાં આવતી કોઈપણ પ્રકારની શૈક્ષણિક ચુકવણીઓ પર પણ 1 ટકાના દરે ચાર્જ લેવામાં આવશે, જો કે, શૈક્ષણિક સંસ્થાઓની સત્તાવાર વેબસાઇટ અથવા POS મશીનો દ્વારા કરવામાં આવતી સીધી ચુકવણી પર આવો કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. આ સિવાય ઈન્ટરનેશનલ એજ્યુકેશનલ પેમેન્ટ્સને પણ આ ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગે કરી આગાહી
ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગે કરી આગાહી
XUV કાર ચલાવતી 13 વર્ષની સગીરાએ લીધો યુવકનો જીવ
XUV કાર ચલાવતી 13 વર્ષની સગીરાએ લીધો યુવકનો જીવ
Valsad : 21 વર્ષ પહેલા લૂંટ કરીને ફરાર આરોપીની કાશીથી ધરપકડ
Valsad : 21 વર્ષ પહેલા લૂંટ કરીને ફરાર આરોપીની કાશીથી ધરપકડ
લગ્નના વરઘોડામાં અન્ય કુટુંબના લોકો ઘુસી જતા બબાલ !
લગ્નના વરઘોડામાં અન્ય કુટુંબના લોકો ઘુસી જતા બબાલ !
હજીરા-પાલ રોડ પાસે લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, 2 આરોપીની ધરપકડ
હજીરા-પાલ રોડ પાસે લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, 2 આરોપીની ધરપકડ
જાહેરમાં યુરિનલ કરતા લોકોની ખેર નહીં ! જાહેરમાં લગાવાશે બેનર પર ફોટો
જાહેરમાં યુરિનલ કરતા લોકોની ખેર નહીં ! જાહેરમાં લગાવાશે બેનર પર ફોટો
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, પ્રભાવ વધશે
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, પ્રભાવ વધશે
માલધારી સમાજની બહેનોએ આ સ્થળે કર્યો અદ્દભૂત હુડો રાસ, બન્યો રેકોર્ડ
માલધારી સમાજની બહેનોએ આ સ્થળે કર્યો અદ્દભૂત હુડો રાસ, બન્યો રેકોર્ડ
આ લોકડાયરામાં રૂપિયા કે ડોલર નહીં પરંતુ સોના-ચાદીની નોટોનો થયો વરસાદ
આ લોકડાયરામાં રૂપિયા કે ડોલર નહીં પરંતુ સોના-ચાદીની નોટોનો થયો વરસાદ
ઈન્સ્ટાગ્રામ લાઈવમાં ચપ્પુ બતાવી રોફ જમાવતો વીડિયો વાયરલ
ઈન્સ્ટાગ્રામ લાઈવમાં ચપ્પુ બતાવી રોફ જમાવતો વીડિયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">