Jio Phone Next ના લોન્ચિંગમાં વિલંબને કારણે Reliance નો સ્ટોક 2 ટકાથી વધુ તૂટ્યો, જાણો શું છે રોકાણકારો માટે સલાહ

બજારના નિષ્ણાતોએ રોકાણકારોને 2480 રૂપિયાના ટાર્ગેટ સાથે આ શેર ખરીદવાની સલાહ આપી છે. આ માટે સ્ટોપ લોસ રૂ. 2,290 રાખવો જોઈએ તેમ પણ કહેવામાં આવી રહ્યું છે.

Jio Phone Next ના લોન્ચિંગમાં વિલંબને કારણે Reliance નો સ્ટોક 2 ટકાથી વધુ તૂટ્યો, જાણો શું છે રોકાણકારો માટે  સલાહ
Mukesh Ambani - Chairman , Reliance
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 9:34 AM

સોમવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) ના શેરના ભાવમાં 2 ટકાથી વધુનો ઘટાડો થયો છે. કંપનીએ Jio Phone Next ના લોન્ચિંગને મુલતવી રાખતા તેની અસર તેના શેર પર પડી છે. સેમીકન્ડક્ટર સપ્લાયના અભાવે ફોનના લોન્ચિંગમાં વિલંબ થઈ રહ્યો છે. આ ફોન ગૂગલ સાથે ભાગીદારીમાં ડેવલોપ કરવામાં આવ્યો છે.

RIL ના શેરમાં પ્રોફિટ બુકિંગનો પણ અંદાજ RIL નો સ્ટોક 2.20 ટકાથી વધુ ઘટીને રૂ. 2,371 પર બંધ થયો હતો. છેલ્લા એક મહિનામાં તેમાં લગભગ 11 ટકાનો વધારો થયો છે. આ દરમિયાન, S&P BSE સેન્સેક્સ લગભગ 5 ટકા વધ્યો છે. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે સ્ટ્રાન્ડ લાઇફ સાયન્સમાં આરઆઇએલના હિસ્સાનું સંપાદન ડિજિટલ હેલ્થ સેગમેન્ટ માટે કંપનીની યોજનાઓમાં એક મોટું પગલું છે.

શેર ખરીદવાની સલાહ બજારના નિષ્ણાતોએ રોકાણકારોને 2480 રૂપિયાના ટાર્ગેટ સાથે આ શેર ખરીદવાની સલાહ આપી છે. આ માટે સ્ટોપ લોસ રૂ. 2,290 રાખવો જોઈએ તેમ પણ કહેવામાં આવી રહ્યું છે.રિલાયન્સ અને ગૂગલે કેટલાક વપરાશકર્તાઓ સાથે Jio Phone Next નું પરીક્ષણ શરૂ કર્યું છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

જિયો ફોન આગામી લોન્ચિંગમાં વિલંબ થયો જિયો ફોન નેક્સ્ટ લોન્ચમાં વિલંબ અંગે બજારના નિષ્ણાંત દલજીત સિંહ કોહલીએ કહ્યું, “શરૂઆતમાં એવું લાગે છે કે વિલબથી ટૂંકા ગાળામાં ભારતી એરટેલ અથવા વોડાફોનને ટૂંકા ગાળાનોફાયદો થઈ શકે છે. જો Jio Phone Next દિવાળીની આસપાસ Jio ફોન લોન્ચ કરે છે. દેશના ઘણા ગ્રાહકો Jio ફોન પર શિફ્ટ કરી શકે છે. જ્યાં સુધી આ ન થાય ત્યાં સુધી અન્ય કંપનીઓને રાહતની આશા છે. “RIL એ Jio ફોનનું લોન્ચિંગ બે મહિના સુધી મુલતવી રાખ્યું છે. જ્યારે Jio ફોન નેક્સ્ટ આવે છે ત્યારે ભારતી અને વોડાફોનના ગ્રાહકો જિયોમાં પ્રવેશવાની શક્યતા છે. જો કંપની દિવાળીની આસપાસ જિયો ફોન નેક્સ્ટ લોન્ચ કરે છે, તો તે RIL વેગ આપી શકે છે.

RIL ના શેરમાં તક જિયો ફોન નેક્સ્ટના લોન્ચિંગમાં વિલંબ ખરેખર રોકાણકારો માટે એક તક છે. જો બે મહિનામાં આરઆઈએલના શેરમાં 2-4 ટકાની નબળાઈ હોય તો તેનો લાભ લઈને રોકાણકારો રિલાયન્સના શેર ખરીદી શકે છે. આ તેમને વધુ સારી કમાણી કરવામાં મદદ કરી શકે છે.

નોંધ : અહેવાલનો હેતુ માત્ર માહિતી આપવાનો છે. રોકાણથી નફા કે નુકશાન સાથે અહેવાલનો કોઈ સંબંધ રહેશે નહિ. રોકાણ પહેલા તમારા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી.

આ પણ વાંચો : Sansera Engineering IPO: 1280 કરોડના ઈશ્યુ માટે આ કંપની આપી રહી છે કમાણીની તક, રોકાણ પહેલા જાણો ઓફર વિશે વિગતવાર

આ પણ વાંચો : Vijaya Diagnostic IPO : દક્ષિણ ભારતની હેલ્થકેર કંપનીનો શેર આજે લિસ્ટ થશે, જાણો કેવો મળ્યો IPO ને રિસ્પોન્સ અને બજાર માટે શું છે અનુમાન

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">