રિલાયન્સ જિયોમાં વધુ એક રોકાણ, ઈન્ટેલ કેપિટલે 1894 કરોડ રૂપિયાનું કર્યુ રોકાણ

કોરોના વાઈરસ વૈશ્ચિક મહામારીની વચ્ચે રિલાયન્સ જિયોમાં રોકાણની જે શરૂઆત થઈ હતી. તે સતત ચાલુ છે. કંપનીએ 11 અઠવાડિયા દરમિયાન 12માં રોકાણકારને મેળવ્યો છે. ટેક્નોલોજી ક્ષેત્રની જાણીતી કંપની ઈન્ટેલ કોર્પોરેશનના એકમની ઈન્ટેલ કેપિટલે 1894.50 કરોડ રૂપિયામાં 0.39 ટકા ભાગીદારી જિયો પ્લેટફોર્મ્સમાં ખરીદી છે. આ રોકાણ પછી રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સમાં કુલ 1,17,588.45 કરોડ રૂપિયાનું રોકાણ અત્યાર […]

રિલાયન્સ જિયોમાં વધુ એક રોકાણ, ઈન્ટેલ કેપિટલે 1894 કરોડ રૂપિયાનું કર્યુ રોકાણ
Follow Us:
| Updated on: Sep 25, 2020 | 7:31 PM

કોરોના વાઈરસ વૈશ્ચિક મહામારીની વચ્ચે રિલાયન્સ જિયોમાં રોકાણની જે શરૂઆત થઈ હતી. તે સતત ચાલુ છે. કંપનીએ 11 અઠવાડિયા દરમિયાન 12માં રોકાણકારને મેળવ્યો છે. ટેક્નોલોજી ક્ષેત્રની જાણીતી કંપની ઈન્ટેલ કોર્પોરેશનના એકમની ઈન્ટેલ કેપિટલે 1894.50 કરોડ રૂપિયામાં 0.39 ટકા ભાગીદારી જિયો પ્લેટફોર્મ્સમાં ખરીદી છે. આ રોકાણ પછી રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સમાં કુલ 1,17,588.45 કરોડ રૂપિયાનું રોકાણ અત્યાર સુધી થઈ ચૂક્યુ છે.

5th deal with jio platforms kkr to invest 11367 crore rupees Jio platforms ni 5mi moti deal 11367 crore rupiya nu rokan karse aa americi company

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

12 રોકાણકારોની સાથે રિલાયન્સ જિયોએ એક રેકોર્ડ પણ બનાવી લીધો છે. સમગ્ર દુનિયામાં કોઈ પણ કંપનીમાં સતત થતું આ સૌથી મોટું રોકાણ છે. ફેસબુક જેવી ઈન્ટરનેટ દિગ્ગજના રોકાણની સાથે જે શરૂઆત થઈ, તેમાં હવે દુનિયાની તમામ દિગ્ગજ ટેક્નોલોજી કંપનીઓ સિવાય જાણીતી કંપનીઓ પણ સામેલ થઈ ચૂકી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ફેસબૂક સિવાય રિલાયન્સ જિયોમાં સિલ્વર લેક પાર્ટનર્સે બે વખત રોકાણ કર્યું છે. તે સિવાય વિસ્ટા ઈક્વિટી પાર્ટનર્સ અને જનરલ અટલાન્ટિક અને અન્ય ઘણી કંપનીઓએ રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સમાં રોકાણ કર્યુ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">