ફોનમાં આ એપ્લિકેશન હશે તો તમારે ATM શોધવાની જરૂર નહીં પડે, જાણો વિગત

યુપીઆઈ આવ્યા બાદ સુરક્ષા વધી છે અને તેના લીધે નવા નવા એપ આવી રહ્યાં છે. બજારમાં પેએટીએમ, ફોન-પે, ભીમ, અમેઝોન પે જેવા એપ્લિકેશન ધૂમ મચાવી રહ્યાં છે અને લોકો હવે નાના નાના નાણાકીય વ્યવહારો આ રીતે પુરા કરી દેતા હોય છે. ફોન પેએ એક વધારાની સુવિધા લોકોને આપી છે અને તેના લીધે ગ્રાહકોને ફાયદો થશે […]

ફોનમાં આ એપ્લિકેશન હશે તો તમારે ATM શોધવાની જરૂર નહીં પડે, જાણો વિગત
Follow Us:
| Updated on: Jan 24, 2020 | 12:40 PM

યુપીઆઈ આવ્યા બાદ સુરક્ષા વધી છે અને તેના લીધે નવા નવા એપ આવી રહ્યાં છે. બજારમાં પેએટીએમ, ફોન-પે, ભીમ, અમેઝોન પે જેવા એપ્લિકેશન ધૂમ મચાવી રહ્યાં છે અને લોકો હવે નાના નાના નાણાકીય વ્યવહારો આ રીતે પુરા કરી દેતા હોય છે. ફોન પેએ એક વધારાની સુવિધા લોકોને આપી છે અને તેના લીધે ગ્રાહકોને ફાયદો થશે તેવી આશંકા કંપનીએ વ્યક્ત કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

આ પણ વાંચો :  IND vs NZ: પ્રથમ ટી-20 મેચમાં ભારતની શાનદાર જીત, વિરાટ કોહલીના 45 રન

શું છે સુવિધા? કેશને લઈને ભારે મથામણ ક્યારે જોવા મળતી હોય છે. આ ઝંઝટમાંથી મુક્તિ મળી શકે તે માટે ફોનપે એક વધારે સુવિધા લઈને આવ્ચું છે. નાના નાના સ્ટોર્સના માલિકો આ ફોનપેનો ઉપયોગ કરી રહ્યાં છે. હવે ગ્રાહકો 1000 રુપિયા સુધી નજીકના સ્ટોર્સ પર જઈને લઈ શકશે. આમ ફોનપેથી પેમેન્ટ કરીને રોકડ રકમ મેળવી શકશો. જેના લીધે આજુબાજુના એટીએમમાં પૈસા છે કે નહીં ત્યાં સુધી જવાની કોઈ જ જરૂર નહીં પડે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

phonepe-launched-atm-cash-facility- For Customer

આ સેવા પાયલોટ પ્રોજેક્ટના આધારે શરૂ કરવામાં આવી છે અને દિલ્હીમાં કાર્યરત છે. જે બાદ સમગ્ર દેશમાં ફોનપે આ સુવિધા આપશે. જે વેપારીઓ છે તેને વધારે કેશ રાખવાની જરૂર નહીં પડે જ્યારે લોકોને સરળતાથી આ એપના માધ્યમથી ખર્ચા માટે પૈસા મળી રહેશે. વિથડ્રો નામનું એક બટન આપવામાં આવ્યું છે જેનો ઉપયોગ કરીને આ સુવિધાનો લાભ ઉઠાવી શકાશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">