AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol-Diesel Price Today : બે મહિનામાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 32 વાર વધારો થયો , જાણો આજે તમારા શહેરમાં ક્યા ભાવે વેચાઈ રહ્યું છે ઇંધણ

સરકારી તેલ કંપનીઓએ આજે આમ આદમીને રાહત આપી છે. છેલ્લા કેટલાક સમયથી સતત વધી રહેલા ઇંધણના ભાવ ઉપર આજે બ્રેક લાગી છે. ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat ) અમદાવાદમાં પ્રતિ લીટર પેટ્રોલ 95.66 અને ડીઝલ 96.03ના ભાવે વેચાઈ રહ્યું છે.

Petrol-Diesel Price Today : બે મહિનામાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં  32 વાર વધારો થયો , જાણો આજે તમારા શહેરમાં ક્યા ભાવે વેચાઈ રહ્યું છે ઇંધણ
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2021 | 9:00 AM
Share

Petrol-Diesel Price Today : સરકારી તેલ કંપનીઓએ આજે આમ આદમીને રાહત આપી છે. છેલ્લા કેટલાક સમયથી સતત વધી રહેલા ઇંધણના ભાવ ઉપર આજે બ્રેક લાગી છે. દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ગઈકાલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલના ભાવમાં થોડી રાહત મળી છે જેના કારણે આજે બળતણના દરમાં વધારો થયો નથી.

ઉલ્લેખનીય છે કે છેલ્લા દોધ મહિનાથી સતત વધારા પછી હવે પેટ્રોલ અને ડીઝલની કિંમતો રેકોર્ડ સપાટી પર છે. આ સિવાય દેશના અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર કરી ગયા છે. મુંબઇમાં પેટ્રોલના ભાવ 105 રૂપિયા પ્રતિ લિટર છે. બીજી તરફ ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat ) અમદાવાદમાં પ્રતિ લીટર પેટ્રોલ 95.66 અને ડીઝલ 96.03ના ભાવે વેચાઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ બેંચમાર્ક બ્રેન્ટના ભાવ 0.68 ટકા વધીને 75.12 ડોલર પ્રતિ બેરલ રહ્યા છે જ્યારે WTI ક્રૂડની કિંમત 0.69 ટકા વધીને 73.48 ડોલર પ્રતિ બેરલ નોંધાઈ છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ બે મહિનામાં 32 વાર વધ્યા 5 રાજ્યોમાં ચૂંટણી બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમત 4 મેથી વધી રહી છે. આ સમયગાળા દરમિયાન અત્યાર સુધી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 32 વખત વધારો થયો છે. આ વધારા સાથે હવે દેશના મોટાભાગના પેટ્રોલ પમ્પ પર ઇંધણની કિંમત વિક્રમી સપાટીએ પહોંચી ગઈ છે. દેશમાં પેટ્રોલના ભાવમાં અત્યાર સુધીમાં 8.41 રૂપિયા અને ડીઝલના ભાવમાં 8.45 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે.

આ શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર કરી ગયો છે 4 મેથી સતત વધારા પછ, અત્યાર સુધી ઘણા શહેરોમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 100 રૂપિયાને પાર કરી ગઈ છે. જેમાં મુંબઇ, રત્નાગીરી, ઔરંગાબાદ, જેસલમેર, ગંગાનગર, હૈદરાબાદ, લેહ, બાંસવારા, ઇન્દોર, જયપુર, ભોપાલ, ગ્વાલિયર, ગુંટુર, કાકીનાડા, ચિકમગલુર, શિવમોગા, પટણા અને લેહનો સમાવેશ થાય છે.

જાણો તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલ પ્રતિ લીટર કઈ કિંમતે વેચાઈ રહ્યું છે.

City Petrol Diesel
Delhi 98.81 89.18
Kolkata 98.64 92.03
Mumbai 104.9 96.72
Chennai 99.82 93.74
Ganganagar 109.97 102.35
Ahmedabad 95.66 96.03
Rajkot 95.43 95.81
Surat 95.98 96.37
Vadodara 95.63 95.99
(સોર્સ : ગુડ રિટર્ન્સ)

Follow Us
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
g clip-path="url(#clip0_868_265)">