Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol Diesel Price Today : સતત બીજા દિવસે મોંઘુ થયું પેટ્રોલ – ડીઝલ, અહીં ચેક કરો તમારા શહેરના નવા ભાવ

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.94 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 91.00 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : સતત બીજા દિવસે મોંઘુ થયું પેટ્રોલ - ડીઝલ, અહીં ચેક કરો તમારા શહેરના નવા ભાવ
માર્ચ મહિનામાં પેટ્રોલના ભાવ સતત વધી રહ્યા છે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2022 | 8:16 AM

Petrol Diesel Price today: પેટ્રોલ અને ડીઝલ(Petrol Diesel)ના ભાવમાં સતત બીજા દિવસે વધારો થયો છે. આજે બુધવારે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) એ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી 80 પૈસા પ્રતિ લિટરનો વધારો કર્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે એક લિટર પેટ્રોલની કિંમત 97.01 રૂપિયા જ્યારે ડીઝલની કિંમત 88.27 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ (Crude Oil)ની કિંમત 115 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ છે. આજે બ્રેન્ટ ક્રૂડ 0.41 ટકા વધીને 6 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. રશિયા અને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ક્રૂડના સપ્લાય પર અસર પડી છે જેના કારણે વિશ્વભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર વધી છે. દેશમાં 137 દિવસ બાદ મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો થયો હતો.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 97.01 અને ડીઝલ રૂ. 88.27 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 111.67 અને ડીઝલ રૂ. 95.85 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.91 અને ડીઝલ રૂ. 92.95 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 106.34 અને ડીઝલ રૂ. 91.42 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.94 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 96.94 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 96.72 90.79
Rajkot 96.48 90.56
Surat 96.60 90.80
Vadodara 96.37 90.43

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

Shweta tiwariની દીકરીએ સફેદ લહેંગામાં રેમ્પ પર ઉતરી લગાવ્યા ચાર ચાંદ
ઘરમાં સફેદ કબૂતરનું આવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો શુભ કે અશુભ
Plant in pot : ઉનાળામાં જેડ પ્લાન પાન ખરી જાય છે ? આ ખાતરનો ઉપયોગ કરો લીલોછમ રહેશે છોડ
કોઈ પાસેથી લીધેલા નાણાં પાછા નહીં આપો તો શું થાય ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
શું યુરિક એસિડ વધી રહ્યુ છે? આ પાંચ વસ્તુઓનુ શરૂ કરો સેવન
Chapped lips : ઉનાળામાં હોઠ ફાટવાના કારણો શું છે?

ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે

ઓઇલ કંપનીઓ છેલ્લા 15 દિવસમાં આંતરરાષ્ટ્રીય બજારમાં બેન્ચમાર્ક ઇંધણની સરેરાશ કિંમત અને વિદેશી વિનિમય દરોના આધારે દૈનિક ધોરણે પેટ્રોલ અને ડીઝલના દરોમાં સુધારો કરે છે. ઈન્ડિયન ઓઈલ જેવી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમતોની દૈનિક ધોરણે સમીક્ષા કરવામાં આવે છે અને ફેરફાર સવારે 6 વાગ્યાથી લાગુ કરવામાં આવે છે.

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

આ પણ વાંચો : વેદાંતાનો શેર 52 સપ્તાહની ઉપલી સપાટીએ પહોંચ્યો, જાણો રોકાણકારો માટે શું છે નિષ્ણાંતોની સલાહ

આ પણ વાંચો : આ મ્યુચ્યુઅલ ફંડ સંરક્ષણ ક્ષેત્ર સાથે સંબંધિત પ્રથમ ફંડ લાવશે, SEBI સમક્ષ અરજી સબમિટ કરવામાં આવી

આ રાશિના જાતકોને આજે કાર્યસ્થળે મોટા લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે કાર્યસ્થળે મોટા લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
કમોસમી વરસાદ અને ચક્રવાતની અંબાલાલ પટેલે કરી આગાહી
કમોસમી વરસાદ અને ચક્રવાતની અંબાલાલ પટેલે કરી આગાહી
મેટ્રો સ્ટેશન પર એક યુવક મર્યાદા ભૂલ્યો, હરકત જોતાં જ પબ્લિક ઉશ્કેરાઈ
મેટ્રો સ્ટેશન પર એક યુવક મર્યાદા ભૂલ્યો, હરકત જોતાં જ પબ્લિક ઉશ્કેરાઈ
અમદાવાદમાં ફરી એકવાર આગનો આતંક, 5000 રહીશોના જીવ જોખમમાં મુકાયા
અમદાવાદમાં ફરી એકવાર આગનો આતંક, 5000 રહીશોના જીવ જોખમમાં મુકાયા
અમદાવાદમાં ગટરના પાણી ભરાવા મુદ્દે સ્થાનિકોએ અર્બન સેન્ટર લીધુ માથે
અમદાવાદમાં ગટરના પાણી ભરાવા મુદ્દે સ્થાનિકોએ અર્બન સેન્ટર લીધુ માથે
શામળાજી બોર્ડર પાસેથી ઝડપાયો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો
શામળાજી બોર્ડર પાસેથી ઝડપાયો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો
HNGU દ્વારા લેવાયેલી પરીક્ષામાં છબરડાં ?
HNGU દ્વારા લેવાયેલી પરીક્ષામાં છબરડાં ?
સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
સગીરા સાથે દુષ્કર્મના પોક્સો કેસમાં ચોંકાવનારો વળાંક !
સગીરા સાથે દુષ્કર્મના પોક્સો કેસમાં ચોંકાવનારો વળાંક !
એરપોર્ટ અને ટ્રેન યાત્રા દરમિયાન હવે આધાર કાર્ડ સાથે રાખવુ જરૂરી નથી
એરપોર્ટ અને ટ્રેન યાત્રા દરમિયાન હવે આધાર કાર્ડ સાથે રાખવુ જરૂરી નથી
g clip-path="url(#clip0_868_265)">