OMG !! આ બતક તેના માલિકને મહિને 3 લાખ રૂપિયા કમાયને આપે છે, જાણો શું છે મામલો ?

દર મહિને એલિસ ડંકિન ડક્સના ટિકટોક ખાતામાંથી $ 4,500 એટલે કે લગભગ 3,33,972 રૂપિયા કમાય છે. એલિસ કહે છે કે ક્યારેક બૂલિંગ તમારી સૌથી મોટી તાકાત બની જાય છે અને લોકો તમારા પ્રેમમાં પડે છે.

OMG !! આ બતક તેના માલિકને મહિને 3 લાખ રૂપિયા કમાયને આપે છે, જાણો શું છે મામલો ?
Duck Munchkin earns 3 lakh rupees a month
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2021 | 8:53 AM

સોશિયલ મીડિયા (Social Media) આજકાલ લોકોની કમાણી માટેનું એક મહત્વનું માધ્યમ બની ગયુ છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સ બનીને લોકો લાખો, કરોડો રૂપિયા કમાઇ રહ્યા છે. સોશિયલ મીડિયા કોઇને પણ રાતો રાત સ્ટાર બનાવી શકે છે. આમાં માણસોની સાથે સાથે પ્રાણીઓ પણ સામેલ છે. આજકાલ પાલતું પ્રાણીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પણ બનાવવામાં આવે છે.

સામાન્ય રીતે મનુષ્ય પોતાની જરૂરિયાતો અને સપના માટે નોકરી કરે છે, પરંતુ શું તમે ક્યારે એવુ સાંભળ્યુ છે કે પાળતુ પ્રાણી અથવા પક્ષીઓ મનુષ્યો માટે કામ કરતા હોય ? અમેરીકાની એક મહિલા પાસે બતક છે જે દર વર્ષે $ 50,000 એટલે કે 37,12,420 રૂપિયા કમાયને આપે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ બતક ટિકટોક સ્ટાર છે અને ટિકટોક પર તેના 2.7 મિલિયન ફોલોઅર્સ છે. આ બતકનું નામ મંચકીન (Munchkin) છે અને તેના માલિકનું નામ ક્રિસી એલિસ છે.

મંચકિન પાસે ડંકિન ડક્સ (Dunkin Ducks) નામનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Instagram Account) પણ છે. મંચકિનને ઉછેરનાર મહિલાએ એક મીડિયા કંપનીને જણાવ્યું કે પેન્સિલવેનિયામાં માત્ર એક ફાસ્ટ ફૂડ ચેઇન હતી જે ડંકિન ડોનટ્સ હતી અને તે સ્ટોરનું નામ ડંકિન ડક્સ હતું. મંચકિનના વીડિયો અવારનવાર વાયરલ થતા રહે છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

એલિસે જણાવ્યું કે 16 વર્ષની ઉંમરથી તે પાળતુ પ્રાણી વગેરે ઉછેરવાની શોખીન છે. તે તેના પાલતુ જાનવર સાથે બધે જતી હતી. આ કારણોસર, બાળકો તેને શાળામાં ચીડવતા હતા. બૂલિંગથી કંટાળીને, એલિસે મંચકીન માટે એક ચેનલ બનાવી. એલિસ દાવો કરે છે કે તે ડંકિન ડક્સ ચેનલમાંથી માત્ર અડધા કલાકમાં એટલી કમાણી કરે છે, જેટલી કમાણી માટે તેને અઠવાડિયામાં 40 કલાક કરિયાણાની દુકાનમાં કામ કરવું પડે છે.

ડંકિન ડક્સને મોટાભાગની પ્રાયોજિત પોસ્ટ્સ મળે છે. આ સિવાય તેની મદદથી સારી રકમનું ભંડોળ પણ ઉભુ થાય છે. દર મહિને એલિસ ડંકિન ડક્સના ટિકટોક ખાતામાંથી $ 4,500 એટલે કે લગભગ 3,33,972 રૂપિયા કમાય છે. એલિસ કહે છે કે ક્યારેક બૂલિંગ તમારી સૌથી મોટી તાકાત બની જાય છે અને લોકો તમારા પ્રેમમાં પડે છે.

આ પણ વાંચો –

Keral: ચોંકાવનારું સત્ય! કેરળમાં નાની વયે છોકરીઓ માતા બની રહી છે, 2019 માં 15 થી 19 વર્ષની વચ્ચે 4% થી વધુ

આ પણ વાંચો –

Women Special : જાણો કેરળના 78 વર્ષના મીનાક્ષી અમ્મા વિશે, જે આ ઉંમરે પણ દીકરીઓને શીખવે છે માર્શલ આર્ટ

આ પણ વાંચો –

CM Yogi Adityanath સાથે કરી કંગના રાણાવતે મુલાકાત, યુપી સરકારે બનાવી ODOPની બ્રાન્ડ એમ્બેસેડર

Latest News Updates

બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
g clip-path="url(#clip0_868_265)">