Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC IPO : માર્ચ નહિ પણ એપ્રિલમાં આવી શકે છે દેશનો સૌથી મોટો IPO, શેરબજારના ઉતાર – ચઢાવના કારણે લંબાવાયું લોન્ચિંગ

અગાઉ LIC IPO માટે રોકાયેલા ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સે પણ સરકારને LICના IPOમાં ઉતાવળ ન કરવાની સલાહ આપી છે. શેરબજાર નિયામક સેબીએ LICના IPO માટે ફાઈલ કરેલા ડ્રાફ્ટ પેપરને મંજૂરી આપી દીધી છે. 

LIC IPO : માર્ચ નહિ પણ એપ્રિલમાં આવી શકે છે દેશનો સૌથી મોટો IPO, શેરબજારના ઉતાર - ચઢાવના કારણે લંબાવાયું લોન્ચિંગ
LIC IPO અંગે નિષ્ણાંતોના સારા અભિપ્રાય
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2022 | 6:41 AM

LIC IPO: રશિયા અને યુક્રેનનું વચ્ચેનું યુદ્ધ ( Russia Ukraine War) ના કારણે શેર બજાર ( Share Market) માં અસ્થિરતાના માહોલ દરમ્યાન દેશની સૌથી મોટી વીમા કંપની LIC નો IPO ( LIC IPO) નવી નાણાંકીય વર્ષ 202-23 એપ્રિલના પ્રારંભમાં માં આવી શકે છે. પ્રથમ સરકાર એલઆઈસી આઈપીઓ માટે માર્ચ 2022 માં પણ આ જ યોજના બનાવી રહી છે. જોકે શેર માર્કેટમાં ઉતાર – ચઢાવના કારણે સરકાર જોખમ ઉઠવા માંગતી નથીઅગાઉ LIC IPO માટે રોકાયેલા ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સે પણ સરકારને LICના IPOમાં ઉતાવળ ન કરવાની સલાહ આપી છે.

શેરબજાર નિયામક સેબીએ LICના IPO માટે ફાઈલ કરેલા ડ્રાફ્ટ પેપરને મંજૂરી આપી દીધી છે.  સરકાર SEBI સાથે LIC IPO ને ફાઈનલ કરવાની તૈયારી લગભગ પૂર્ણ કરી ચુકી  છે.

એવું માનવામાં આવે છે કે વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટને લઈને રચાયેલા મંત્રીઓના જૂથની ટૂંક સમયમાં બેઠક યોજવામાં આવી શકે છે જેમાં LIC IPO માટે શેરની કિંમત નક્કી કરવા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. આ બેઠકમાં શેરબજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને LICના IPOના સમય અંગે પણ નિર્ણય લેવામાં આવી શકે છે.

રાત્રે આ લક્ષણો દેખાય તો સમજી જાઓ વધી રહ્યુ છે BP
તુલસી પર અપરાજિતાનું ફૂલ ચઢાવાથી શું થાય છે?
નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ કેટલું ભણેલી છે?
સુનિતા વિલિયમ્સની નેટવર્થ કેટલી છે, જાણો
ગરમીની ઋતુમાં કાચી ડુંગળી કેમ ખાવી જોઈએ? જાણો કારણ
Snake Seeing Sign: ઘરમાં સાપ નીકળે તો શુભ કે અશુભ? જાણો શું સંકેત આપે છે

LIC IPO દ્વારા 8 અબજ ડોલર અથવા રૂ. 65,400 કરોડ એકત્ર કરી શકે છે. એવા સંકેતો છે કે શેર દીઠ રૂ. 2,000 થી રૂ. 2,100ની પ્રાઇસ બેન્ડ ( LIC IPO Price Band) નક્કી થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે 1.58 કરોડ શેર LIC કર્મચારીઓ માટે આરક્ષિત હશે જે તેમને ૧૦ ટકા ડિસ્કાઉન્ટ સાથે રૂ 1890ના ભાવે આપવામાં આવશે.તો પોલિસીધારક માટે પણ 316 કરોડ શેર 10 ડિસ્કાઉન્ટ સાથે 1890 રૂપિયાના ભાવે આપવામાં આવશે.

IPO લોન્ચ કરવા માટે સરકાર પાસે 12 મે સુધીનો સમય

LIC IPO સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે, “સેબીમાં ફાઇલ કરેલા દસ્તાવેજોના આધારે અમારી પાસે 12 મે સુધીનો IPO લાવવાનો સમય છે.” અમે ઉતાર – ચઢાવ પર નજર રાખીએ છીએ અને ટૂંક સમયમાંપ્રાઇસ રેન્જ સાથે RHP ફાઇલ કરીશું. જો સરકાર 12 મે સુધીમાં IPO લાવવામાં નિષ્ફળ જાય તો તેણે ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જણાવતા સેબી પાસે નવા દસ્તાવેજો ફાઇલ કરવા પડશે.

બજાર વધુ સ્થિર થવાની ધારણા છે એક અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા પખવાડિયામાં બજારની વધઘટમાં ઘટાડો થયો હોવા છતાં બજાર વધુ સ્થિર થવાની અપેક્ષા રાખવામાં આવશે જેથી છૂટક રોકાણકારો સ્ટોકમાં રોકાણ કરવા માટે વિશ્વાસપૂર્વક બની શકે. LIC એ રિટેલ રોકાણકારો માટે તેના કુલ IPO કદના 35 ટકા સુધી અનામત રાખ્યું છે.

આ પણ વાંચો : એર ઈન્ડિયાની કમાન એન ચંદ્રશેખરનના હાથમાં, ટાટા સન્સની સંભાળી રહ્યાં છે જવાબદારી

આ પણ વાંચો : MONEY9: તમારી નાણાકીય સ્થિતિ કેવી છે? તમારી આર્થિક જવાબદારીઓ વધુ છે કે સંપત્તિ?

વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ
વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ
g clip-path="url(#clip0_868_265)">