MARKET WATCH: પ્રારંભિક સારા સંકેત વચ્ચે રોકાણકારોએ આ શેર્સ ઉપર નજર રાખવી જોઈએ

વૈશ્વિક સંકેતો સાથે ભારતીય શેરબજાર(STOCK MARKET )માં પણ પ્રારંભિક તેજી દેખાઈ રહી છે. શરૂઆતી કોરોબારમાં SENSEX ૨૦૦ અંક ઉપર કારોબાર કરી રહ્યો છે.

MARKET WATCH: પ્રારંભિક સારા સંકેત વચ્ચે રોકાણકારોએ આ શેર્સ ઉપર નજર રાખવી જોઈએ
Stock Update
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 25, 2021 | 9:42 AM

વૈશ્વિક સંકેતો સાથે ભારતીય શેરબજાર(STOCK MARKET )માં પણ પ્રારંભિક તેજી દેખાઈ રહી છે. શરૂઆતી કોરોબારમાં SENSEX ૨૦૦ અંક ઉપર કારોબાર કરી રહ્યો છે. બજારના સારા સંકેત વચ્ચે રોકાણકારોએ આ શેર્સ ઉપર નજર રાખવી જોઈએ.

GRASIM કંપની પેઇન્ટ બિઝનેસમાં પ્રવેશ કરશે. આ માટે કંપની આગામી 3 વર્ષમાં 5000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

UltraTech Cement અલ્ટ્રાટેક સિમેન્ટે તેના ત્રિમાસિક પરિણામો રજૂ કર્યા છે. નાણાકીય વર્ષ 2021 ના ​​ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો વધીને રૂ.1,584 કરોડ થયો છે. નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો રૂ.711 કરોડ હતો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

TATA MOTORS કંપનીએ વાહનોના ભાવમાં 26000 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. ખર્ચમાં વધારો થવાને કારણે કંપનીએ વાહનોના ભાવમાં વધારો કર્યો છે.

POLYCAB વાર્ષિક ધોરણે, નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો 218 કરોડ રૂપિયાથી વધીને 262 કરોડ થયો છે, જ્યારે આ ક્વાર્ટરમાં કંપનીની આવક 2507 કરોડ રૂપિયાથી વધીને 2798 કરોડ રૂપિયા થઈ છે. કંપનીની અન્ય આવક 0.34 કરોડ રૂપિયાથી વધીને 34.4 કરોડ રૂપિયા થઈ છે.

BIRLA CORP વાર્ષિક ધોરણે, નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો રૂ. 81.4 કરોડથી વધીને રૂ. 148.4 કરોડ થયો છે જ્યારે ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ .1715 કરોડથી વધીને 1776 કરોડ રૂપિયા થઈ છે.

CADILA થાઇરોઇડ દવાને યુએસએફડીએ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. થાઇરોઇડ દવા માટે અમદાવાદમાં યુનિટમાં બનાવવામાં આવશે.

TATA POWER કંપનીને એનટીપીસી તરફથી 1200 કરોડનો ઇપીસી ઓર્ડર મળ્યો છે. સોલાર પીવી પ્રોજેક્ટ માટે કંપનીને આ ઓર્ડર મળ્યો છે.

NCL INDUSTRIES 2000 ટીપીડીનું સિમેન્ટ ગ્રાઇન્ડીંગ યુનિટ સ્થાપિત થયેલ છે.આ પગલું વિકાસ સાથે જોવામાં આવી રહ્યું છે.

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">