AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MapmyIndia IPO: આજે MapmyIndiaનો IPO સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે, જાણો કેટલું છે GMP

ડિજિટલ મેપિંગ કંપની MapmyIndiaના IPO ના શેર આજે લિસ્ટ થઇ રહ્યા છે. MapmyIndia IPO 9મી ડિસેમ્બરે ખુલ્યો હતો અને તેને 13મી ડિસેમ્બર સુધી રોકાણ કરવાની તક આપવામાં આવી હતી. કંપનીએ આ IPO દ્વારા રૂ. 1,039.6 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો.

MapmyIndia IPO: આજે MapmyIndiaનો IPO સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે, જાણો કેટલું છે GMP
Supriya Lifescience IPO
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2021 | 8:52 AM
Share

MapmyIndia IPO: ઈશ્યુ હેઠળ કોઈ નવા શેર જારી કરવામાં આવ્યા ન હતા. તે સંપૂર્ણ રીતે વેચાણ માટેની ઓફર હતી. આ ઇશ્યૂ માટે પ્રાઇસ બેન્ડ રૂ. 1,000-1,033 નક્કી કરવામાં આવી છે. તેના શેર આજે 21 ડિસેમ્બરે BSE અને NSE પર લિસ્ટ થઇ રહ્યા છે.9 થી 13 ડિસેમ્બર દરમિયાન ત્રણ દિવસની બિડિંગમાં MapmyIndia IPO 154.71 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. રીટેલ કેટેગરીમાં 15.20 ગણો, QIB કેટેગરીમાં 196.36 ગણો અને NII કેટેગરીમાં 424.69 ગણો પબ્લિક ઈશ્યુ સબસ્ક્રાઈબ થયો હતો. કંપનીની ઇશ્યૂ પ્રાઇસ 1033 રૂપિયા છે. ગ્રે માર્કેટમાં તે રૂ 650 પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો હતો.

જેમણે MapmyIndia IPO માટે અરજી કરી છે તેઓ BSE વેબસાઇટ અથવા પબ્લિક ઇશ્યૂના સત્તાવાર રજિસ્ટ્રાર પર લૉગ ઇન કરીને તેમની IPO અરજીની સ્થિતિ ઑનલાઇન ચકાસી શકે છે.

BSE ની વેબસાઇટ પર શેરની ફાળવણી તપાસો

  • સૌ પ્રથમ તમારે BSEની વેબસાઇટ https://www.bseindia.com/investors/appli_check.aspx પર જવું પડશે.
  • અહીં ઇક્વિટી બોક્સ માં ટીક કરવું પડશે.
  • હવે નીચે ઇશ્યૂનું નામ દાખલ કરો.
  • તમારો એપ્લિકેશન નંબર લખો.
  • પાન નંબર દાખલ કરો
  • હવે Search પર ક્લિક કરો.
  • હવે આખી વિગત તમને જોવા મળશે.
  • રજિસ્ટ્રારની વેબસાઇટ દ્વારા તપાસો

Link Intime આ ઈશ્યુના રજિસ્ટ્રાર છે.

  • આ IPO માટે, રજિસ્ટ્રારની વેબસાઇટ પર જવું પડશે.
  • લિંક: https://linkintime.co.in/MIPO/Ipoallotment.html
  • ડ્રોપડાઉનમાં કંપનીનું નામ લખો.
  • આ પછી બોક્સમાં PAN નંબર, એપ્લિકેશન નંબર અથવા ડિપોઝિટરી/ક્લાયન્ટ ID દાખલ કરો
  • કેપ્ચા દાખલ કરો અને સર્ચ બટન પર ક્લિક કરો. પછી તમને તમારું સ્ટેટસ ખબર પડશે

આ પણ વાંચો : વોટર કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ અને પાસપોર્ટ કરતાં પણ વધુ મહત્વનું છે આધાર કાર્ડ, જાણો શું છે તેમાં ખાસ

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">