AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભારતના હાથે લાગ્યો તેલનો નવો ખજાનો! Oil India એ લીબિયામાં કર્યો કમાલ, જાણો

દેશની સરકારી કંપની ઓઇલ ઇન્ડિયા લિમિટેડ (OIL) એ લિબિયાના Ghadames Basin માં તેલ અને ગેસનો નવો ભંડાર શોધી કાઢ્યો છે. Indian Oil Corporation સાથેના સહયોગથી થયેલી આ પાંચમી મોટી શોધ ભારતની ઊર્જા સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

Breaking News : ભારતના હાથે લાગ્યો તેલનો નવો ખજાનો! Oil India એ લીબિયામાં કર્યો કમાલ, જાણો
| Updated on: Apr 27, 2026 | 7:18 PM
Share

ભારત માટે ઉર્જા ક્ષેત્રમાંથી એક સકારાત્મક અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. દેશની સરકારી કંપની Oil India Limited એ આફ્રિકાના Libya માં તેલ અને ગેસનો નવો ભંડાર શોધવામાં સફળતા મેળવી છે. આ શોધ દેશની ઉર્જા સુરક્ષા માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે, કારણ કે ભારત તેની જરૂરિયાત માટે મોટા પાયે આયાત પર નિર્ભર છે.

ઓઇલ ઇન્ડિયાનો 25 ટકા હિસ્સો

આ શોધ લિબિયાના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં આવેલા Ghadames Basin માં કરવામાં આવી છે, જે હાઇડ્રોકાર્બન સંસાધનો માટે જાણીતું છે. આ પ્રોજેક્ટ Indian Oil Corporation સાથે મળીને કરવામાં આવી રહ્યો છે. આ બ્લોક (એરિયા 95/96) માં ઓઇલ ઇન્ડિયાનો 25 ટકા હિસ્સો છે અને સમગ્ર વિસ્તાર આશરે 6,630 ચોરસ કિલોમીટર જેટલો છે.

પ્રોજેક્ટ હેઠળ કુલ આઠ કુવાઓ ખોદવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. અગાઉ પાંચ કુવાઓમાંથી ચારમાં તેલ અને ગેસના ભંડાર મળી ચૂક્યા હતા. હવે છઠ્ઠા કુવા A1-96/02 ના ખોદકામ દરમિયાન ફરી એકવાર સફળતા મળી છે, જેના કારણે આ પ્રોજેક્ટ વધુ મજબૂત બન્યો છે.

ઊર્જા સંસાધનોની મોટી સંભાવના

પ્રારંભિક પરીક્ષણો સફળ રહેતાં, લિબિયાની National Oil Corporation એ આ શોધને સત્તાવાર રીતે આ બ્લોકમાં પાંચમી મોટી શોધ તરીકે જાહેર કરી છે. આથી સ્પષ્ટ થાય છે કે આ વિસ્તારમાં ઊર્જા સંસાધનોની મોટી સંભાવના છે.

આ સકારાત્મક સમાચારનો અસર શેરબજારમાં પણ જોવા મળી. Bombay Stock Exchange પર ઓઇલ ઇન્ડિયાના શેરમાં થોડો વધારો નોંધાયો. ટ્રેડિંગના અંતે શેર ₹2.50 વધીને ₹476.20 પર બંધ થયો, જ્યારે છેલ્લા પાંચ દિવસમાં લગભગ 1.05% નો વધારો નોંધાયો છે.

આ રીતે, વિદેશમાં થયેલી આ સફળતા ભારતને આંતરરાષ્ટ્રીય તેલ બજારની અસ્થિરતા સામે વધુ સુરક્ષિત બનાવવામાં મદદરૂપ બની શકે છે અને ભવિષ્યમાં ઉર્જા ક્ષેત્રમાં નવી તકો ઉભી કરી શકે છે.

ઘરેણાંનો પણ વીમો લઈ શકાય, તમારૂ સોનું રહેશે એકદમ સુરક્ષિત!

Follow Us
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો
વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો
ST બસની આડે આવ્યું સિંહોનું ટોળું! 6 સિંહોને જોઈ મુસાફરો થયા રોમાંચિત
ST બસની આડે આવ્યું સિંહોનું ટોળું! 6 સિંહોને જોઈ મુસાફરો થયા રોમાંચિત
આ કેવો પ્રવાસી? રિક્ષાની છત પર મગર હોવાનો દાવો કરતો વીડિયો થયો વાયરલ !
આ કેવો પ્રવાસી? રિક્ષાની છત પર મગર હોવાનો દાવો કરતો વીડિયો થયો વાયરલ !
Trending Video : ખેડૂતની આ દેશી ટેક્નિક જોઈને તમે પણ ચોંકી જશો
Trending Video : ખેડૂતની આ દેશી ટેક્નિક જોઈને તમે પણ ચોંકી જશો
આજનું રાશિફળ: 18 જુલાઈએ આ રાશિના લોકો ગુસ્સા અને વાણી પર કાબૂ રાખે
આજનું રાશિફળ: 18 જુલાઈએ આ રાશિના લોકો ગુસ્સા અને વાણી પર કાબૂ રાખે
અર્જુન કપૂરે 'Lock Upp 2' ફેમ પામેલાને લગ્ન માટે કર્યું 'પ્રપોઝ'!
અર્જુન કપૂરે 'Lock Upp 2' ફેમ પામેલાને લગ્ન માટે કર્યું 'પ્રપોઝ'!
ગીરમાં સિંહના હુમલા રોકવા વન વિભાગ એક્શનમાં
ગીરમાં સિંહના હુમલા રોકવા વન વિભાગ એક્શનમાં
g clip-path="url(#clip0_868_265)">