PANને Aadhar સાથે લિંક કરી લો, નહી તો ભરવો પડશે 10 હજાર રૂપિયાનો દંડ, જાણો પ્રક્રિયા

જો તમે હજી સુધી તમારા પાનકાર્ડ(Pan Card)ને આધાર(Aadhar) સાથે લિંક કર્યા નથી તો આજે જ કરો તમારી ગણતરીના દિવસ બાકી છે. પાનને આધાર સાથે જોડવા માટે આવકવેરા વિભાગે(Income Tax Department) 31 માર્ચ 2021 ની અંતિમ તારીખ નક્કી કરી છે.

PANને Aadhar સાથે લિંક કરી લો, નહી તો ભરવો પડશે 10 હજાર રૂપિયાનો દંડ, જાણો પ્રક્રિયા
પાનને આધાર સાથે જોડવા માટે આવકવેરા વિભાગે (Income Tax Department) 31 માર્ચ 2021 ની અંતિમ તારીખ નક્કી કરી છે.
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 23, 2021 | 7:38 AM

જો તમે હજી સુધી તમારા પાનકાર્ડ (Pan Card)ને આધાર(Aadhar) સાથે લિંક કર્યા નથી તો આજે જ કરો. તમારી ગણતરીના દિવસ બાકી છે. પાનને આધાર સાથે જોડવા માટે આવકવેરા વિભાગે(Income Tax Department) 31 માર્ચ 2021 ની અંતિમ તારીખ નક્કી કરી છે. આ પછી જેમની પાસે પાન લિંક નહિ હોય તેમને 10,000 રૂપિયા દંડ ભરવો પડશે. આ સાથે તેમનો પાન નિષ્ક્રિય(Deactivate) કરવામાં આવશે.

શું છે નિયમ? જો તમારો PAN નિષ્ક્રિય થઈ ગયો છે અને તમે તે પાન કાર્ડનો ઉપયોગ તમારા બેંક ખાતામાંથી 50,000 રૂપિયાથી વધુ ઉપાડવા માટે કરો છો તો તમારે 10,000 રૂપિયા દંડ ભરવો પડશે. આ ઉપરાંત પાનકાર્ડ વિના તમે મોટી રકમ ઉપાડી શકશો નહીં. નિષ્ક્રિય પાન દ્વારા આવા દરેક વ્યવહાર માટે તમારે દંડ ભરવો પડશે.

1. વેબસાઇટ દ્વારા લિંક કેવી રીતે કરી શકાય ? >> પ્રથમ આવકવેરા વેબસાઇટ પર જાઓ >> આધાર કાર્ડમાં આપેલ નામ, પાન નંબર અને આધાર નંબર દાખલ કરો >> આધારકાર્ડમાં જન્મના વર્ષનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે ટિક કરો >> હવે કેપ્ચા કોડ દાખલ કરો >> હવે Link Aadhaar બટન પર ક્લિક કરો >> તમારો પાન આધાર સાથે જોડવામાં આવશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

2. SMS દ્વારા PANને આધાર સાથે જોડવાની રીત આ માટે તમારે તમારા ફોન પર UIDPAN ટાઇપ કરવું પડશે. આ પછી 12-અંકનો આધાર નંબર અને પછી 10-અંકનો પાન નંબર લખો. હવે step 1 માં ઉલ્લેખિત સંદેશને 567678 અથવા 56161 પર મોકલો.

Deactive PAN કેવી રીતે ઓપરેટીવ કરી શકાય નિષ્ક્રીય પાન કાર્ડ ઓપરેટિવ કરી શકાય છે. આ માટે તમારે એક SMS કરવો પડશે. તમારા રજિસ્ટર્ડ મોબાઈલમાંથી 12-અંકનો પાન નંબર દાખલ કર્યા પછી તમારે 10 અંકનો આધાર નંબર દાખલ કરવો પડશે અને મેસેજ 567678 અથવા 56161 પર મોકલવો પડશે.

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">