Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેટલા પ્રકારના હોય છે ETF, જાણો તમારા માટે કયો સારો છે?

મોટા ભાગના લોકો માત્ર Equity ETF એટલે કે, શેરમાં પૈસા લગાવનાર ETFsના બજારમાં છે. પરંતુ એવું નથી.કેટલા પ્રકારના છેExchange Traded Funds? Tracking Error નું ETF Return પર શું અસર થાય છે, જાણો

કેટલા પ્રકારના હોય છે ETF, જાણો તમારા માટે કયો સારો છે?
Follow Us:
| Updated on: Dec 31, 2024 | 12:15 PM

એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ એટલે કે ETF રોકાણ માટે વધુને વધુ લોકપ્રિય બની રહ્યા છે. ઇટીએફના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે – ઇક્વિટી ઇટીએફ, ફિક્સ્ડ ઇન્કમ ઇટીએફ અને કોમોડિટી ઇટીએફ. ઇક્વિટી ETF એ ફંડ્સ છે જે શેરોના ઇન્ડેક્સ અથવા સેક્ટરને ટ્રેક કરે છે.જેવી રીતે નિફ્ટી 50 ઈન્ડેક્સ,બીએસઈ S&P 500 ઈન્ડેક્સ અથવા નિફ્ટી આઈટી, નિફ્ટી એફએમસીજી જેવા સેક્ટર. સાથે ઈન્ડેક્સના પ્રદર્શનને નકલ કરવાનો પણ પ્રયાસ કરો.

ETFનું રિટર્ન ટ્રેકિંગ એરર પર નિર્ભર કરે છે. ટ્રેકિંગ એરર એ ETF ના વળતર અને ETF દ્વારા ટ્રેક કરવામાં આવતા ઇન્ડેક્સના રિટર્ન વચ્ચેનો તફાવત કહે છે. ટ્રેકિંગ એરર જેટલી ઓછી હશે, ETFનું વળતર બેન્ચમાર્કની નજીક હશે. ફિક્સ્ડ ઇન્કમ ઇટીએફ ડેટ અને બોન્ડ જેવી ફિક્સ્ડ ઇન્કમ સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે. ફિક્સ્ડ ઇન્કમ ઇટીએફ એવા રોકાણકારો માટે ઉપયોગી થઈ શકે છે

IPL વચ્ચે ખુશખબર, આથિયા શેટ્ટી માતા બની, નાની પરીને આપ્યો જન્મ
અત્યાર સુધીમાં કેટલા ઓટો-રિક્ષા ચાલકના પુત્રોએ IPLમાં નામના મેળવી છે?
Jioનું સૌથી સસ્તું રિચાર્જ, માત્ર 11 રૂપિયામાં મળી રહ્યો છે મોટો લાભ
આ 5 ભૂલ તમારા હાડકાંને કરી દેશે પોલા,યુવાનીમાં આવી જશે ઘડપણ
હરભજન સિંહ પર IPLમાંથી પ્રતિબંધ મુકવાની માંગ ઉઠી
લગ્નની કંકોત્રી પર દેવી-દેવતાઓના ફોટા છાપવા યોગ્ય છે કે અયોગ્ય ? પ્રેમાનંદ મહારાજે આપ્યો સચોટ જવાબ

જેઓ તેમના રોકાણ પર વધુ જોખમ લેવા માંગતા નથી. કોમોડિટી ઇટીએફ ગોલ્ડ, એગ્રી કોમોડિટીઝ જેવી વિવિધ કોમોડિટીમાં રોકાણ કરે છે.

g clip-path="url(#clip0_868_265)">