IPOs Next Week : નવા સપ્તાહમાં કમાવાની મળશે ધૂમ તક, આવી રહ્યા છે 4 કંપનીના IPO

IPOs Next Week : 22મી એપ્રિલથી શરૂ થતા સપ્તાહમાં પ્રાઇમરી માર્કેટમાં પાછલા સપ્તાહની જેમ ઓછી ગતિવિધિ જોવા મળશે. કારણ એ છે કે, નવા સપ્તાહમાં મેઈનબોર્ડ સેગમેન્ટમાં માત્ર એક જ નવો આઈપીઓ ખુલી રહ્યો છે. ઉપરાંત, SME સેગમેન્ટમાં નવા 3 આઇપીઓ ખુલી રહ્યા છે. પહેલાથી ખુલેલા આઇપીઓની વાત કરીએ તો Vodafone Idea Limited FPO અને SME સેગમેન્ટમાં Faalcon Concepts IPO છે.

IPOs Next Week : નવા સપ્તાહમાં કમાવાની મળશે ધૂમ તક, આવી રહ્યા છે 4 કંપનીના IPO
IPO
Follow Us:
| Updated on: Apr 21, 2024 | 9:11 AM

IPOs Next Week: 22મી એપ્રિલથી શરૂ થતા સપ્તાહમાં પ્રાઇમરી માર્કેટમાં પાછલા સપ્તાહની જેમ ઓછી ગતિવિધિ જોવા મળશે. કારણ એ છે કે, નવા સપ્તાહમાં મેઈનબોર્ડ સેગમેન્ટમાં માત્ર એક જ નવો આઈપીઓ ખુલી રહ્યો છે. ઉપરાંત, SME સેગમેન્ટમાં નવા 3 આઇપીઓ ખુલી રહ્યા છે. પહેલાથી ખુલેલા આઇપીઓની વાત કરીએ તો Vodafone Idea Limited FPO અને SME સેગમેન્ટમાં Faalcon Concepts IPO છે,જેનું ક્લોઝિંગ નવા સપ્તાહમાં થશે.આવો જાણીએ આ સપ્તાહ ક્યા આઇપીઓ ખુલશે અને લીસ્ટ થશે.

મેઇનબોર્ડ સેગમેન્ટ- JNK India IPO: આ પબ્લિક ઇશ્યૂ માટે પ્રાઇસ બેન્ડ શેર દીઠ રૂ. 395-415 રાખવામાં આવી છે. IPO 23 એપ્રિલે ખુલશે અને 25 એપ્રિલે બંધ થશે. કંપની આમાંથી 649.47 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે. બિડિંગ માટે લોટ સાઈઝ 36 શેર છે. ઈશ્યુ બંધ થયા પછી, BSE અને NSE પર 30 એપ્રિલે શેરનું લિસ્ટિંગ થઈ શકે છે.

SME સેગમેન્ટ- Varyaa Creations IPO: આ પબ્લિક ઈશ્યુ 22 એપ્રિલે ખુલશે અને 25 એપ્રિલે બંધ થશે. કંપની રૂ. 20.10 કરોડ એકત્ર કરવા માગે છે. IPO માટે પ્રાઇસ બેન્ડ 150 રૂપિયા પ્રતિ શેર છે. લોટ સાઈઝ 1000 શેર રાખવામાં આવી છે. IPO બંધ થયા પછી, BSE SME પર 30 એપ્રિલે શેરનું લિસ્ટિંગ થશે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Shivam Chemicals IPO : રૂ. 20.18 કરોડનો આ પબ્લિક ઇશ્યૂ 23 એપ્રિલે ખુલશે અને 25 એપ્રિલે બંધ થશે. પ્રાઇસ બેન્ડ 44 રૂપિયા પ્રતિ શેર છે અને લોટ સાઈઝ 3000 શેર છે. IPO બંધ થયા પછી, BSE SME પર 30 એપ્રિલે શેરનું લિસ્ટિંગ થશે.

Emmforce Autotech IPO: રૂ. 53.90 કરોડનો આ IPO 23 એપ્રિલે ખુલશે અને 25 એપ્રિલ સુધી બિડિંગ કરી શકાશે. પ્રાઈસ બેન્ડ રૂ. 93-98 પ્રતિ શેર છે અને લોટ સાઈઝ 1200 શેર છે. ઈશ્યુ બંધ થયા પછી, BSE SME પર 30 એપ્રિલે શેરનું લિસ્ટિંગ થઈ શકે છે.

પહેલેથી જ ખુલેલા IPO/FPO- Vodafone Idea Limited FPO: રૂ. 18000 કરોડનો VI FPO 18 એપ્રિલે ખુલ્યો હતો અને સોમવાર, 22 એપ્રિલે બંધ થશે. પ્રાઇસ બેન્ડ રૂ. 10- રૂ. 11 પ્રતિ શેર અને લોટ સાઈઝ 1298 શેર છે. 25 એપ્રિલે BSE અને NSE પર FPO લિસ્ટિંગ થઈ શકે છે. અત્યાર સુધીમાં તે 0.54 વખત સબસ્ક્રાઈબ થઈ ચૂક્યું છે.

Faalcon Concepts IPO: આ પબ્લિક ઈશ્યુ 19મી એપ્રિલે ખુલ્યો હતો અને 23મી એપ્રિલે બંધ થવા જઈ રહ્યો છે. કંપની રૂ. 12.09 કરોડ એકત્ર કરવા માગે છે. પ્રાઇસ બેન્ડ રૂ. 62 પ્રતિ શેર છે અને લોટ સાઈઝ 2000 શેર છે. IPO બંધ થયા પછી BSE SME પર 26 એપ્રિલે શેરનું લિસ્ટિંગ થઈ શકે છે.

લિસ્ટે થનારી કંપનીઓ- Vodafone Idea Limited FPO 25 એપ્રિલે BSE અને NSE પર મેઈનબોર્ડ સેગમેન્ટમાં લિસ્ટ થશે. SME સેગમેન્ટમાં, Greenhitech Ventures IPO 22 એપ્રિલે BSE SMEને ટક્કર આપશે. Grill Splendor Services Limited IPO અથવા Birdy’s IPO અને રામદેવબાબા સોલવન્ટ IPO 23 એપ્રિલે NSE SME પર લિસ્ટ થવા જઈ રહ્યા છે. Faalcon Conceptsના શેર BSE SME પર 26 એપ્રિલે શરૂ થશે.

Latest News Updates

આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
g clip-path="url(#clip0_868_265)">