IPO : જાન્યુઆરીમાં આવી રહી છે મૂડીરોકાણ માટેની ઉત્તમ તક, 5 કંપનીઓ લાવી રહી છે IPO

શેરબજારની હાલની તેજીનો લાભ લેવા ઘણી કંપનીઓ ચાલુ વર્ષના પ્રારંભ એટલે કે જાન્યુઆરીમાં initial public offering (IPO) લાવવાની છે. આ મહિને જે કંપનીઓ IPO માટે જઇ રહી છે તેમાં સરકારની માલિકીની રેલ ટેલ પણ શામેલ છે. જાન્યુઆરીમાં આ પાંચ કંપનીમાં રોકાણની તક આપવા જઈ રહી છે.જોકે હજુ સુધી આ તમામ કંપનીઓએ કઈ તારીખે આઇપીઓ ખુલશે […]

IPO : જાન્યુઆરીમાં આવી રહી છે મૂડીરોકાણ માટેની ઉત્તમ તક, 5 કંપનીઓ લાવી રહી છે IPO
વધુ બે કંપનીઓ રોકાણ માટેની તક લાવી રહી છે.
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 05, 2021 | 9:30 AM

શેરબજારની હાલની તેજીનો લાભ લેવા ઘણી કંપનીઓ ચાલુ વર્ષના પ્રારંભ એટલે કે જાન્યુઆરીમાં initial public offering (IPO) લાવવાની છે. આ મહિને જે કંપનીઓ IPO માટે જઇ રહી છે તેમાં સરકારની માલિકીની રેલ ટેલ પણ શામેલ છે.

જાન્યુઆરીમાં આ પાંચ કંપનીમાં રોકાણની તક આપવા જઈ રહી છે.જોકે હજુ સુધી આ તમામ કંપનીઓએ કઈ તારીખે આઇપીઓ ખુલશે અને ક્યારે બંધ થશે તેની તારીખ જાહેર નથી જે ટૂંક સમયમાં માહિતી સામે આવવાની આશા સેવાઈ રહી છે.

1. RailTel Limited મીનીરત્ન સરકારી કંપની રેલટેલ લિમિટેડનો આઈપીઓ આ મહિનામાં આવશે. રેલટેલને કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબી પાસેથી આઈપીઓ અંગેની મંજૂરી આપવામાં આવી છે. રેલવેની પેટાકંપની આઈઆરસીટીસીની બમ્પર લિસ્ટિંગ થયા બાદ આ રેલ્વે કંપની પણ મોટી શરૂઆત કરશે તેવી અપેક્ષા છે. આઈપીઓ દ્વારા બજારમાંથી 700 કરોડ રૂપિયા એકત્ર કરવાની કંપનીની યોજના છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

2. Kalyan Jewellers કલ્યાણ જ્વેલર્સ ઈન્ડિયા લિ.ને આઈપીઓ દ્વારા આશરે રૂ. 1,750 કરોડ એકત્ર કરવા માર્કેટ રેગ્યુલેટર સેબીની મંજૂરી મળી છે. કંપની ફાઇલિંગ અનુસાર નવા ઇક્વિટી શેરના ઇશ્યૂ દ્વારા રૂ. 1000 કરોડ અને હાલના શેરોની વેચાણ ઓફર (OFS) દ્વારા રૂ. 750 કરોડ એકત્ર કરવાની યોજના છે.

3.Indian Railways Finance Corporation Ltd ભારતીય રેલ્વે ફાઇનાન્સ કોર્પોરેશન (IFC) આ મહિનામાં 4,600 કરોડ રૂપિયાના આઈપીઓ સાથે આવે તેવી સંભાવના છે. આ જાહેર ક્ષેત્રની પ્રથમ નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની (NBFC) આઈપીઓ હશે. આ આઈપીઓના 178.20 કરોડ શેર રહેશે.

4. Brookfield Asset Management REIT Ltd બ્રુકફિલ્ડ એસેટ મેનેજમેન્ટ કંપની બ્રુકફિલ્ડ રાઈટનો આઈપીઓ આ મહિનામાં આવે તેવી સંભાવના છે. આ આઈપીઓ રીઅલ એસ્ટેટ ક્ષેત્રને નવી દિશા આપશે. જો કે, આ આઈપીઓ પાસેથી રકમ વધારવાની યોજના અંગે હજુ સુધી ખુલાસો કરવામાં આવ્યો નથી.

5. ESAF Small Finance Bank Ltd ઇએસએએફ સ્મોલ ફાઇનાન્સ બેંક આઇપીઓથી 1000 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. ક્રિસિલના અહેવાલ મુજબ, ઇએએલએફ સ્મોલ ફાઇનાન્સ બેંક દેશના 16 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં સક્રિય છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">