શેરબજારના કારોબાર વિના ડિવિડન્ડથી પણ રોકાણકારો માલમાલ, જાણો ટોચની 7 કંપની કઈ કઈ ?

15 ડિસેમ્બરના રોજ, મેજેસ્કોના બોર્ડે નાણાકીય વર્ષ 2021 માટે 19,480 ટકા એટલે કે શેર દીઠ રૂ. 974 ડિવિડન્ડ આપવાનો નિર્ણય કરી ખળભળાટ મચાવ્યો છે. 16 ડિસેમ્બરે કંપનીનો શેર 975.10 રૂપિયા પર બંધ રહ્યો હતો. ભારતીય કારોબારના ઇતિહાસમાં આ પ્રથમ વખત નથી જયારે આટલું મોટું ડિવિડન્ડ જાહેર કરાયું હતું. છેલ્લા 2 દાયકામાં, એવી 7 કંપનીઓ છે […]

શેરબજારના કારોબાર વિના ડિવિડન્ડથી પણ રોકાણકારો માલમાલ, જાણો ટોચની 7 કંપની કઈ કઈ ?
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Dec 17, 2020 | 4:34 PM

15 ડિસેમ્બરના રોજ, મેજેસ્કોના બોર્ડે નાણાકીય વર્ષ 2021 માટે 19,480 ટકા એટલે કે શેર દીઠ રૂ. 974 ડિવિડન્ડ આપવાનો નિર્ણય કરી ખળભળાટ મચાવ્યો છે. 16 ડિસેમ્બરે કંપનીનો શેર 975.10 રૂપિયા પર બંધ રહ્યો હતો. ભારતીય કારોબારના ઇતિહાસમાં આ પ્રથમ વખત નથી જયારે આટલું મોટું ડિવિડન્ડ જાહેર કરાયું હતું. છેલ્લા 2 દાયકામાં, એવી 7 કંપનીઓ છે કે જેઓ 4000 ટકાથી વધુ વચગાળાના, અંતિમ અથવા વિશેષ ડિવિડન્ડ આપી ચુકી છે. એક નજર કરીએ મોટા ડિવિડન્ડ થકી રોકાણકારોને માલામાલ કરનાર કંપનીઓ ઉપર..

Majesco has announced an interim dividend of 19,480 per cent this year

Majesco મેજેસ્કો કંપનીએ આ વર્ષે 19,480 ટકાના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. 16 ડિસેમ્બરે કંપનીનો શેર 975.10 રૂપિયા પર કારોબાર કરી રહ્યો હતો. કંપનીની 52 અઠવાડિયાની સર્વોચ્ચ કિંમત 1019 રૂપિયા છે.

Oracle Financial Services Software 2014 માં, ઓરેકલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સોફ્ટવેર કંપનીએ 9,700 ટકાના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી હતી. 16 ડિસેમ્બરે કંપનીનો શેર રૂ 3,110.45 પર ટ્રેડ કરી રહ્યો હતો. તેની 52-અઠવાડિયાની સર્વોચ્ચ સપાટી 3402.05 છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો

Britannia announces 8,300% interim dividend for 2020

Britannia Industries બ્રિટાનિયા કંપનીએ વર્ષ 2020 માં 8,300 ટકાના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. 16 ડિસેમ્બરે કંપનીનો શેર 3,752.65 રૂપિયા પર કારોબાર કરી રહ્યો હતો.

Strides Pharma Science Ltd  વર્ષ 2013 માં સ્ટ્રાઇડ્સ ફાર્મા સાયન્સ લિમિટેડે 5,000 ટકાના વિશેષ ડિવિડન્ડની જાહેરાત કરી હતી. 16 ડિસેમ્બરે કંપનીનો શેર રૂ .779 પર ટ્રેડ કરી રહ્યો હતો.

P&G Limited has declared a special interim dividend of 4,160 per cent for the year 2019.

Procter & Gamble Health Ltd પ્રોક્ટર એન્ડ ગેમ્બલ હેલ્થ લિમિટેડ કંપનીએ વર્ષ 2019 માં 4,160 ટકાના ખાસ વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. 16 ડિસેમ્બરે કંપનીનો શેર 6,816.20 રૂપિયા પર કારોબાર કરી રહ્યો હતો. તેની 52-અઠવાડિયાની ઊંચી કિંમત 7040 રૂપિયા છે.

Hero MotoCorp હીરો મોટોકોર્પ વર્ષ 2010 માં 4,000 ટકાના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. 16 ડિસેમ્બરે કંપનીનો શેર રૂ .3,117.50 પર ટ્રેડ કરી રહ્યો છે અને તે 52-અઠવાડિયાની સર્વોચ્ચ કિંમત 3393.85 રૂપિયા છે.

TCS has announced a special dividend of 4,000% for 2 times

Tata Consultancy Services ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ કંપનીએ 4,000% 2 વખત વિશેષ ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપનીએ વર્ષ 2014 માં એકવાર અને બીજી વાર વર્ષ 2019 માં આપ્યું છે. 16 ડિસેમ્બરે કંપનીનો શેર રૂ 2,814.20 પર ટ્રેડ કરી રહ્યો છે. કંપનીનો શેરનો 52-અઠવાડિયાનો ઉચ્ચતમ ભાવ 2885 રૂપિયા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">