ભારતીય શેરબજારમાં રોકાણકારોએ આજે આ બાબતો ઉપર ધ્યાન રાખવું જોઈએ

ભારતીય શેરબજારમાં રોકાણકારોએ આજે આ બાબતો ઉપર ધ્યાન રાખવું જોઈએ

મજબૂત વૈશ્વિક સંકેતો વચ્ચે આજે ભારતીય બજાર પણ સારી સ્થિતિ દેખાડે તેવા અંદાજ લગાવાઈ રહ્યા છે.ગઈકાલે જબરદસ્ત કડાકા બાદ શેરબજારે ખુબ સારી રિકવરી કરી હતી.આજે વૈશ્વિક બજારોમાં અમેરિકા અને ચીનના મોટાભાગના બજાર ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે. ભારતીય શેરબજારમાં રોકાણકારોએ આજે આ બાબતો ઉપર ધ્યાન રાખવું જોઈએ. એક્સિસ બેન્ક SREI ગ્રુપએ લોનમાં ગડબડીના આરોપોનું […]

Ankit Modi

| Edited By: Pinak Shukla

Dec 16, 2020 | 9:35 AM

મજબૂત વૈશ્વિક સંકેતો વચ્ચે આજે ભારતીય બજાર પણ સારી સ્થિતિ દેખાડે તેવા અંદાજ લગાવાઈ રહ્યા છે.ગઈકાલે જબરદસ્ત કડાકા બાદ શેરબજારે ખુબ સારી રિકવરી કરી હતી.આજે વૈશ્વિક બજારોમાં અમેરિકા અને ચીનના મોટાભાગના બજાર ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે. ભારતીય શેરબજારમાં રોકાણકારોએ આજે આ બાબતો ઉપર ધ્યાન રાખવું જોઈએ.

એક્સિસ બેન્ક SREI ગ્રુપએ લોનમાં ગડબડીના આરોપોનું ખંડન કર્યું છે. SREI Groupને ₹44,000 કરોડ લોન આપવાની વાતને નકારવામાં આવી છે . એક્સિસ બેન્કે કહ્યુ છે કે SREI Groupને ફક્ત ₹800 કરોડની લોન આપી છે.

એમએન્ડએમ પેસેન્જર અને કમર્શિયલ વ્હીકલની કિંમતોમાં વધારો થશે. મારુતિ સુઝુકી, ફોર્ડ ઈન્ડિયા, કિયા એ પણ કિંમતો વધારી છે. સ્ટીલ, એલ્યુમિનીયમ, કૉપર અને રબરની કિંમતમાં વધારા સાથે રૉ મટિરીયલની કિંમતો વધતા કરશે

Central government to extend sugar export limit till December 30, 5 million tonnes of sugar to be exported

શુગર સેક્ટર કેબિનટે અને CCEAની બેઠકમાં શુગર એક્સપોર્ટ સબ્સિડીને મળી શકે છે. 60 લાખ ટનના એક્સપોર્ટ પર ₹3600 કરોડની સબ્સિડી સંભવ છે.

એનર્જી (પાવર) સેક્ટર પાવર કંપની માટે ₹3 લાખ કરોડની જાહેરાત થઈ શકે છે. સરકાર ₹60000 કરોડ આપી શકે છે ક્ષમતા અને ડિસ્ટ્રિબ્યુશન વધારવા સાથે સરકારની મદદથી 12-15% નુકસાન ઘટી શકે છે

સેબીની બોર્ડ મીટિંગ માર્કેટ રેગ્યુલેટર સેબીની આજે બોર્ડની એક મહત્વપૂર્ણ બેઠક છે. ટી +1 સેટલમેન્ટ અને ડિવાઈડ ડિસ્ટ્રિબ્યુશન જેવા મુદ્દાઓની ચર્ચા થઈ શકે છે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati