High Return Stock : આ શેરે રોકાણકારોના 1 લાખ રૂપિયાને 6 મહિનામાં 16 લાખ બનાવ્યા, શું છે આ મલ્ટીબેગર સ્ટોક તમારી પાસે?

5 વર્ષ પહેલા 28 સપ્ટેમ્બર 2016 ના રોજ BSE પર ક્વોલિટી ફાર્મા(Kwality Pharma)ના શેરની કિંમત 21.75 રૂપિયા હતી જે 1 ઓક્ટોબર 2021 ના ​​રોજ 878.90 રૂપિયા પર પહોંચી હતી. એટલે કે આ 5 વર્ષમાં ક્વોલિટી ફાર્માના શેરમાં 40 ગણો વધારો થયો છે.

High Return Stock : આ શેરે રોકાણકારોના 1 લાખ રૂપિયાને 6 મહિનામાં 16 લાખ બનાવ્યા, શું છે આ મલ્ટીબેગર સ્ટોક તમારી પાસે?
High Return Stock
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 8:48 AM

આ વર્ષે મોટાભાગની કંપનીઓના શેરોએ તેમના રોકાણકારોને મોટું વળતર આપ્યું છે. આજે અમે તમને આવા જ એક સ્ટોક વિશે જણાવી રહ્યા છીએ જેણે માત્ર 5 વર્ષમાં 1 લાખના રોકાણને 40 લાખ રૂપિયા બનાવી દીધા છે. આ શેર ક્વોલિટી ફાર્મા (Kwality Pharma)છે. જે રોકાણકારોએ આ શેરમાં ધીરજ રાખી છે તેમને બમ્પર રિટર્ન મળ્યું છે.

21.75 ના શેરનો ભાવ 878.90 રૂપિયા થયો 5 વર્ષ પહેલા 28 સપ્ટેમ્બર 2016 ના રોજ BSE પર ક્વોલિટી ફાર્માના શેરની કિંમત 21.75 રૂપિયા હતી જે 1 ઓક્ટોબર 2021 ના ​​રોજ 878.90 રૂપિયા પર પહોંચી હતી. એટલે કે આ 5 વર્ષમાં ક્વોલિટી ફાર્માના શેરમાં 40 ગણો વધારો થયો છે.

ક્વાલિટી ફાર્માના સ્ટોકનો રેકોર્ડ છેલ્લા એક મહિનામાં આ મલ્ટીબેગર શેરના ભાવ રૂ 419.90 થી વધીને 878.90 રૂપિયા થઈ ગયા છે. આ સમયગાળામાં લગભગ 110 ટકાનો વધારો થયો હતો.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

1 લાખ 6 મહિનામાં 16 લાખ થયા આ મલ્ટીબેગર સ્ટોક છેલ્લા 6 મહિનામાં 54 રૂપિયાથી વધીને 878.90 ના સ્તરે પહોંચી ગયો છે. આ સમયગાળામાં આશરે 1530% નો વધારો નોંધાયો છે. એ જ રીતે છેલ્લા એક વર્ષમાં ક્વોલિટી ફાર્માનો સ્ટોક રૂ 61 થી વધીને રૂ. 878.90 પ્રતિ સ્ટોક થયો છે. આ સમયગાળામાં આશરે 1340 ટકાનો વધારો થયો હતો.

જો કોઈ રોકાણકારે એક મહિના પહેલા આ મલ્ટીબેગર સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો તેના 1 લાખ રૂપિયા આજે 2.10 લાખ રૂપિયા થઈ ગયા હશે. એ જ રીતે જો કોઈ રોકાણકારે 6 મહિના પહેલા આ ફાર્મા સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો તેના 1 લાખ રૂપિયા 16.30 લાખ રૂપિયા થઈ ગયા હશે.

શેરબજારનું સતત ૪ દિવસ નબળું પ્રદર્શન રહ્યું શુક્રવારે નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય બજારમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 360 અંક ઘટીને 58,765 અને નિફ્ટી 86 અંક ઘટીને 17,532 પર બંધ થયો. આખા સપ્તાહની વાત કરીએ તો આ સમગ્ર સપ્તાહમાં સેન્સેક્સ 1282 પોઈન્ટ અને નિફ્ટી 321 પોઈન્ટ તૂટ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 18 શેર નબળાઈ સાથે બંધ થયા અને 12 શેરો વધ્યા હતા. ઇન્ડેક્સમાં બજાજ ફિનસર્વનો શેર 3.45%, મારુતિનો શેર 2.39%અને ભારતી એરટેલનો શેર 2.22%ઘટ્યો હતો. બીજી બાજુ M&M ના શેર 3.05% અને ડો. રેડ્ડીના શેર 1.38% વધ્યા હતા.

આ પણ વાંચો :  Digital Life Certificate: હવે નિવૃત્ત કર્મચારીઓ ઘરે બેઠા જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકશે, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : દેશના ચારેય મહાનગરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી, જાણો આજે કેટલું મોંઘુ થયું પેટ્રોલ – ડીઝલ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">