High Return Stock : આ શેરે રોકાણકારોને એક વર્ષમાં આપ્યું દોઢ ગણું રિટર્ન, જાણો સ્ટોક વિશે વિગતવાર

એસ્ટ્રલ લિમિટેડ(Astral Limited)નો શેર આજે 2,264.25 પર ઉપલા સ્તરે નજરે પડ્યો હતો. શેરની BSE પર 52 સપ્તાહની સર્વોચ્ચ સપાટી 2,431.90 પર પહોંચી ગઈ છે.

High Return Stock : આ શેરે રોકાણકારોને એક વર્ષમાં આપ્યું દોઢ ગણું રિટર્ન, જાણો સ્ટોક વિશે વિગતવાર
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2021 | 9:41 AM

High Return Stock : આ વર્ષે તમામ કંપનીઓના શેરોએ તેમના રોકાણકારોને મોટું વળતર આપ્યું છે. આજે અમે તમને આવા જ એક સ્ટોક વિશે જણાવી રહ્યા છીએ જેણે માત્ર 1 વર્ષમાં 5 લાખ રૂપિયાને 13.47 લાખ રૂપિયાની કમાણી કરી છે. આ શેર એસ્ટ્રલ લિમિટેડ શેર(Astral Limited shares) છે. જે રોકાણકારોએ આ શેરમાં ધીરજ રાખી છે તેમને બમ્પર વળતર મળ્યું છે.

એસ્ટ્રલ લિમિટેડ(Astral Limited)નો શેર આજે 2,264.25 પર ઉપલા સ્તરે નજરે પડ્યો હતો. શેરની BSE પર 52 સપ્તાહની સર્વોચ્ચ સપાટી 2,431.90 પર પહોંચી ગઈ છે. છેલ્લા ઘણા ટ્રેડિંગ સત્રોથી શેર વધી રહ્યો છે અને તે જ સમયગાળામાં એટલેકે ૧ મહિનામાં 7 ટકા વધ્યો છે.

1 વર્ષમાં 872 રૂપિયાનો શેર રૂ 2431 સુધી પહોંચ્યો છેલ્લા એક વર્ષમાં એસ્ટ્રલ લિમિટેડના શેરની કિંમત 872 રૂપિયાથી વધીને 2,431 રૂપિયા થઈ ગઈ છે તેણે આ સમયગાળામાં લગભગ 155 ટકા વળતર આપ્યું છે.

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

5 લાખ 1 વર્ષમાં 13.47 લાખ થયા જો એક રોકાણકારે એક વર્ષ પહેલા આ મલ્ટીબેગર સ્ટોકમાં રૂ 5 લાખનું રોકાણ કર્યું હોય તો આજે તે 5 લાખ 13.47 લાખ રૂપિયા થઈ ગયું હશે. 44,000 કરોડથી વધુની માર્કેટ કેપિટલ સાથે સ્ટોક 5 દિવસ, 10 દિવસ, 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજથી ઉપર વેપાર કરી રહ્યો છે.

કંપનીએ જૂન 2021 માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ. 73.90 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે અગાઉના સમયગાળામાં રૂ 19.90 કરોડનો ચોખ્ખો નફો હતો. જૂનમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કામગીરીમાંથી આવક 73 ટકા વધીને 700.10 કરોડ રૂપિયા થઈ હતી જે એક વર્ષ અગાઉ 403.90 કરોડ રૂપિયા હતી. EPS જૂન 2021 માં વધીને 3.68 રૂપિયા થઈ ગયો જે જૂન 2020 માં 1.32 રૂપિયા હતો.

આ પણ વાંચો :  7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે વધુ એક સારા સમાચાર! પગારમાં 95000 રૂપિયા સુધી વધારો મળશે

આ પણ વાંચો : ITR Filing : હવે કોઈપણ ચાર્જ વિના ફાઈલ કરી શકાશે Income Tax Return, જાણો પ્રક્રિયા વિગતવાર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">