VIDEO : ગુજરાતના બજેટમાં થઈ અનેક ચૂંટણીલક્ષી જાહેરાતો, ‘મા’ અને ‘મા વાત્સલ્ય’ યોજનાનો લાભ મેળવવા આવક મર્યાદા 5 લાખ રૂપિયા કરવામાં આવી

ગુજરાત સરકારે લોકસભા ચૂંટણી 2019ને જોતા પૂર્ણ બજેટ ન રજૂ કરતા લેખાનુદાન રજુ કર્યું છે. TV9 Gujarati   Web Stories View more પીળા કપડામાં એલચી બાંધવાથી શું થાય છે ? નવરાત્રીમાં કિંજલ દવેનો ટ્રેડિશનલ લુક હોય છે હટકે, જુઓ ફોટો રોજ રાત્રે પગ તૂટે છે તો આ વિટામીનની હોઈ શકે કમી Money Saving Tips : […]

VIDEO : ગુજરાતના બજેટમાં થઈ અનેક ચૂંટણીલક્ષી જાહેરાતો, ‘મા’ અને ‘મા વાત્સલ્ય’ યોજનાનો લાભ મેળવવા આવક મર્યાદા 5 લાખ રૂપિયા કરવામાં આવી
Follow Us:
| Updated on: Feb 19, 2019 | 8:58 AM

ગુજરાત સરકારે લોકસભા ચૂંટણી 2019ને જોતા પૂર્ણ બજેટ ન રજૂ કરતા લેખાનુદાન રજુ કર્યું છે.

પીળા કપડામાં એલચી બાંધવાથી શું થાય છે ?
નવરાત્રીમાં કિંજલ દવેનો ટ્રેડિશનલ લુક હોય છે હટકે, જુઓ ફોટો
રોજ રાત્રે પગ તૂટે છે તો આ વિટામીનની હોઈ શકે કમી
Money Saving Tips : આ ટીપ્સ દ્વારા બાળકોને પૈસાનું મહત્વ શીખવો
કર્ઝમાં ડૂબેલા વ્યક્તિએ ક્યુ વ્રત કરવુ જોઈએ?
વોલેટમાં એલચી રાખવાથી શું થાય છે ?

નાયબ મુખ્યપ્રધાન અને નાણા પ્રધાન નીતિન પટેલે VOTE ON ACCOUNT રજૂ કરતા અનેક મહત્વની જાહેરાતો કરી. આ બજેટને જોતા લાગે છે કે આ સંપૂર્ણ ચૂંટણીલક્ષી બજેટ છે.

નીતિન પટેલે બજેટમાં કરેલી મહત્વની જાહેરાતો પર નજર કરવામાં આવે, તો સરકાર દરિયાના પાણીને મીઠું કરવા માટે દરિયા કિનારે ડિસેલિનેશન પ્લાંટ પીપીપી ધોરણે સ્થાપશે. તેમણે ધોલેરામાં વિશ્વનું સૌથી મોટું ઇંડસ્ટ્રિયલ સ્માર્ટ સિટી બનાવવાની પણ જાહેરાત કરી. મોંઘવારીને કાબૂમાં રાખવા તથા રોજગારી સર્જનમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે હોવાનો દાવો કરતા નામા પ્રધાને કહ્યું કે ધોલેરામાં 5000 મેગાવૉટનો વિશ્વનો સૌથી મોટો પાવર પ્લાંટ બનાવવામાં આવશે કે જેનાથી રોજગારીની નવી તકો સર્જાશે.

બજેટમાં જાહેરાત કરવામાં આવી કે રાજ્યમાં અછતગ્રસ્ત 86 તાલુકોમાં 12.67 લાખ ખેડૂતોને 1557 કરોડ રૂપિયાની ઇનપુટ સહાય કરવામાં આવી. ખેડૂતોના પાક બચાવવા 10 કલાક વીજળી આપવામાં આવી કે જેનાથી સરકાર પર 436 કરોડનું વધારાનું આર્થિક ભારણ પડ્યું. 96 તાલુકોના 23 લાખ ખેડૂતો અને પશુપાલકોને 2285 કરોડ રૂપિયાના સહાય પૅકેજની ચુકવણી કરવામાં આવી.

તેમણે જણાવ્યું કે સૌની યોજના પર 11,216 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા. નાયબ મુખ્યપ્રધાને જે મહત્વની જાહેરાત કરી, તેમાં મા અને મા વાત્સલ્ય યોજનાઓના ગુજરાતના 68 લાખ લાભાર્થી પરિવારોને હવે 3 લાખ રૂપિયાના બદલે આયુષ્માન ભારત યોજનાની જેમ 5 લાખ રૂપિયા સુધીનું સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવશે. તેમણે આશા ફેસિલેટર બહેનોના મહેનતાણામાં 2000 રૂપિયાના વધારાની જાહેરાત કરી. વિધવા પેંશન યોજનાની રકમમાં 250 રૂપિયાનો વધારો કરી 1250 કરવા જાહેરાત કરાઈ. આનાતી 2 લાખ વિધવા લાભાર્થી બહેનોને લાભ મળશે. 53 હજાર આંગણવાડીઓમાં કામ કરતી આંગણવાડી કાર્યકર બહેનોને માસિક વેતન હવે 7200 રૂપિયા આવશે, જ્યારે તેડાગર બહેનોનો માસિક વેતન 3200થી વધારી 3650 કરવાની જાહેરાત કરી.

[yop_poll id=1594]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ
અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ
દહેગામમાં બનાવાયેલા 40 ફૂટના રાવણને વરસાદથી બચાવવા પહેરાવાયો રેઇનકોટ
દહેગામમાં બનાવાયેલા 40 ફૂટના રાવણને વરસાદથી બચાવવા પહેરાવાયો રેઇનકોટ
માંગરોળ દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીની ધરપકડ
માંગરોળ દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીની ધરપકડ
આ 5 રાશિના જાતકોને આજે મહત્વના કામમાં સફળતા મળવાના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે મહત્વના કામમાં સફળતા મળવાના સંકેત
નવરાત્રીમાં વિધ્ન બન્યો વરસાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બોલાવી રમઝટ
નવરાત્રીમાં વિધ્ન બન્યો વરસાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બોલાવી રમઝટ
સુરતમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા બે નરાધમો પૈકી એકનું મોત- Video
સુરતમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા બે નરાધમો પૈકી એકનું મોત- Video
બનાસકાંઠાના ખેડૂતોને ગલગોટાએ રડાવ્યા, સંગ્રહખોરીને કારણે ન મળ્યા દામ
બનાસકાંઠાના ખેડૂતોને ગલગોટાએ રડાવ્યા, સંગ્રહખોરીને કારણે ન મળ્યા દામ
રાજ્ય પર વધુ એક વાવાઝોડાનો ખતરો, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી - Video
રાજ્ય પર વધુ એક વાવાઝોડાનો ખતરો, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી - Video
સંસ્કૃતિની ઝલક દેખાડે છે રુટસના ગરબા, ગામડાના પારંપરિક ગરબાનો કરાવે છે
સંસ્કૃતિની ઝલક દેખાડે છે રુટસના ગરબા, ગામડાના પારંપરિક ગરબાનો કરાવે છે
ગોમતી ઘાટ પર અનુપમા સિરિયલના શુટીંગ દરમિયાન થયો વિવાદ, આવી પોલીસ-Video
ગોમતી ઘાટ પર અનુપમા સિરિયલના શુટીંગ દરમિયાન થયો વિવાદ, આવી પોલીસ-Video
g clip-path="url(#clip0_868_265)">